Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile
Ashok Chaudhary

@ashokchaudhry96

Chairman - Dudhsagar Dairy | Ex Gen Secretary Mehsana Dist BJP | Ex Director Gujarat Housing Board | Ex President Mehsana Nagar Palika

ID: 441647626

linkhttp://www.dudhsagardairy.coop/ calendar_today20-12-2011 08:49:37

7,7K Tweet

3,3K Takipçi

462 Takip Edilen

Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

રાષ્ટ્રીય હાથશાળ દિવસ આપણા દેશના કારીગરોની મહેનત અને કલાને સન્માન આપીએ તેમજ સ્વદેશી ઉત્પાદનો ખરીદીને ભારતને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો સંકલ્પ લઈએ.

રાષ્ટ્રીય હાથશાળ દિવસ 

આપણા દેશના કારીગરોની મહેનત અને કલાને સન્માન આપીએ તેમજ સ્વદેશી ઉત્પાદનો ખરીદીને ભારતને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો સંકલ્પ લઈએ.
Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

આપણા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ના રચયિતા, વિશ્વ વિખ્યાત કવિ, મહાન સાહિત્યકાર રવીન્દ્રનાથ ટાગોરજીની પુણ્યતિથિ પર સાદર નમન

આપણા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ના રચયિતા, વિશ્વ વિખ્યાત કવિ, મહાન સાહિત્યકાર રવીન્દ્રનાથ ટાગોરજીની પુણ્યતિથિ પર સાદર નમન
Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

देश हित में हर पल, हर बार, हर जगह, देशवासियों के अंदर एक भाव जगाना होगा, और वो है - हम स्वदेशी का संकल्प लें। - प्रधानमंत्री श्री Narendra Modi जी

देश हित में हर पल, हर बार, हर जगह, देशवासियों के अंदर एक भाव जगाना होगा, और वो है - हम स्वदेशी का संकल्प लें।

- प्रधानमंत्री श्री <a href="/narendramodi/">Narendra Modi</a> जी
Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

સ્નેહનું બંધન, પ્રકૃતિનું જતન આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર બહેનની સાથે મળીને માતાના નામે એક વૃક્ષ વાવીએ. 🗓️ 8 થી 10 ઓગસ્ટ, 2025

સ્નેહનું બંધન, પ્રકૃતિનું જતન 

આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર બહેનની સાથે મળીને માતાના નામે એક વૃક્ષ વાવીએ.

🗓️ 8 થી 10 ઓગસ્ટ, 2025
Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

તિરંગો આપણા રાષ્ટ્રનું ગૌરવ અને પ્રતીક છે. રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવું એ દરેક ભારતીયની નૈતિક ફરજ છે. આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તે માટે આપણે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. #HarGharTiranga

તિરંગો આપણા રાષ્ટ્રનું ગૌરવ અને પ્રતીક છે. રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવું એ દરેક ભારતીયની નૈતિક ફરજ છે. 

આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તે માટે આપણે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

#HarGharTiranga
Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

भारत अपने किसानों के, पशुपालकों के और मछुवारे भाई-बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। - प्रधानमंत्री श्री Narendra Modi जी

Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

૩ વર્ષથી 0% NPA સાથે દેશમાં અગ્રેસર ગુજરાતની ખેતી બેંક. - મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી

૩ વર્ષથી 0% NPA સાથે દેશમાં અગ્રેસર ગુજરાતની ખેતી બેંક.

- મુખ્યમંત્રી શ્રી <a href="/Bhupendrapbjp/">Bhupendra Patel</a> જી
Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓના નિયામકશ્રીઓની સંયુક્ત પરિષદ સંપન્ન થઈ, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગામતળ માટેની જમીન નીમ કરવાની પ્રક્રિયાને ઓનલાઈન કરાવતા ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ કર્યું.

