Bhavnagar Police (@spbhavnagar) 's Twitter Profile
Bhavnagar Police

@spbhavnagar

Bhavnagar Police 👮‍♂️

ID: 956052007407714304

linkhttp://spbhavnagar.gujarat.gov.in calendar_today24-01-2018 06:32:15

2,2K Tweet

18,18K Takipçi

132 Takip Edilen

IGP BHAVNAGAR RANGE (@igp_bhr_range) 's Twitter Profile Photo

ભાવનગર રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની અખબાર યાદી Bhavnagar Police SP AMRELI Botad District Police

ભાવનગર રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની અખબાર યાદી
Bhavnagar Police SP AMRELI Botad  District Police
Bhavnagar Police (@spbhavnagar) 's Twitter Profile Photo

ભાવનગર જિલ્લાની મહિલા પોલિસ સ્ટેશનની "શી ટીમ" દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE

ભાવનગર જિલ્લાના મહુવા શહેર તથા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ‌શી‌ ટીમ‌ દ્વારા મહુવા શહેર તથા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના સિનિયર સીટીઝનોની મુલાકાત લઈ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલ.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE

આજ રોજ પાલિતાણા રૂરલ પો. સ્ટે. દ્રારા સિનિયર સિટીઝન સાથે "શી ટીમ" દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE

આજ રોજ ભાવનગર ટ્રાફિક શાખા દ્રારા વાહન ચાલકોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE

આજરોજ ભાવનગર જિલ્લાના તમામ પો.સ્ટે.ની "શી ટીમ" દ્વારા સિનિયર સીટીઝનોની મુલાકાત લઈ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલ.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE

આજરોજ રક્ષાબંધન પર્વ ઉજવણી નિમિત્તે મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમના સભ્યો દ્વારા બહેરા મૂંગા ની શાળામાં ઉજવણી કરવામાં આવેલ.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE

ભાવનગર જિલ્લા પોલીસ તરફથી ભાવનગર જિલ્લાના નાગરિકોને જન્માષ્ટમીના તહેવાર નિમિતે ખુબ ખુબ શુભકામના પાઠવવામાં આવે છે.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE

DGP Gujarat (@dgpgujarat) 's Twitter Profile Photo

The tree may have fallen, but not Gujarat Police. We stand up to the call of duty to serve with sincerity and devotion . Jai Hind.

The tree may have fallen, but not Gujarat Police. We stand up to the call of duty to serve with sincerity and devotion . Jai Hind.
IGP BHAVNAGAR RANGE (@igp_bhr_range) 's Twitter Profile Photo

ભાવનગર રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની અખબાર યાદી Bhavnagar Police SP AMRELI Botad District Police

ભાવનગર રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની અખબાર યાદી
Bhavnagar Police SP AMRELI Botad  District Police
Bhavnagar Police (@spbhavnagar) 's Twitter Profile Photo

આજરોજ જામવાળી સ્કૂલના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ પાલીતાણા ટાઉન પો.સ્ટે.ની મુલાકાત લીધેલ. મુલાકાત દરમિયાન પોલીસ કામગીરી તથા ટ્રાફિક બાબતે જાગૃત કરવામાં આવેલ.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE

ભાવનગર જીલ્લાના કોળિયાક ખાતેના બંદોબસ્તમાં સીનીયર સિટીઝનોને મદદ કરતી ભાવનગર પોલીસ.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE

ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૭૬૭ કિ.રૂ.૬,૮૫,૩૪૦/- તથા મોબાઈલ સહિત કુલ કિ.રૂ.૬,૯૩,૩૪૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE

આજરોજ તા.5/9/24 નાં દિવસે "શિક્ષક દિન" નિમિત્તે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ અલગ અલગ શાળામાં રૂબરૂ જઇને શાળાના આચાર્યશ્રી અને બીજા શિક્ષકોને મળી તેઓને ગુલાબનું ફુલ આપી શિક્ષક દિનની શુભકામના પાઠવવામાં આવેલ.Harsh Sanghavi DGP Gujarat IGP BHAVNAGAR RANGE