DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile
DD News Gujarati

@ddnewsgujarati

માત્ર સમાચાર, સંપૂર્ણ સમાચાર
Official Twitter account of DD News Gujarati, Doordarshan Ahmedabad

YT🔗: youtube.com/@DDNewsGujarat

ID: 973080382991097857

linkhttps://www.instagram.com/ddnewsgujarati?igsh=MXZsNzNld29lZXA3dA== calendar_today12-03-2018 06:16:57

158,158K Tweet

192,192K Followers

424 Following

DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

➡️રાજ્યસભાના સાસંદ મયંકભાઈ નાયકે આ રોડનું ત્વરિત સમારકામ માટે કરી હતી લેખિત રજૂઆત ➡️સાસંદની રજૂઆત બાદ CM ભૂપેન્દ્ર પટેલે ત્વરિત રોડ સમારકામનો કર્યો આદેશ ➡️રોડ સમારકામ મામલે એક્શનમાં આવ્યું તંત્ર ➡️મહેસાણા અમદાવાદ ટોલ રોડના ખાડા રીપેરીંગની કામ હાથ ધરાઈ #MEHSANA #NEWS

➡️રાજ્યસભાના સાસંદ મયંકભાઈ નાયકે આ રોડનું ત્વરિત સમારકામ માટે કરી હતી લેખિત રજૂઆત

➡️સાસંદની રજૂઆત બાદ  CM ભૂપેન્દ્ર પટેલે ત્વરિત રોડ સમારકામનો કર્યો આદેશ

➡️રોડ સમારકામ મામલે એક્શનમાં આવ્યું તંત્ર

➡️મહેસાણા અમદાવાદ ટોલ રોડના ખાડા રીપેરીંગની કામ હાથ ધરાઈ

#MEHSANA #NEWS
DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

➡️મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાને લઈ મુખ્યમંત્રી બેનર્જીને કડક કાયદા બનાવવા અને મેડિકલ સ્ટુડન્ટ સાથે રેપ કેસના આરોપીઓ સામે કડક પગલા લેવા અપીલ કરી

DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

🌧️હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી #GujaratRain #WeatherUpdate

DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

➡️આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીના એડમિશનમાં 27 ટકાનો વધારો ➡️વધુ વિદ્યાર્થીઓ પાસ થતાં ગુજરાત યુનિવર્સિટીને ફાયદો #Ahmedabad #GujaratUniversity

DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

➡️અમદાવાદ શહેરમાં ટાગોર હોલ ખાતે પોલીસ ઓફિસર્સ માટેના એક દિવસીય સેમિનાર યોજાયો ➡️ગુજરાતનો કન્વિક્શન રેટ વધારવાની સખત જરૂર: CP જી.એસ.મલિક #Ahmedabad #Police

DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

▶️દેવભૂમિ દ્વારકામાં શારદા મઠ ખાતે જગદગુરુ બ્રહ્મલીન સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજનો 99 વર્ષની વયે દેહ વિલય થયો #DWARKA #SHARDAMATH

DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

વડોદરામાં પૂરની પરિસ્થિતિ ફરી ન સર્જાય એ માટે દબાણો દૂર કરાશે, પુરાયેલાં તળાવો ફરી ખોદાશે વિગતવાર સમાચાર વાંચવા માટે ક્લિક કરો : ddnewsgujarati.com/node/58979

વડોદરામાં પૂરની પરિસ્થિતિ ફરી ન સર્જાય એ માટે દબાણો દૂર કરાશે, પુરાયેલાં તળાવો ફરી ખોદાશે 

વિગતવાર સમાચાર વાંચવા માટે ક્લિક કરો :
ddnewsgujarati.com/node/58979
DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

▶️ગીર સોમનાથના વેરાવળ રેલવે સ્ટેશન ખાતે NDRF દ્વારા મોકડ્રિલ યોજાઈ #GIRSOMNATH #NEWS

DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

▶️અમદાવાદના શિયાળ ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિજાતિ ન્યાય મહાઅભિયાન કાર્યક્રમ હેઠળ સેચ્યુરેશન કેમ્પ યોજાયો ▶️આધાર કાર્ડ, જાતિનો દાખલો, જનધન બેંક એકાઉન્ટ, આયુષ્માન કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ વગેરે માટે નોંધણી અને લાભોનું વિતરણ #AHMEDABAD #NEWS

▶️અમદાવાદના શિયાળ ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિજાતિ ન્યાય મહાઅભિયાન કાર્યક્રમ હેઠળ સેચ્યુરેશન કેમ્પ યોજાયો

▶️આધાર કાર્ડ, જાતિનો દાખલો, જનધન બેંક એકાઉન્ટ, આયુષ્માન કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ વગેરે માટે નોંધણી અને લાભોનું વિતરણ

