Vijay Rupani (@vijayrupanibjp) 's Twitter Profile
Vijay Rupani

@vijayrupanibjp

Former Chief Minister of Gujarat, India,
In-charge of Punjab and Chandigarh

ID: 627355202

linkhttp://www.vijayrupani.in calendar_today05-07-2012 12:45:23

18,18K Tweet

3,0M Takipçi

249 Takip Edilen

Vijay Rupani (@vijayrupanibjp) 's Twitter Profile Photo

મારી સૌને વિનંતી છે કે આ 8 દિવસ આની ગંભીરતા સમજીને સ્વયં શિસ્તનું પાલન કરીને આપણે કોવિડના નિયમો, સરકારે મૂકેલા નિયંત્રણો એને ધ્યાનમાં રાખીને આપણે આપણા ગામની વ્યવસ્થાને બરાબર બનાવીએ.સરકાર તમારી સાથે છે. સરકાર પૂરા જોમ સાથે બધી વ્યવસ્થાઓ માટે મથે છે અને મથતી રહેશે એનો વિશ્વાસ રાખશો