Vijaykumar J Thanki (@vijaykumarjtha1) 's Twitter Profile
Vijaykumar J Thanki

@vijaykumarjtha1

STATE BJP Convener -Library Dept Guj.
Ex District BJP President~ Porbandar,
Executive Member STATE BJP Gujarat.
Ex Senate & Syndicate Member Sau.Uni.

ID: 1346897130942730240

calendar_today06-01-2021 19:12:43

741 Tweet

1,1K Followers

4,4K Following

મયુર કલ્યાણજીભાઇ જોષી 🇮🇳 (@neetkalyan) 's Twitter Profile Photo

શીંગડા (વિશ્રામ દ્વારકા જી.પોરબંદર) ખાતે આયોજિત શ્રી રામચરિત માનસ કથા ભવ્ય અને દિવ્ય બની રહે એવી શુભેચ્છા પાઠવતા મુદુ અને મક્કમ CMO Gujarat શ્રી Bhupendra Patel સાહેબ. જય ગોપાલ 🚩 Narendra Modi Collector Porbandar @informationpor2 Dr Mansukh Mandaviya Arjun Modhwadia C R Paatil Ratnakar

શીંગડા (વિશ્રામ દ્વારકા જી.પોરબંદર) ખાતે આયોજિત શ્રી રામચરિત માનસ કથા ભવ્ય અને દિવ્ય બની રહે એવી શુભેચ્છા પાઠવતા મુદુ અને મક્કમ CMO Gujarat શ્રી Bhupendra Patel સાહેબ.
જય ગોપાલ 🚩
Narendra Modi Collector Porbandar @informationpor2 Dr Mansukh Mandaviya Arjun Modhwadia C R Paatil Ratnakar
News24 (@news24tvchannel) 's Twitter Profile Photo

पीएम मोदी किस प्रकार की राजनीति करते हैं, ये सबको पता है. मोदी जी चुपचाप कहीं नहीं जाने वाले: वरिष्ठ पत्रकार Pankaj Sharma पंकज शर्मा ◆ देखिए राष्ट्र की बात, मानक गुप्ता के साथ #RashtraKiBaat | #RKB | Manak Gupta

Dr Mansukh Mandaviya (@mansukhmandviya) 's Twitter Profile Photo

लोक प्रशासन में निर्णय लेने की हमारी प्राचीन एवं वैदिक प्रणाली रही है। जिसको पुनः स्थापित करते हुए पीएम @NarendraModi जी ने ‘चिंतन शिविर’ का मंत्र दिया है। इन चिंतन शिविरों के अनुभवों और सफलताओं को संकलित करते हुए मैंने ‘चिंतन शिविर - लोक प्रशासन का मोदी मंत्र’ पुस्तक लिखी है।

लोक प्रशासन में निर्णय लेने की हमारी प्राचीन एवं वैदिक प्रणाली रही है। जिसको पुनः स्थापित करते हुए पीएम @NarendraModi जी ने ‘चिंतन शिविर’ का मंत्र दिया है।

इन चिंतन शिविरों के अनुभवों और सफलताओं को संकलित करते हुए मैंने ‘चिंतन शिविर - लोक प्रशासन का मोदी मंत्र’ पुस्तक लिखी है।
Vijaykumar J Thanki (@vijaykumarjtha1) 's Twitter Profile Photo

देश के सभी जिला मुख्यकार्यालय में इस पुस्तिका की एक प्रत अवश्य होनी चाहिए।

Dr Mansukh Mandaviya (@mansukhmandviya) 's Twitter Profile Photo

800 વર્ષથી પણ અધિક જુનો જેનો ઈતિહાસ છે એવા પોરબંદર શહેરના સ્થાપના દિને પોરબંદરવાસીઓને અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવું છું! મહાત્મા ગાંધીની જન્મભૂમિ, સુદામાની તપોભૂમિ અને અનેક મહાનુભાવોની કર્મભૂમિને વંદન. આપણું પોરબંદર સદા વિકાસની નવી ઊંચાઈઓ સર કરે એવી પ્રાર્થના.

