Ashish Bhatia IPS
@ashishbhatiaips
Dg & Igp,Gujarat state.Retd.
ID: 794033915954597888
03-11-2016 04:30:12
147 Tweet
23,23K Takipçi
119 Takip Edilen
સિનિયર સીટીઝનની સુરક્ષા માટેની “નમન આદર સાથે અપનાપન” ની વ્યવસ્થા અન્વયે સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલીસ સ્ટેશન ના બાખોર ગામે એકલા રહેતા સિનિયર સીટીઝન ની મુલાકાત લઈ વિટામિન ટેબ્લેટ્સ આપવામાં આવી અને જરૂરીયાત ના સમયે સીધો સમ્પર્ક કરવા જણાવવામાં આવેલ છે. DGP Gujarat Gujarat Police
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીનાઓએ અમરેલી જિલ્લામાં વાવાઝોડાની કુદરતી આફત અનુસંધાને જાફરાબાદના પીપળીકાંઠા દરિયાઈ વિસ્તારના માછીમારી કરતા લોકો સાથે સંવાદમાં બોટો બહાર કાઢવા માટેની વ્યવસ્થા કરી આપવા જણાવતાં તેઓને ક્રેનની વ્યવસ્થા કરી બોટો કાઢવામાં આવેલ.DGP Gujarat
*કોરોના સામે જંગ:* અમદાવાદમાં પોલીસે શાકભાજીના વિક્રેતાઓને વેક્સિને લેવાની પ્રતિજ્ઞા લેવડાવી, માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કર્યું divya-b.in/TOkTtwPbGgb Ahmedabad Police અમદાવાદ પોલીસ DGP Gujarat Gujarat Police Ashish Bhatia IPS Divya Bhaskar Pradipsinh Jadeja CMO Gujarat
રાજકોટ શહેર પોલીસ - i-Hub સાથે મળી સ્ટાર્ટઅપ વિકાસનો અભિગમ પોલીસિંગના કાર્યક્ષેત્રમાં મદદરૂપ સ્ટાર્ટઅપ વિકસાવાના આશયથી i-Hub ના માઇન્ડ-ટુ-માર્કેટ કાર્યક્રમ હેઠળ રાજકોટ શહેર પોલીસ સાથે MOU કરાર કરવામાં આવ્યા Ashish Bhatia IPS DGP Gujarat Rajkot City Police #StartUp #RajkotPolice