Dr Mansukh Mandaviya (@mansukhmandviya) 's Twitter Profile
Dr Mansukh Mandaviya

@mansukhmandviya

#GreenMP Porbandar | Minister of Labour and Employment; Youth Affairs and Sports, GoI | Doctorate in Political Science | @OfficeOf_MM

ID: 432697203

linkhttps://mansukhmandaviya.in/ calendar_today09-12-2011 17:41:55

27,27K Tweet

661,661K Takipçi

781 Takip Edilen

Dr Mansukh Mandaviya (@mansukhmandviya) 's Twitter Profile Photo

પોરબંદરના દરિયામાં રેસ્ક્યુ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થતાં શહીદ થયેલા જવાનોને ઈશ્વર તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકાકુલ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સહ સંવેદના વ્યક્ત કરું છું. રાષ્ટ્રસેવાને સર્વોચ્ચ રાખનાર આ વીર જવાનોના બલિદાનના આપણે સદાય ઋણી રહીશું. ૐ