
e ગ્રામ
@dipakchhelavad1
1984
ID: 896414563280732160
12-08-2017 16:54:21
3,3K Tweet
560 Takipçi
609 Takip Edilen

Bhupendra Patel સાહેબશ્રી ખરેખર એ નથી ખબર પડતી કે અત્યારે કોણ નિર્ણય કરે છે. સરકાર કે સચિવશ્રીઓ?? પંચાયત વિભાગ પોતાની મનમાની ચાલવતા કહે છે. કે #VCE ઓને #પગાર નહિ મળે તમને #કમિશન પર રાખ્યા છે. #સરકાર કહે છે ન્યાય આપીશું. યોગ્ય પોલિસી અને નીતિના અભાવે #VCE 16 વર્ષથી પીસાય રહ્યા છે

eGramGujarat ના શોષણ સામે વિરોધ.. 👉🏼 કરોડોની ગ્રાન્ટ મેળવતી E Gram સોસાયટી દ્વારા #VCE ઓનું શોષણ. ✍🏼 રજુઆત છતાં પરિણામ 00. ન્યાયની અપેક્ષા રાખતો ગુજરાતનો #VCE Hiren VTV Gujarati News and Beyond GSTV Sandesh ABP Asmita Divya Bhaskar Devanshi Joshi Zee 24 Kalak News18


ફરી એક વાર કમીશન પ્રથા બંધ કરવા અને પગાર ધોરણ ચાલુ કરવા અમો #Vce 1 Aug 2025 ના રોજ કામકાજથી અળગા રહી અમો અમારો વિરોધ પ્રદર્શિત કરીશું . CMO Gujarat PMO India TDO BORSAD Pankaj Parmar. Gujarat Samachar RAJ MAHIDA Bachubhai Khabad



ફરી એક વાર કમીશન પ્રથા બંધ કરવા અને પગાર ધોરણ ચાલુ કરવા અમો #Vce 1 Aug 2025 ના રોજ કામકાજથી અળગા રહી અમો અમારો વિરોધ પ્રદર્શિત કરીશું . CMO Gujarat PMO India TDO BORSAD Pankaj Parmar. Gujarat Samachar RAJ MAHIDA Bachubhai Khabad


ગુજરાત સરકાર પગાર આપતી નથી અને eGramGujarat સોસાયટી સમયસર કમિશન આપતી નથી. Bhupendra Patel હવે તો અમને શરમ આવે છે. બાકી કમિશન લેવા માટે પણ #આંદોલન કરવું પડે છે ત્યારે. 👆🏼👆🏼આવી વિકટ પરિસ્થિતિ અને વેદના #VCE ની છે, માટે #પગાર માંગીએ છીએ. 👉🏼 કોણ સમજે વેદના?? Narendra Modi CMO Gujarat






Digital Gujarat નો VCE આજે સરકાર અને ગ્રામજનો વચ્ચે પાયારૂપ કડી બની ગયો છે. 🤝 ખેડૂતોથી લઈને વિદ્યાર્થીઓ સુધી એક એક યોજનાઓને સફળતાપૂર્વક પહોંચાડીને નિષ્ઠાથી ઉમદા કાર્ય કરી રહ્યા છે. 👉🏼 દુઃખ એ વાતનું છે કે. Bhupendra Patel બધું જાણે છે છતાં VCE ની માંગણીઓ બાબતે નિર્ણય લઈ શકતા નથી






