. (@dev_757) 's Twitter Profile
.

@dev_757

ID: 1183776321748365319

calendar_today14-10-2019 16:07:44

1,1K Tweet

104 Takipçi

560 Takip Edilen

. (@dev_757) 's Twitter Profile Photo

રાજકોટમાં તો શ્રાવણ ચાલું હોય એવું લાગે વરસાદ ને જોતા

. (@dev_757) 's Twitter Profile Photo

અબ સુવિચાર સે જ્યાદા કવિતા અચ્છા લગને લગા હે #mirzapur 3

. (@dev_757) 's Twitter Profile Photo

વધારે પડતાં વરસાદ ના કારણે અચાનક જ ગુજરાતી ટ્વીટર ના કાંડ બહાર આવ્યા...............

Groot (@inspectorgroot) 's Twitter Profile Photo

તો જણાવો ચુત્યાભાઈ તમારામાં એવું તો શું છે જેથી તમને આ નોકરીમાં રાખવામાં આવે? હા..હા..હા.. આવડતના નામે તો સાહેબ ગોટા ખંજવાળતા સિવાય કઈ પણ આવડતુ નથી પણ ફલાણાંની ભલામણ લઈને આવ્યો છુ એટલે મને વિશ્વાસ છે કે આ ફક્ત નાટક પૂરતા ઈન્ટરવ્યુ પછી તમે મને નોકરીમાં જરુર થી રાખી લેશો. (1/n)

. (@dev_757) 's Twitter Profile Photo

વરસાદમાં મોબાઇલમાં પાણી જતા રોજ મોબાઇલ થોડો થોડો બ્લુ થતો જાય છે #કોમેન્ટ_કરી_જણાવો

. (@dev_757) 's Twitter Profile Photo

રાતે સાયરી કે સુવિચાર કરવા એ તમારા બેવડા હોવાની નિશાની છે અને હા અમાં વાહ.....વાહ...... કરવી એ તમારા............................ની નિશાની છે #કોમેન્ટ_કરી_જણાવો

. (@dev_757) 's Twitter Profile Photo

અંડરવેર (ચડી) ની અંદરના ભાગે રાતી કીડીઓ 🐜🐜🐜🐜🐜🐜🐜 હોય અને તમે પેહરો પછી ની હાલત.........................

. (@dev_757) 's Twitter Profile Photo

અમે પ્રેમમાં કઈક ને રોતા જોયા છે માટે તમારા આવેગ ઇન્દ્રિયો પર કાબૂ રાખો.

. (@dev_757) 's Twitter Profile Photo

એક નાનકડા પ્રસંગમાં ભેગા થઈને બેઠેલા સગાવાલા ના વિચારો એક બીજા સામે રજુ કરતા મહાભારત નું એક અનોખ વર્ણન:

. (@dev_757) 's Twitter Profile Photo

એક બહેને એના દીકરાનું નામ કૃષ્ણ રાખ્યું ત્યારે એના ભાઈએ એની બહેન ને પૂછ્યું કે બહેન શું હું કંસ છું.... અને એના ફૂય નો છોકરો પણ બોલીઓ તો શું હું શિશુપાલ છું..