Adv u.v.varu (@varuaditya) 's Twitter Profile
Adv u.v.varu

@varuaditya

Advocate
B.A. M.J.M.C. LL.B

ID: 1687624076

calendar_today21-08-2013 06:51:48

2,2K Tweet

734 Followers

271 Following

Adv u.v.varu (@varuaditya) 's Twitter Profile Photo

પેપર ફૂટે છે નવી પરીક્ષા લેવી પડે છે... બીજી બાજુ કોન્ટ્રાકટ ઉપર કામ કરતા કર્મચારીઓ અને ગ્રામપંચાયત માં કમિશન ઉપર કામ કરતા vce કર્મચારી છે એમને કાયમી કેમ કરવામાં આવતા નથી ? કોન્ટ્રાકટ પદ્ધતિ નાબૂદ કરી ને આ કર્મચારીઓ ને કાયમી કરવા જોઈએ CMO Gujarat

Adv u.v.varu (@varuaditya) 's Twitter Profile Photo

Ex.PSI મયુર તડવી ની ધરપકડ થઈ ગઈ પરંતુ 40 લાખની હેરાફેરી કોણે કરી ? Yuvrajsinh Jadeja ને માહિતી ક્યાંથી મળી એ શોધવામાં મશગુલ તંત્ર આ હેરાફેરી વાળા ને ક્યારે પકડશે ? મયુર તડવી જેવા હજુ ઘણા યુવાનો હશે જે આ ભ્રષ્ટાચારના કીડાની લપેટ માં આવી ગયા હશે

Adv u.v.varu (@varuaditya) 's Twitter Profile Photo

vce ને વેતન આપવામાં આવતું નથી તેમ છતાં રવિવારનો રજાનો દિવસ હોય કે રાત હોય ઇ-શ્રમ કાઢવા ફરજીયાત છે vce ને ઇ-શ્રમ કાઢવા માટેનું પેમેન્ટ હજુ સુધી આપવામાં આવ્યું નથી પરંતુ ડોર ટુ ડોર જઈ ઇશ્રમ કાઢવા ફરજીયાત છે.. આવું કેમ? Devanshi Joshi Yuvrajsinh Jadeja CMO Gujarat C R Paatil Gopal Italia

Lalji Vagh (@officialvagh) 's Twitter Profile Photo

Viren joshi Adv u.v.varu vce ને વેતન આપવામાં આવતું નથી તેમ છતાં રવિવારનો રજાનો દિવસ હોય કે રાત હોય ઇ-શ્રમ કાઢવા ફરજીયાત છે vce ને ઇ-શ્રમ કાઢવા માટેનું પેમેન્ટ હજુ સુધી આપવામાં આવ્યું નથી પરંતુ ડોર ટુ ડોર જઈ ઇશ્રમ કાઢવા ફરજીયાત છે.. આવું કેમ? Devanshi Joshi Yuvrajsinh Jadeja CMO Gujarat C R Paatil Gopal Italia

Lalji Vagh (@officialvagh) 's Twitter Profile Photo

Adv u.v.varu Devanshi Joshi Yuvrajsinh Jadeja CMO Gujarat C R Paatil Gopal Italia રસિયો રૂપાળો ઇશ્રમ કાઢતો નથી જેમાં #VCE ની વેદના બતાવવામાં આવી છે vce ને ઇ શ્રમ કાઢવા છે પણ કાર્ડ કઢાવવા આવતા નથી અને ઉપલા અધિકારીઓ ના ટાર્ગેટ પુરા થતા નથી બીજીબાજુ #VCE કામ કરે છે તો એમને પેમેન્ટ ટાઈમે મળતું નથી એમને પણ તારીખ નક્કી કરવી જોઈએ મહિને અથવા બાર મહિને કમિશન મળી જાય.

Lalji Vagh (@officialvagh) 's Twitter Profile Photo

Viren joshi Adv u.v.varu eGramGujarat રસિયો રૂપાળો ઇશ્રમ કાઢતો નથી જેમાં #VCE ની વેદના બતાવવામાં આવી છે vce ને ઇ શ્રમ કાઢવા છે પણ કાર્ડ કઢાવવા આવતા નથી અને ઉપલા અધિકારીઓ ના ટાર્ગેટ પુરા થતા નથી #VCE કામ કરે છતાં પેમેન્ટ ટાઈમે મળતું નથી એમને પણ તારીખ નક્કી કરવી જોઈએ મહિને કે બાર મહિને કમિશન મળી જાય.