#AHMEDABAD #NEWS
DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

🥇પેરિસ પેરાલિમ્પિક્સ 2024: ભારતના ખાતામાં છઠ્ઠો ગોલ્ડ મેડલ 🥇પ્રવીણ કુમારે પુરુષોની હાઈ જમ્પ T64 ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો 🥇2.08 મીટરની ઊંચાઈ સાથે નવો એશિયન રેકોર્ડ બનાવ્યો #PraveenKumar #Paralympics2024 #Paralympics #ParaAthletics #Paris2024 #Cheer4Bharat #ParisParalympics

🥇પેરિસ પેરાલિમ્પિક્સ 2024: ભારતના ખાતામાં છઠ્ઠો ગોલ્ડ મેડલ

🥇પ્રવીણ કુમારે પુરુષોની હાઈ જમ્પ T64 ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો

🥇2.08 મીટરની ઊંચાઈ સાથે નવો એશિયન રેકોર્ડ બનાવ્યો 

#PraveenKumar #Paralympics2024 #Paralympics #ParaAthletics #Paris2024 #Cheer4Bharat #ParisParalympics
DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

💐પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતવા બદલ પ્રધાનમંત્રી મોદીએ પ્રવીણ કુમારને પાઠવી શુભેચ્છા #PMModi #ParalympicChampions #PraveenKumar

DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

▶️કુસ્તીબાજ બજરંગપુનિયા અને વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા #bajrangpuniya #fogat_vinesh #CongressParty

▶️કુસ્તીબાજ બજરંગપુનિયા અને વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા

#bajrangpuniya #fogat_vinesh #CongressParty
DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

▶️પાંચ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના ઓળખપત્રો રજૂ કર્યા #PRESIDENTMURMU #draupadimurmu

▶️પાંચ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના ઓળખપત્રો રજૂ કર્યા
#PRESIDENTMURMU #draupadimurmu
DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

➡️તરણેતર મેળામાં વિકસિત ભારત @ 2047 વિષય અંતર્ગત જન કલ્યાણકારી યોજનાઓ અંગે જાણકારી આપતું મલ્ટીમીડિયા પ્રદર્શનનું ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણનાં હસ્તે ઉદ્ઘાટન

➡️રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોનું 100 ટકા e-KYC કરાવવા ઝુંબેશ હાથ ધરાઈ ➡️અત્યાર સુધીમાં 78 લાખથી વધુ લાભાર્થીઓની e-KYC પ્રક્રિયા પૂર્ણ ➡️રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ સહિત વિવિધ ત્રણ રીતે e-KYC કરાવી શકશે #Gujarat #NEWS

➡️રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોનું 100 ટકા e-KYC કરાવવા ઝુંબેશ હાથ ધરાઈ

➡️અત્યાર સુધીમાં 78 લાખથી વધુ લાભાર્થીઓની e-KYC પ્રક્રિયા પૂર્ણ

➡️રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ
એપ સહિત વિવિધ ત્રણ રીતે e-KYC કરાવી શકશે

#Gujarat #NEWS
DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

➡️શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ➡️બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી 25 સપ્ટેમ્બરે થશે ➡️બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી 10 ઓક્ટોબરે થશે #Gujarat #teacher #NEWS

➡️શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

➡️બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી 25 સપ્ટેમ્બરે થશે

➡️બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી 10 ઓક્ટોબરે થશે

#Gujarat #teacher #NEWS
DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

➡️ગુજરાતવાસીઓને ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પર્વની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પાઠવી શુભેચ્છાઓ #Gujarat #GaneshChaturthi2024 #paryushanparwa

➡️ગુજરાતવાસીઓને ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પર્વની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પાઠવી શુભેચ્છાઓ

#Gujarat #GaneshChaturthi2024 #paryushanparwa
DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

➡️મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈન-જૈનેતર નાગરિકોને સંવત્સરીના પર્વની 'મિચ્છામી દુક્કડમ' કહી પાઠવી શુભેચ્છાઓ #Gujarat #CMBhupendrapatel #Jain #paryushanparwa

➡️મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈન-જૈનેતર નાગરિકોને સંવત્સરીના પર્વની 'મિચ્છામી દુક્કડમ' કહી પાઠવી શુભેચ્છાઓ

#Gujarat #CMBhupendrapatel #Jain #paryushanparwa
DD News Gujarati (@ddnewsgujarati) 's Twitter Profile Photo

➡️કચ્છના જખૌ બંદર પાસેથી ફરી પકડાયું ડ્રગ્સ ➡️BSFએ શંકાસ્પદ માદક દ્રવ્યોના 11 પેકેટ જપ્ત કર્યા ➡️જૂનમાં પણ BSFએ જખૌના દરિયા કિનારા પાસેથી 261 પેકેટ ડ્રગ્સ પકડ્યું હતું #KUTCH #DRUGS

➡️કચ્છના જખૌ બંદર પાસેથી ફરી પકડાયું ડ્રગ્સ

➡️BSFએ શંકાસ્પદ માદક દ્રવ્યોના 11 પેકેટ જપ્ત કર્યા

➡️જૂનમાં પણ BSFએ જખૌના દરિયા કિનારા પાસેથી 261 પેકેટ ડ્રગ્સ પકડ્યું હતું

#KUTCH #DRUGS