ગતિ શક્તિ યુનિવર્સિટી અને મોનાશ યુનિવર્સિટીએ રેલવે એન્જિનિયરિંગ સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા આ કરાર હેઠળ સંયુક્ત સંશોધન પ્રયોગશાળાઓ અને કાર્યકારી તાલીમ કાર્યક્રમો વિકસાવવામાં આવશે #RailwayEngineering #GSV #MonashUniversity Ashwini Vaishnaw
#GatiShaktiVishwavidyalaya (GSV) has signed a Memorandum of Understanding with Monash University to enhance railway engineering research and education. #RailwayEngineering #GSV #MonashUniversity PMO India Narendra Modi Ministry of Finance Nirmala Sitharaman Ashwini Vaishnaw