
Veterinary officer Modasa
@vdmodasa
ID: 1447857405677559808
12-10-2021 09:32:02
96 Tweet
47 Followers
9 Following




આજે ભારત વિકાસ યાત્રા સપ્તાહ અંતર્ગત ગઢડા ગામે પશુ આરોગ્ય મેળા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમા પશુઓને સારવાર તેમજ ખરવા મોવાસા રસીકરણ કરવામાં આવ્યું ,ગામના પશુમાલિકો એ ઉત્સાહ ભેર પશુ સારવાર કેમ્પ નો લાભ લીધો DDO Arvalli Modasa prant modasa ddah_dp_ah_arvl

આજે ભારત વિકાસ યાત્રા સપ્તાહ અંતર્ગત ગઢડા ગામે પશુ આરોગ્ય મેળા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમા પશુઓને સારવાર તેમજ ખરવા મોવાસા રસીકરણ કરવામાં આવ્યું ,ગામના પશુમાલિકો એ ઉત્સાહ ભેર પશુ સારવાર કેમ્પ નો લાભ લીધો prant modasa

*વિકાસ સપ્તાહ* અંતર્ગત *તા.14.10.2024 ના રોજ* *અરવલ્લી* જિલ્લાના તમામ તાલુકાઓમાં *પશું આરોગ્ય મેળા સારવાર કેમ્પ* દ્વારા કુલ *314* પશુપાલકોના *1374* પશુઓની સારવાર તથા રસીકરણ કરવામાં આવ્યુ. #23YearsOfVikas #vikasSaptah DDO Arvalli Modasa @CollectorArvali Department of Animal Husbandry, Gujarat


પશુ દવાખાના મોડાસા ખાતે જાબચીતારિયા ગામના પ્રકાશ ભાઈ નીનામા અશ્વનું પગના ભાગે ૭ કિલો વજન ની કેન્સર ની ગાંઠ ની સફળ સર્જરી કરી પીડા મુક્ત કરવામાં આવ્યો .DDO Arvalli Modasa prant modasa ddah_dp_ah_arvl





