History Of Jamnagar (@jamnagarhistory) 's Twitter Profile
History Of Jamnagar

@jamnagarhistory

Connecting People to Nawanagar (#Jamnagar)'s History & Heritage.

ID: 817692262087979009

linkhttps://www.historyofjamnagar.in calendar_today07-01-2017 11:20:02

179 Tweet

337 Takipçi

0 Takip Edilen

History Of Jamnagar (@jamnagarhistory) 's Twitter Profile Photo

કાઠીયાવાડ નામ કેવી રીતે પડ્યું? વાત લગભગ આઠમી સદીની છે. રાજપૂત સમાજની એક ખમીરવંતી કોમ એટલે કાઠી. કાઠી કોમનું ગુજરાતનાં અરબ સાગરનાં વિસ્તાર તરફ આગમન થયું. સમયાંતરે કાઠી સમુદાયનું વર્ચસ્વ નકશામાં દર્શાવેલા વિસ્તાર પર સ્થપાયુ, આજ કારણે આ વિસ્તારનું નામ કાઠીયાવાડ પડ્યું. #Kathiyawad

કાઠીયાવાડ નામ કેવી રીતે પડ્યું?
વાત લગભગ આઠમી સદીની છે. રાજપૂત સમાજની એક ખમીરવંતી કોમ એટલે કાઠી. કાઠી કોમનું ગુજરાતનાં અરબ સાગરનાં વિસ્તાર તરફ આગમન થયું. સમયાંતરે કાઠી સમુદાયનું વર્ચસ્વ નકશામાં દર્શાવેલા વિસ્તાર પર સ્થપાયુ, આજ કારણે આ વિસ્તારનું નામ કાઠીયાવાડ પડ્યું.

#Kathiyawad