Lalji Vagh (@officialvagh) 's Twitter Profile Photo

Adv u.v.varu Devanshi Joshi Yuvrajsinh Jadeja CMO Gujarat C R Paatil Gopal Italia #VCE ને વેતન આપવામાં આવતું નથી તેમ છતાં રવિવારનો રજાનો દિવસ હોય કે રાત હોય ઇ-શ્રમ કાઢવા ફરજીયાત છે #VCE ને ઇ-શ્રમ કાઢવા માટેનું પેમેન્ટ હજુ સુધી આપવામાં આવ્યું નથી પરંતુ ડોર ટુ ડોર જઈ ઇશ્રમ કાઢવા ફરજીયાત છે.આવું કેમ? Ambarish Der DDO Amreli Collector & DM Amreli CMO Gujarat C R Paatil

Lalji Vagh (@officialvagh) 's Twitter Profile Photo

VCE ને વેતન આપવામાં આવતું નથી તેમ છતાં રવિવારનો રજાનો દિવસ હોય કે રાત હોય ઇ-શ્રમ કાઢવા ફરજીયાત છે VCE ને ઇ-શ્રમ કાઢવા નુ પેમેન્ટ હજુ સુધી આપવામાં આવ્યું નથી પરંતુ ડોર ટુ ડોર જઈ ઇશ્રમ કાઢવા ફરજીયાત છે.આવું કેમ? Ambarish Der DDO Amreli Collector & DM Amreli CMO Gujarat eGramGujarat

Adv u.v.varu (@varuaditya) 's Twitter Profile Photo

પોતાની ઓળખાણ બતાવવા માં સમય બરબાદ ન કરો મહેનત કરો સમય ખુદ તમારી ઓળખાણ બીજાને કરાવશે .

પોતાની ઓળખાણ બતાવવા માં સમય બરબાદ ન કરો મહેનત કરો સમય ખુદ તમારી ઓળખાણ બીજાને કરાવશે .
Adv u.v.varu (@varuaditya) 's Twitter Profile Photo

હા આજે દેવાંશીબેનની જીભ લપસી... ખરેખર આ છે પત્રકારીતા? જે પત્રકાર ઉપર સૌને ભરોસો હતો એ પણ trp માં તણાઈ ગયો ? ભૂલ માણસ માત્ર થી થાય પણ સ્વીકાર લેવી જોઈએ 😊

Adv u.v.varu (@varuaditya) 's Twitter Profile Photo

પ્રકાશ નું આ પર્વ તમારા જીવન માં સુખ અને સમૃધ્ધિ લાવે એવી ઈશ્વર ને પ્રાર્થના. તમને અને તમારા પરિવાર ને દીવાળી ની હાર્દિક શુભેચ્છાઓ.

પ્રકાશ નું આ પર્વ તમારા જીવન માં સુખ અને સમૃધ્ધિ લાવે એવી ઈશ્વર ને પ્રાર્થના.

તમને અને તમારા પરિવાર ને દીવાળી ની હાર્દિક શુભેચ્છાઓ.
Adv u.v.varu (@varuaditya) 's Twitter Profile Photo

भावुक हूँ आनंदित हूँ मर्यादित हूँ शरणागत हूँ सन्तुष्ट हहूँ नि:शब्द हूँ बस राममय हूँ । सियावर रामचंद्र जी की जय। राम लल्ला आ गए । सभी जिन्होंने इसको सम्भव किया, बलिदान दिया, उनका क्र्त्ग्य । । जय श्री राम । 🚩

भावुक हूँ आनंदित हूँ
मर्यादित हूँ शरणागत हूँ
सन्तुष्ट  हहूँ नि:शब्द हूँ
बस राममय हूँ ।

सियावर रामचंद्र जी की जय।

राम लल्ला आ गए । सभी जिन्होंने इसको सम्भव किया, बलिदान दिया, उनका क्र्त्ग्य ।
। जय श्री राम । 🚩
Adv u.v.varu (@varuaditya) 's Twitter Profile Photo

आप सभी को 'श्री गणेश चतुर्थी' की हार्दिक बधाई व शुभकामनाएं। विघ्नहर्ता भगवान श्री गणेश जी की कृपा से सभी का जीवन सुख, शांति, समृद्धि से परिपूर्ण हो। जय श्री गणेश 🙏 #GaneshChaturthi2024

आप सभी को 'श्री गणेश चतुर्थी' की हार्दिक बधाई व शुभकामनाएं।

विघ्नहर्ता भगवान श्री गणेश जी की कृपा से सभी का जीवन सुख, शांति, समृद्धि से परिपूर्ण हो।

जय श्री गणेश 🙏

#GaneshChaturthi2024
Adv u.v.varu (@varuaditya) 's Twitter Profile Photo

જાન્યુઆરીમાં જ ચેકડેમો ખાલી... નવા મોટા ચેકડેમ બનાવી સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ બનવાની જરૂર છે #જલશક્તિ Kunvarji Bavaliya C R Paatil Ministry of Jal Shakti, DoWR, RD&GR, GoI Collector & DM Amreli DDO Amreli Info Amreli GoG @bharat_sut60845 Devanshi Joshi

જાન્યુઆરીમાં જ ચેકડેમો ખાલી... નવા મોટા ચેકડેમ બનાવી સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ બનવાની જરૂર છે
#જલશક્તિ
Kunvarji Bavaliya
C R Paatil
Ministry of Jal Shakti, DoWR, RD&GR, GoI
Collector & DM Amreli
DDO Amreli
Info Amreli GoG
@bharat_sut60845
Devanshi Joshi