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

आज अपने संसदीय क्षेत्र वाराणसी से पीएम-किसान सम्मान निधि की राशि जारी कर और काशीवासियों के लिए विभिन्न विकास कार्यों का उद्घाटन व शिलान्यास कर अत्यंत प्रसन्नता हो रही है। x.com/i/broadcasts/1…

Dr Mansukh Mandaviya (@mansukhmandviya) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી શ્રી @NarendraModi જીના નેતૃત્વમાં, ભારતીય રેલ એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે - ઝડપી, સુલભ અને સમાવિષ્ટ. પોરબંદર લોકસભા મતવિસ્તાર માટે 6 મુખ્ય રેલવે સુવિધાને મંજૂરી આપવામાં આવી છે: 🚉 રાણાવાવ ખાતે કોચ મેન્ટેનન્સ હબ 🚆 બે નવી રેલ સેવાઓ 🛑 6 નવી ટ્રેન માટે સ્ટોપેજ

પ્રધાનમંત્રી શ્રી @NarendraModi જીના નેતૃત્વમાં, ભારતીય રેલ એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે - ઝડપી, સુલભ અને સમાવિષ્ટ.

પોરબંદર લોકસભા મતવિસ્તાર માટે 6 મુખ્ય રેલવે સુવિધાને મંજૂરી આપવામાં આવી છે:

🚉 રાણાવાવ ખાતે કોચ મેન્ટેનન્સ હબ
🚆 બે નવી રેલ સેવાઓ
🛑 6 નવી ટ્રેન માટે સ્ટોપેજ
Dr Mansukh Mandaviya (@mansukhmandviya) 's Twitter Profile Photo

રાણાવાવ ખાતે ૧૩૫.૬૪ કરોડ રૂપિયાના ખર્ચે એક નવું કોચ મેન્ટેનન્સ હબ બનાવવામાં આવશે. આ નિર્માણ થકી રોજગારની નવી તકો ખુલશે અને રેલ સેવાઓ મજબૂત થશે. (2/7)

રાણાવાવ ખાતે ૧૩૫.૬૪ કરોડ રૂપિયાના ખર્ચે એક નવું કોચ મેન્ટેનન્સ હબ બનાવવામાં આવશે. આ નિર્માણ થકી રોજગારની નવી તકો ખુલશે અને રેલ સેવાઓ મજબૂત થશે. (2/7)
Dr Mansukh Mandaviya (@mansukhmandviya) 's Twitter Profile Photo

પોરબંદરના ભદ્રકાળી ગેટ પર બનાવવામાં આવશે એક નવો રેલવે ઓવરબ્રિજ. હવે ટ્રાફિકની સમસ્યા નહીં થાય અને મુસાફરી સરળ બનશે. (6/7)

પોરબંદરના ભદ્રકાળી ગેટ પર બનાવવામાં આવશે એક નવો રેલવે ઓવરબ્રિજ. હવે ટ્રાફિકની સમસ્યા નહીં થાય અને મુસાફરી સરળ બનશે. (6/7)
Dr Mansukh Mandaviya (@mansukhmandviya) 's Twitter Profile Photo

मोदी सरकार ने गढ़े रोज़गार के नए आयाम! 10 वर्षों में UPA : 3 करोड़ रोज़गार 10 वर्षों में Modi Govt : 17 करोड़ से अधिक रोज़गार आने वाले समय में प्रधानमंत्री विकसित भारत रोजगार योजना से करोड़ो नए रोज़गार के अवसर भी पैदा होंगे।

तहक्षी™ Tehxi (@yajnshri) 's Twitter Profile Photo

महावतार बाबाजी का आशीर्वाद, परमहंस योगानंद जी की आध्यात्मिक यात्रा 🧵 यह कहानी परमहंस योगानंद जी की, जिन्होंने अपने आध्यात्मिक जीवन और क्रिया योग के प्रचार के माध्यम से विश्व को प्रेरित किया। यह कथा उनके बचपन से लेकर विश्व स्तर पर योग के प्रचार तक की यात्रा को दर्शाती है,

महावतार बाबाजी का आशीर्वाद, परमहंस योगानंद जी की आध्यात्मिक यात्रा 🧵

यह कहानी परमहंस योगानंद जी की, जिन्होंने अपने आध्यात्मिक जीवन और क्रिया योग के प्रचार के माध्यम से विश्व को प्रेरित किया। यह कथा उनके बचपन से लेकर विश्व स्तर पर योग के प्रचार तक की यात्रा को दर्शाती है,
तहक्षी™ Tehxi (@yajnshri) 's Twitter Profile Photo

उग्रं वीरं महा विष्णुं ज्वलन्तं सर्वतो मुखम्। नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्॥ #MahavatarNarsimha 🔥

उग्रं वीरं महा विष्णुं ज्वलन्तं सर्वतो मुखम्।
नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्॥
#MahavatarNarsimha 🔥