Mayur Chauhan (@whomayurchauhan) 's Twitter Profile
Mayur Chauhan

@whomayurchauhan

Actor | Seeker

ID: 97397946

linkhttps://m.facebook.com/MayurChauhanAkaMichael calendar_today17-12-2009 08:32:43

5,5K Tweet

8,8K Followers

1,1K Following

Mayur Chauhan (@whomayurchauhan) 's Twitter Profile Photo

ગુજરાતી સિને-માં ને માથે નેશનલ એવોર્ડનો અભિષેક !! ‘હેલ્લારો’ એ આજે National Award for Best feature Film જીતીને ઈતિહાસ રચ્યો છે ! Abhishek Shah અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન  અને વંદન 🙏🏽 એક ગુજરાતી તરીકે અત્યંત ખુશી અને ગૌરવ અનુભવી રહ્યો છું ! #NationalFilmAward #GujaratiCinema

ગુજરાતી સિને-માં ને માથે નેશનલ એવોર્ડનો અભિષેક !!

‘હેલ્લારો’ એ આજે National Award for Best feature Film જીતીને ઈતિહાસ રચ્યો છે ! Abhishek Shah અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન  અને વંદન 🙏🏽

એક ગુજરાતી તરીકે અત્યંત ખુશી અને ગૌરવ અનુભવી રહ્યો છું !
#NationalFilmAward #GujaratiCinema