VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

સેવાને સલામ

વડોદરામાં કાર્યરત પાંજરાપોળમાં અસંખ્ય ગાયોને પીરસાયું કેરીના રસનું જમણ, મોઢા પર જોવા મળ્યો સુખદ હાવભાવ

સેવાને સલામ

વડોદરામાં કાર્યરત પાંજરાપોળમાં અસંખ્ય ગાયોને પીરસાયું કેરીના રસનું જમણ, મોઢા પર જોવા મળ્યો સુખદ હાવભાવ

#vadodara #mangojuice #cow #seva #shravansevafoundation #vtvgujarati #vtvcard
account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

Vadodara News: ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણે કેરીના રસની મજા માણવાનું શરુ કર્યું છે, તો અબોલ જીવો કેમ પાછળ રહી જાય? આવા વિચાર સાથે વડોદરાની એક સંસ્થાએ કરજણની પાંજરાપોળમાં 2000 જેટલી ગાયોને 500 કિલો કેરીનો રસ પીવડાવ્યો હતો.

Juice

Vadodara News: ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણે કેરીના રસની મજા માણવાનું શરુ કર્યું છે, તો અબોલ જીવો કેમ પાછળ રહી જાય? આવા વિચાર સાથે વડોદરાની એક સંસ્થાએ કરજણની પાંજરાપોળમાં 2000 જેટલી ગાયોને 500 કિલો કેરીનો રસ પીવડાવ્યો હતો.

#Summer #Vadodara #Gaushala #MangoJuice #Mango #Karjan
account_circle
Thanthi TV(@ThanthiTV) 's Twitter Profile Photo

'300 மரத்துல 4 மரம் தான் காய்க்குது..'மாந்தோப்பில் லைவ் விசிட் அனல் வெயில் காற்று.. நடுங்கும் விவசாயிகள்

tree juice

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Surat News | સુરતમાં આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારમાંથી લીધા કેરીના રસના સેમ્પલ

account_circle
Amul Assam(@AmulAssam) 's Twitter Profile Photo

গৰমত নকৰিব শীতলতাৰ ক্ৰুটি
আমেজৰ সৈতে পাওক সোৱাদ

inassam assam tru juice

গৰমত নকৰিব শীতলতাৰ ক্ৰুটি
আমেজৰ সৈতে পাওক সোৱাদ

#amul #amulinassam #amulassam #loveforfood #loveforassam #amultru #mango #mangojuice
account_circle
kiran 🆗️(@mangojuice_22) 's Twitter Profile Photo

How are we ever supposed to coexist with people again even beyond the people committing, funding, and supporting genocide, the overwhelmingly unanimous response by (completely disconnected from the situation) conservatives is that they want to run protestors over with cars

account_circle
Tv9 Gujarati(@tv9gujarati) 's Twitter Profile Photo

વડોદરામાં સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ, અબોલ જીવોએ માણ્યો કેરીનો સ્વાદ- Video



tv9gujarati.com/videos/gujarat…

account_circle
ABP LIVE(@abplive) 's Twitter Profile Photo

From Aam Panna To Mango Dal: Delicious Ways To Enjoy Raw Mangoes
_Dishes

Watch Web-story here:

news.abplive.com/web-stories/li…

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

રામનવમી: ગૌમાતાને કેરીનો રસ અને રોટલીનો પ્રસાદ, જુઓ દ્વશ્યો



gujarati.news18.com/news/navsari/r…

account_circle