
Vishal Kalani Vk
@vishal_kalani
Journalist, X Anchor, Dy Producer, ABP News (Asmita), GSTV, Bureau Chief-Tv-9 Gujarati, E-tv Gujarati, Cartoonist-Naya Padkar Tweets r Personal
ID: 499081734
https://www.facebook.com/Vishal.Kalani26/ 21-02-2012 19:11:53
7,7K Tweet
659 Takipçi
215 Takip Edilen







ગૃહ વિભાગનો નિર્ણય: ગુજરાતના DySP કક્ષાના 17 અધિકારીઓની SP રેન્કમાં બઢતી, જુઓ યાદી gujaratsamachar.com/news/gujarat/g… Gujarat Police DGP Gujarat Ahmedabad Police અમદાવાદ પોલીસ



ખૂદ CMO Gujarat મુખ્યમંત્રી Bhupendra Patel ના મત વિસ્તારમાં આવી ગંભીર સમસ્યા હોવા છતા કોઈ નિરાકરણ નથી આવતું, 8 જૂને Gujarat Police પર ફરિયાદ કરી હતી, પણ ફક્ત દિલાસો મળ્યો, સમસ્યા યથાવત જ છે, લોકો ખરેખર ભારે કંટાળ્યા છે, Harsh Sanghavi DGP Gujarat Ahmedabad Police અમદાવાદ પોલીસ






અમદાવાદ પ્લેન ક્રેશની જવાબદારી લેનારની ધરપકડ, 11 રાજ્યોની પોલીસ શોધતી હતી, ગુજરાત પોલીસે ઝડપી gujaratsamachar.com/news/gujarat/g… Gujarat Police DGP Gujarat Harsh Sanghavi Ahmedabad Police અમદાવાદ પોલીસ

પ્રેમમાં પાગલ 'ટેકનોક્રેટ' યુવતીની કરતૂત: ગુજરાત સહિત 11 રાજ્યમાં બોમ્બની ધમકીઓ આપી gujaratsamachar.com/news/gujarat/c… Harsh Sanghavi DGP Gujarat Gujarat Police Ahmedabad Police અમદાવાદ પોલીસ

VIDEO: અમદાવાદ પ્લેન ક્રેશ: પિતા ગુમાવનારી લંડનની બે દીકરી માટે 8 દિવસમાં ₹7.87 કરોડથી વધુનું ફંડ એકત્ર gujaratsamachar.com/news/gujarat/a… Narendra Modi CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi