𝓐 ⚘𝓢 (@aalka_suthar) 's Twitter Profile
𝓐 ⚘𝓢

@aalka_suthar

💕⚘એટલે તો કાળ સામે છું અડીખમ આજે પણ બાજીઓ હારી હશે હિંમત હજું હારી નથી ..!!⚘💕
❤my .. tweets ❤👈👇

ID: 2256725467

linkhttps://twitter.com/search?q=from%3AAAlkA_Suthar+-filter%3Ame&s=09 calendar_today21-12-2013 17:09:55

606,606K Tweet

11,11K Takipçi

543 Takip Edilen

sarita trivedi 'Nirjhara (@saritatrivedir1) 's Twitter Profile Photo

एकान्त के ठहरे हुए जल में शांत तैरती सी मै तुम्हारी याद का एक कंकर लहर दर लहर  बनाता है भंवर...डूबो देता है । ...st

बीनाKapur (@binakapur) 's Twitter Profile Photo

औरों से भी वाबस्तगी है थोड़ी सी मगर... तुझ से जो सिलसिले हैं वो इंतेहा के है!!!! #bina

Margret. (@margret_017) 's Twitter Profile Photo

_vish- पंकज 𝓐 ⚘𝓢 kasakk ᴅʀ ꜱɴᴇʜᴀʟ ꜱᴏɴɪ A v ! ..!™ 😉 Swara Shah Vahshu🆚 मृगतृष्णा ! Neelam Anvar Juneja બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે... #જવાહર_બક્ષી

Margret. (@margret_017) 's Twitter Profile Photo

A v ! ..!™ 😉 _vish- पंकज 𝓐 ⚘𝓢 kasakk ᴅʀ ꜱɴᴇʜᴀʟ ꜱᴏɴɪ Swara Shah Vahshu🆚 मृगतृष्णा ! Neelam Anvar Juneja બસ હવે હસવું નથી રડવું નથી છેક પાસે છે છતાં અડવું નથી... એટલા નિઃશેષ થાવું છે હવે કે હવાને પણ હવે નડવું નથી... સ્થિત પ્રજ્ઞાને કરી છે એટલે ડર નથી, લડવું નથી પડવું નથી... #સુભાષ_શાહ

Hardikdan Gadhvi (@hardikdangadhvi) 's Twitter Profile Photo

અંધેરી નગરી ને ગાંડું રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા... 😔 આ પાલનપુર થી રાધનપુર થી સાંતલપુર ગાંધીધામ તરફ જતો નેશનલ હાઇવે જે ખાડારાજ ના નામે ઓળખાય છે ત્યાં દરરોજ એકસીડન્ટ થાય છે સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆતો પણ કરી છે પણ કોઈ પરિણામ આવ્યું નથી ને જેના લીધે આ દુઃખદ ઘટના ઘટી છે😔(👇)

અંધેરી નગરી ને ગાંડું રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા... 😔
આ પાલનપુર થી રાધનપુર થી સાંતલપુર ગાંધીધામ તરફ જતો નેશનલ હાઇવે જે ખાડારાજ ના નામે ઓળખાય છે ત્યાં દરરોજ એકસીડન્ટ થાય છે સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆતો પણ કરી છે પણ કોઈ પરિણામ આવ્યું નથી ને જેના લીધે આ દુઃખદ ઘટના ઘટી છે😔(👇)
sarita trivedi 'Nirjhara (@saritatrivedir1) 's Twitter Profile Photo

तुम्हारे नाम की पुनरावृत्ति... यही मेरा जप है , ध्यानस्थ रहूँ तुम्हारी स्मृतियों में  यही मेरा तप है , तुम्हारे आगमन की प्रतिक्षा... मेरी एकांत साधना है , ओ आराध्य मेरे मेरा प्रेम ही.. मेरी आराधना है । ...st #छोटा_दरवाजा

तुम्हारे नाम की पुनरावृत्ति...
यही मेरा जप है ,

ध्यानस्थ रहूँ तुम्हारी स्मृतियों में 
यही मेरा तप है ,

तुम्हारे आगमन की प्रतिक्षा...
मेरी एकांत साधना है ,

ओ आराध्य मेरे मेरा प्रेम ही..
मेरी आराधना है ।
...st
#छोटा_दरवाजा
_vish- (@vishvictory) 's Twitter Profile Photo

एहसान ही करना है तो सोचो कोई शक्ल और जो सर को झुका दे उसे एहसाँ नहीं कहते #नज़ीर_बनारसी

नीति 🥳 (@neeti___) 's Twitter Profile Photo

समय न लगाओ तय करने में कि आपको क्या करना है, वरना समय तय कर लेता है कि आपका क्या करना है.!! #शुभ___रात्रि 🙋🏻‍♀️

KALPESH K.K. (@iamkalpeshkk) 's Twitter Profile Photo

थोड़ा सोचूँ फिर एक बात लिखूँ जज़्बात लिखूँ या हालात लिखूँ तेरे इश्क को अपने साथ लिखूँ या मेरे हाथों में तेरा हाथ लिखूँ तुझे देखूँ फिर तेरी बात लिखूँ तारीफ लिखूँ या फ़रियाद लिखूँ तेरे पीछे खुद को आबाद लिखूँ या तन्हाई में खुद को बर्बाद लिखूँ

𝓐 ⚘𝓢 (@aalka_suthar) 's Twitter Profile Photo

ટાઢક વળે છે દિલને મહોબતની આગથી; જોવાને એ કમાલ, જરા તો નજીક આવ ! જાવું છે મારે દૂર ને ઝાઝો સમય નથી, છોડીને સૌ ધમાલ, જરા તો નજીક આવ ! વાગી રહી છે મોતની શરણાઇઓ અમર, જોવા જીવનનો તાલ, જરા તો નજીક આવ..!!⚘️💕 #અમરપાલનપુરી #શુભરાત્રિ AS 🌾

𝓐 ⚘𝓢 (@aalka_suthar) 's Twitter Profile Photo

એક સફરની વાત છે કે રાહમાં, આંધળા અડફટમાં આવી જાય છે. એક નજરની વાત છે કે પ્રેમમાં, આંધળા રસ્તો બતાવી જાય છે. તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો, નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો..!!⚘️💕 ....Jayu ॐ🖤 #નાદાન AS 🌾

𝓐 ⚘𝓢 (@aalka_suthar) 's Twitter Profile Photo

ચક્ષુમિલનનાં વાદળ છવાયાં, મનજગતમાં ગાજતાં સુણાયાં. એકાએક વધી ગયું આકર્ષણ, ત્વરિત ગતિએ નજીક ખેંચાયાં થઈ ત્યાં ‘સાગર’ ત્યારે પ્રેમવર્ષા, જ્યારે વિરહની આગમાં શેકાયાં..!!⚘️💕 – ‘સાગર’ રામોલિયા AS 🌾