Amazing Jamnagar (@amazingjamnagar) 's Twitter Profile
Amazing Jamnagar

@amazingjamnagar

History | News | Photos

ID: 1225386834567413761

linkhttps://www.facebook.com/AmazingJamnagar calendar_today06-02-2020 11:52:54

179 Tweet

170 Takipçi

7 Takip Edilen

History Of Jamnagar (@jamnagarhistory) 's Twitter Profile Photo

કાઠીયાવાડ નામ કેવી રીતે પડ્યું? વાત લગભગ આઠમી સદીની છે. રાજપૂત સમાજની એક ખમીરવંતી કોમ એટલે કાઠી. કાઠી કોમનું ગુજરાતનાં અરબ સાગરનાં વિસ્તાર તરફ આગમન થયું. સમયાંતરે કાઠી સમુદાયનું વર્ચસ્વ નકશામાં દર્શાવેલા વિસ્તાર પર સ્થપાયુ, આજ કારણે આ વિસ્તારનું નામ કાઠીયાવાડ પડ્યું. #Kathiyawad

કાઠીયાવાડ નામ કેવી રીતે પડ્યું?
વાત લગભગ આઠમી સદીની છે. રાજપૂત સમાજની એક ખમીરવંતી કોમ એટલે કાઠી. કાઠી કોમનું ગુજરાતનાં અરબ સાગરનાં વિસ્તાર તરફ આગમન થયું. સમયાંતરે કાઠી સમુદાયનું વર્ચસ્વ નકશામાં દર્શાવેલા વિસ્તાર પર સ્થપાયુ, આજ કારણે આ વિસ્તારનું નામ કાઠીયાવાડ પડ્યું.

#Kathiyawad
History Of Jamnagar (@jamnagarhistory) 's Twitter Profile Photo

JAM AIR DC-3 Nawanagar state (Jamnagar) own aircraft JAM Air and two pilots one is muff and second is quinn. Thatsway pilot bangalow name is Muff & Quinn villa at sarusection road. #Nawanagar #Jamnagar #JamAir #NawanagarState #Halar #Kathiyawar #JamnagarHistory

JAM AIR DC-3
Nawanagar state (Jamnagar) own aircraft JAM Air and two pilots one is muff and second is quinn.
Thatsway pilot bangalow name is Muff & Quinn villa at sarusection road.

#Nawanagar #Jamnagar #JamAir #NawanagarState #Halar #Kathiyawar #JamnagarHistory
History Of Jamnagar (@jamnagarhistory) 's Twitter Profile Photo

1943, Little Polish Children at Balachadi Camp In Nawanagar. (Jamnagar) #Jamnagar #HistoryOfJamnagar #JamnagarHistory #Nawanagar #PolendRefugee #Polend #NawanagarState #JamRanjitsinh

1943, Little Polish Children at Balachadi Camp In Nawanagar. (Jamnagar)

#Jamnagar #HistoryOfJamnagar #JamnagarHistory #Nawanagar #PolendRefugee #Polend #NawanagarState #JamRanjitsinh
Amazing Jamnagar (@amazingjamnagar) 's Twitter Profile Photo

રાજકોટથી લઇ જામનગરનાં કાનાલુસ સુધી રેલ્વેની લાઈન ડબલ ટ્રેક કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની મહત્વ પૂર્ણ જાહેરાત. #Jamnagar #AmazingJamnagar #Rajkot #Kanaloos

રાજકોટથી લઇ જામનગરનાં કાનાલુસ સુધી રેલ્વેની લાઈન ડબલ ટ્રેક કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની મહત્વ પૂર્ણ જાહેરાત.

#Jamnagar #AmazingJamnagar #Rajkot #Kanaloos
Amazing Jamnagar (@amazingjamnagar) 's Twitter Profile Photo

આજથી સમગ્ર ગુજરાતમાં ૧૫ થી ૧૮ વર્ષનાં બાળકો માટે રસીકરણનો પ્રારંભ. #Jamnagar #AmazingJamnagar

આજથી સમગ્ર ગુજરાતમાં ૧૫ થી ૧૮ વર્ષનાં બાળકો માટે રસીકરણનો પ્રારંભ.

#Jamnagar #AmazingJamnagar
Amazing Jamnagar (@amazingjamnagar) 's Twitter Profile Photo

કોરોના વેકસીનેશનમાં ગુજરાતનાં તરૂણોનો સારો પ્રતિસાદ. #jamnagar #amazingjamnagar

કોરોના વેકસીનેશનમાં ગુજરાતનાં તરૂણોનો સારો પ્રતિસાદ.

