Vinod Chavda 🇮🇳 (@vinodchavdabjp) 's Twitter Profile
Vinod Chavda 🇮🇳

@vinodchavdabjp

Member of Parliament (Loksabha) Kachchh & Advocate । General Secretary, BJP Gujarat

ID: 2309409103

linkhttp://Www.Vinodchavda.Com calendar_today25-01-2014 04:28:21

124,124K Tweet

158,158K Followers

1,1K Following

Vinod Chavda 🇮🇳 (@vinodchavdabjp) 's Twitter Profile Photo

નવ્યા યોજનાથી દીકરીઓને મળશે નવી ઉડાન… આ યોજના હેઠળ 16થી 18 વર્ષની કિશોરીઓને આપશે વિવિધ પ્રકારની વ્યવસાયિક તાલીમ.. આ તાલીમમાં ગ્રાફિક ડિઝાઈનર, સ્માર્ટ ફોન ટેક્નિશિયન, ડ્રોન એસેમ્બલી, CCTV ઈન્સ્ટોલેશન અને પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ જેવી વ્યવસાયી તાલીમનો થશે સમાવેશ..

નવ્યા યોજનાથી દીકરીઓને મળશે નવી ઉડાન…

આ યોજના હેઠળ 16થી 18 વર્ષની કિશોરીઓને આપશે વિવિધ પ્રકારની વ્યવસાયિક તાલીમ..

આ તાલીમમાં ગ્રાફિક ડિઝાઈનર, સ્માર્ટ ફોન ટેક્નિશિયન, ડ્રોન એસેમ્બલી, CCTV ઈન્સ્ટોલેશન અને પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ જેવી વ્યવસાયી તાલીમનો થશે સમાવેશ..