Hardikdan Gadhvi (@hardikdangadhvi) 's Twitter Profile
Hardikdan Gadhvi

@hardikdangadhvi

ID: 1125383789834719232

calendar_today06-05-2019 12:56:18

44,44K Tweet

5,5K Followers

291 Following

Hardikdan Gadhvi (@hardikdangadhvi) 's Twitter Profile Photo

અંધેરી નગરી ને ગાંડું રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા... 😔 આ પાલનપુર થી રાધનપુર થી સાંતલપુર ગાંધીધામ તરફ જતો નેશનલ હાઇવે જે ખાડારાજ ના નામે ઓળખાય છે ત્યાં દરરોજ એકસીડન્ટ થાય છે સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆતો પણ કરી છે પણ કોઈ પરિણામ આવ્યું નથી ને જેના લીધે આ દુઃખદ ઘટના ઘટી છે😔(👇)

અંધેરી નગરી ને ગાંડું રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા... 😔
આ પાલનપુર થી રાધનપુર થી સાંતલપુર ગાંધીધામ તરફ જતો નેશનલ હાઇવે જે ખાડારાજ ના નામે ઓળખાય છે ત્યાં દરરોજ એકસીડન્ટ થાય છે સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆતો પણ કરી છે પણ કોઈ પરિણામ આવ્યું નથી ને જેના લીધે આ દુઃખદ ઘટના ઘટી છે😔(👇)