#jamnagar #amazingjamnagar
Amazing Jamnagar (@amazingjamnagar) 's Twitter Profile Photo

ગુજરાત રાજ્યમાં કોરોનાની નવી SOP જાહેર. જામનગર સહિત 6 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂમાંથી મુક્તિ. અમદાવાદ, વડોદરામાં રાત્રિના 12થી સવારે 5 સુધી કરફ્યૂ યથાવત્. #jamnagar #amazingjamnagar #gujarat #nightcurfew

ગુજરાત રાજ્યમાં કોરોનાની નવી SOP જાહેર. જામનગર સહિત 6 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂમાંથી મુક્તિ. અમદાવાદ, વડોદરામાં રાત્રિના 12થી સવારે 5 સુધી કરફ્યૂ યથાવત્.

#jamnagar #amazingjamnagar #gujarat #nightcurfew
History Of Jamnagar (@jamnagarhistory) 's Twitter Profile Photo

Princess Harshad Kumari with her father, Jam Saheb Digvijaysinh of Nawanagar (Jamnagar) c 1939. This car was custom made for the young princess but when admired by the young prince of Jaipur, Maharaja Bhawani Singhji, it was given to him as a birthday present. #Jamnagar

Princess Harshad Kumari with her father, Jam Saheb Digvijaysinh of Nawanagar (Jamnagar) c 1939. This car was custom made for the young princess but when admired by the young prince of Jaipur, Maharaja Bhawani Singhji, it was given to him as a birthday present.

#Jamnagar
Amazing Jamnagar (@amazingjamnagar) 's Twitter Profile Photo

2008 અમદાવાદ સિરીયલ બલાસ્ટ કેસમાં 38 આરોપીઓને ફાસીની ઐતિહાસિક સજા 11 આરોપીઓને જીવે ત્યા સુધી કેદની સજા. #AmazingJamnagar #Gujarat #Ahemdabd #AhemdabadBlast

2008 અમદાવાદ સિરીયલ બલાસ્ટ કેસમાં 38 આરોપીઓને ફાસીની ઐતિહાસિક સજા  11 આરોપીઓને જીવે ત્યા સુધી કેદની સજા.

#AmazingJamnagar #Gujarat #Ahemdabd #AhemdabadBlast
Amazing Jamnagar (@amazingjamnagar) 's Twitter Profile Photo

જામનગરનું ગૌરવ : જામનગર જીલ્લાનાં અલ્યાબાળા તાલુકાનાં કરણભાઈ શિયારનાં યુટ્યુબ ચેનલમાં 1 લાખ સબસક્રાઇબ પૂર્ણ થતા યુટ્યુબ દ્વારા તેઓને સિલ્વર પ્લે બટન એનાયત કરવામાં આવ્યો. #Jamnagar #AmazingJamnagar

જામનગરનું ગૌરવ : જામનગર જીલ્લાનાં અલ્યાબાળા તાલુકાનાં કરણભાઈ શિયારનાં યુટ્યુબ ચેનલમાં 1 લાખ સબસક્રાઇબ પૂર્ણ થતા યુટ્યુબ દ્વારા તેઓને સિલ્વર પ્લે બટન એનાયત કરવામાં આવ્યો.

#Jamnagar #AmazingJamnagar
Amazing Jamnagar (@amazingjamnagar) 's Twitter Profile Photo

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં પરિવારથી વિખુટા પડી ગયેલ બાળકનો પરિવાર સાથે મેળાપ કરાવતી જામનગર પોલીસ. #Jamnagar #AmazingJamnagar #JamnagarPolice

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં પરિવારથી વિખુટા પડી ગયેલ બાળકનો પરિવાર સાથે મેળાપ કરાવતી જામનગર પોલીસ. 

#Jamnagar #AmazingJamnagar #JamnagarPolice
Amazing Jamnagar (@amazingjamnagar) 's Twitter Profile Photo

જામનગર જીલ્લાનાં રાજવી શ્રી જામ શત્રુશલ્યસિંહજી બાપુનો આજે જન્મદિવસ. #Jamnagar #AapduJamnagar #JamSaheb

જામનગર જીલ્લાનાં રાજવી શ્રી જામ શત્રુશલ્યસિંહજી બાપુનો આજે જન્મદિવસ.