મુખ્યમંત્રી શ્રી <a href="/Bhupendrapbjp/">Bhupendra Patel</a> ની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓના નિયામકશ્રીઓની સંયુક્ત પરિષદ સંપન્ન થઈ, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગામતળ માટેની જમીન નીમ કરવાની પ્રક્રિયાને ઓનલાઈન કરાવતા ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ કર્યું.
Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

तिरंगा फहराते समय इन बातों का अवश्य ध्यान रखें। #HarGharTiranga

Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

સ્વતંત્રતાનો ઉત્સવ, સ્વચ્છતાને સંગ 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા' અભિયાન હેઠળ ગામેગામ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2025 સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. #HarGharTiranga #HarGharTirangaHarGharSwachhta

સ્વતંત્રતાનો ઉત્સવ, સ્વચ્છતાને સંગ

'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા' અભિયાન હેઠળ ગામેગામ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2025 સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. 

#HarGharTiranga #HarGharTirangaHarGharSwachhta
Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

𝐍𝐞𝐰 𝐈𝐧𝐝𝐢𝐚 𝐰𝐢𝐥𝐥 𝐧𝐨𝐭 𝐜𝐨𝐦𝐩𝐫𝐨𝐦𝐢𝐬𝐞… Not today, not ever. 🇮🇳

𝐍𝐞𝐰 𝐈𝐧𝐝𝐢𝐚 𝐰𝐢𝐥𝐥 𝐧𝐨𝐭 𝐜𝐨𝐦𝐩𝐫𝐨𝐦𝐢𝐬𝐞…

Not today, not ever. 🇮🇳
Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

देश के हर युवा को रोजगार से जोड़कर 'विकसित भारत' का आधार बना रही है मोदी सरकार।

देश के हर युवा को रोजगार से जोड़कर 'विकसित भारत' का आधार बना रही है मोदी सरकार।
Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

इस रक्षाबंधन, राखी के पवित्र धागे से लेकर उपहारों तक, स्वदेशी अपनाएं। भारत के गौरव और आत्मनिर्भरता का जश्न मनाएं। #VocalForLocal

इस रक्षाबंधन, राखी के पवित्र धागे से लेकर उपहारों तक, स्वदेशी अपनाएं। 

भारत के गौरव और आत्मनिर्भरता का जश्न मनाएं। 
#VocalForLocal
Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

पिछले 11 वर्षों में भारत ने एक शासन मॉडल बनाया है जो पारदर्शी, उत्तरदायी और नागरिक-केंद्रित है। - प्रधानमंत्री श्री Narendra Modi जी

पिछले 11 वर्षों में भारत ने एक शासन मॉडल बनाया है जो पारदर्शी, उत्तरदायी और नागरिक-केंद्रित है।

- प्रधानमंत्री श्री <a href="/narendramodi/">Narendra Modi</a> जी
Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

રક્ષાબંધનનો પર્વ અનોખી રીતે ઉજવીએ, બહેન સાથે માતાના નામે એક વૃક્ષ વાવીએ. આજથી 10 ઓગસ્ટ સુધી બહેન સાથે મળીને માતાના નામે એક વૃક્ષ વાવો અને તેનો ફોટો #સ્નેહનું_બંધન_પ્રકૃતિનું_જતન સાથે પોસ્ટ કરો.

રક્ષાબંધનનો પર્વ અનોખી રીતે ઉજવીએ, 
બહેન સાથે માતાના નામે એક વૃક્ષ વાવીએ.

આજથી 10 ઓગસ્ટ સુધી બહેન સાથે મળીને માતાના નામે એક વૃક્ષ વાવો અને તેનો ફોટો #સ્નેહનું_બંધન_પ્રકૃતિનું_જતન સાથે પોસ્ટ કરો.
Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

આ રક્ષાબંધને રાખડીથી લઈને ઉપહાર સુધી અપનાવો સ્વદેશી વસ્તુઓ #VocalForLocal

આ રક્ષાબંધને રાખડીથી લઈને ઉપહાર સુધી અપનાવો સ્વદેશી વસ્તુઓ

#VocalForLocal