#Jamnagar #AapduJamnagar #JamSaheb
Amazing Jamnagar (@amazingjamnagar) 's Twitter Profile Photo

જામનગર તથા રાજકોટ શહેરમાં થયેલ કુલ ૧૫ મોટરસાઈકલ ચોરીનો ભેદ નેત્રમ (સીસીટીવી) અને પોકેટ કોપ મોબાઈલ એપ્લીકેશનના ઉપયોગથી ઉકેલી બે ચોર ઈસમોને પકડી પાડતી જામનગર પોલીસ. #Jamnagar #AmazingJamnagar #JamnagarPolice #Gujarat

જામનગર તથા રાજકોટ શહેરમાં થયેલ કુલ ૧૫ મોટરસાઈકલ ચોરીનો ભેદ નેત્રમ (સીસીટીવી) અને પોકેટ કોપ મોબાઈલ એપ્લીકેશનના ઉપયોગથી ઉકેલી બે ચોર ઈસમોને પકડી પાડતી જામનગર પોલીસ.

#Jamnagar #AmazingJamnagar #JamnagarPolice #Gujarat
Amazing Jamnagar (@amazingjamnagar) 's Twitter Profile Photo

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12 ની પરીક્ષાની તારીખો જાહેર કરી. તા-28 માર્ચથી 12 એપ્રિલ દરમ્યાન યોજાશે પરીક્ષા. #Jamnagar #AmazingJamnagar #Gujarat #Exam #BordExam

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12 ની પરીક્ષાની તારીખો જાહેર કરી. તા-28 માર્ચથી 12 એપ્રિલ દરમ્યાન યોજાશે પરીક્ષા.

#Jamnagar #AmazingJamnagar #Gujarat #Exam #BordExam
Amazing Jamnagar (@amazingjamnagar) 's Twitter Profile Photo

જામનગર નો ઐતિહાસીક સૈફઉદ્દીન ટાવર તેનાં ૧૦૦મી વર્ષ ગાંઠ નિમિતે રંગબે - રંગી રોશનીથી ઝગમગી ઉઠીયો છે. PC:- twitter/gopaldada #Jamnagar #AmazingJamnagar

જામનગર નો ઐતિહાસીક સૈફઉદ્દીન ટાવર તેનાં ૧૦૦મી વર્ષ ગાંઠ નિમિતે રંગબે - રંગી રોશનીથી ઝગમગી ઉઠીયો છે.

PC:- twitter/gopaldada

#Jamnagar #AmazingJamnagar
Amazing Jamnagar (@amazingjamnagar) 's Twitter Profile Photo

જામનગર જિલ્લામાં આગામી 27 ફેબ્રુઆરીના રોજ મેગા પલ્સ પોલીયો રસીકરણ અભિયાન. #Jamnagar #AmazingJamnagar #PolioVaccine

જામનગર જિલ્લામાં આગામી 27 ફેબ્રુઆરીના રોજ મેગા પલ્સ પોલીયો રસીકરણ અભિયાન.

#Jamnagar #AmazingJamnagar #PolioVaccine
History Of Jamnagar (@jamnagarhistory) 's Twitter Profile Photo

Old Kashi Vishwanath Temple - Jamnagar Wish you a Happy Maha Shivratri 😇 Lord Shiva Bless you 🙏🏼 #Jamnagar #HistoryOfJamnagar #JamnagarHistory #History #Nawanagar #NawanagarState #Shivratri #KashiVishwanathTemple #LordShiva

Old Kashi Vishwanath Temple - Jamnagar

Wish you a Happy Maha Shivratri 😇 Lord Shiva Bless you 🙏🏼

#Jamnagar #HistoryOfJamnagar #JamnagarHistory #History #Nawanagar #NawanagarState #Shivratri #KashiVishwanathTemple #LordShiva
History Of Jamnagar (@jamnagarhistory) 's Twitter Profile Photo

The sadly dilapidated old buildings of Jamnagar. In our countries places like this are maintained and show as historical tourist attractions. We need to do more preserve the history of Jamnagar. #Jamnagar #HistoryOfJamnagar #History #JamnagarHistory

The sadly dilapidated old buildings of Jamnagar.
In our countries places like this are maintained and show as historical tourist attractions. We need to do more preserve the history of Jamnagar.

#Jamnagar #HistoryOfJamnagar #History #JamnagarHistory
Amazing Jamnagar (@amazingjamnagar) 's Twitter Profile Photo

હરસિદ્ધિ માતાજીના પ્રાગટય દિવસ નિમિતે હર્ષદમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું 👏👏 #AmazingJamnagar #Jamnagar

હરસિદ્ધિ માતાજીના પ્રાગટય દિવસ નિમિતે હર્ષદમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું 👏👏

#AmazingJamnagar #Jamnagar