My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

On 10/04/2023 SMC held mock drill for preparedness regarding fighting against COVID-19 in future at all government health institute, private dedicated COVID-19 hospital and urban health centre.
corporation

On 10/04/2023 SMC held mock drill for preparedness regarding fighting against COVID-19 in future at all government health institute, private dedicated COVID-19 hospital and urban health centre.
#NHM #NUHM #COVID19 #fightingagainstcovid19 #mockdrill #surat #smc #suratcorporation
account_circle
PTN News(@Ptnnewsofficial) 's Twitter Profile Photo

સુરત : દબાણ માટે કુખ્યાત નવસારી બજારમાં પાલિકાનો સપાટો, પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવાયા

Video

account_circle
Hum Dekhenge News(@humdekhengenews) 's Twitter Profile Photo

યોગ દિવસે સુરતીઓને આવકારવા માટે બનાવેલો ગેટ સુરતીઓ માટે જ જોખમી બન્યા

Corporation ForHealth Day2023 forVasudhaivaKutumbakam

account_circle
GSTV(@GSTV_NEWS) 's Twitter Profile Photo

ભાજપે એક ફરી એક વખત જાતિવાદ પ્રાંતવાદના સમીકરણોને ધ્યાને રાખ્યા,મેયર તરીકે સૌરાષ્ટ્રવાસી દક્ષેશ માવાણીની પસંદગી,સ્થાયી સમિતિના ચેરમેન તરીકે મૂળ સુરતી એવા રાજન પટેલની પસંદગી કરી,પરંપરાગત રીતે શાસક પક્ષ નેતા હિન્દીભાષી શશી ત્રિપાઠી ની વરણી..

corporation…

account_circle
Gujarat Mirror(@gujaratmirror26) 's Twitter Profile Photo

લો બોલો! સુરતમાં 118 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ એક જ મહિનામાં બેસી ગયો
corporation

account_circle
Jay Acharya ( Journalist )(@AcharyaJay22_17) 's Twitter Profile Photo

સુરત પાલિકાના ઉધના ઝોનના આકારણી વિભાગના ક્લાર્કનો પૈસા લેતો વિડીયો વાયરલ થયો

Corporation

account_circle
Gujarat Mirror(@gujaratmirror26) 's Twitter Profile Photo

સુરત મનપાના મહિલા કોર્પોરેટર વૈશાલી પાટીલે બાંધકામ માટે નાગરિક પાસેથી રૂ.૪૦ હજાર માગ્યાનો નો દાવો.વીડિયો કર્યો જાહેર

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

સુરતના રાંદેર ઝોનમાંથી નકલી ઘી નું કારખાનું ઝડપાયું : 225 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
- ડાલ્ડા ઘી માં સોયાબીનનું તેલ હળદર કેમિકલ નાખી ઘી બનાવી શહેરના અલગ અલગ ડેરીમાં ચોખ્ખા ઘી ના નામે વેચાણ થતું હતું
Police Corporation

account_circle
Abtak Media House(@abtakmediahouse) 's Twitter Profile Photo

સુરત : વેસુ રોડ પર ગાય પકડવા ગયેલી મનપાની ટિમ પર હુમલો

એક કર્મચારી ઘાયલ, પશુપાલકો ગાયો છોડાવી ગયા
news news corporation
My Surat

સુરત : વેસુ રોડ પર ગાય પકડવા ગયેલી મનપાની ટિમ પર હુમલો

એક કર્મચારી ઘાયલ, પશુપાલકો ગાયો છોડાવી ગયા 
#gujarat #gujaratnews #surat #suratnews #suratcorporation 
@MySuratMySMC
account_circle
Jay Acharya ( Journalist )(@AcharyaJay22_17) 's Twitter Profile Photo

આપમાં જોડાણો ત્યારે હું હતો - કનુ ગેડિયા ( કોર્પોરેટર , સુરત મનપા )

તો શું ધારણ કર્યા બાદ માંથી પરિવર્તન થશે ?

account_circle
Gujarat Mirror(@gujaratmirror26) 's Twitter Profile Photo

સુરત પાલિકાના ક્લાર્કે 40 હજારનો તોડ કર્યાનો દાવો કરતો વિડીયો વાઇરલ: સુરતના આકારણી વિભાગના ક્લાર્કે બંડલ ખિસ્સામાં મૂક્યું
corporation

account_circle
journalist Sharif Shaikh(@PatrkarShaikh) 's Twitter Profile Photo

બાબુજી જરા ધીરે ચલો ,નહીં તો ડામર રોડ પર પગ ચોંટી જશે, સુરત મહાનગર પાલિકા દ્વારા ગત રોજ બનાવવામાં આવેલ ડામરનો રોડ આજે પીગળી ગયો.
corporation

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

સુરત પાલિકાની બસ ઓપરેટર કંપનીના નામે વધુ એક વિવાદ, કર્મચારીઓને નક્કી કરેલો પગાર ન મળતા 140થી વધુ ડ્રાઈવરોની વિજળીયક હડતાળ
Corporation

account_circle
Gujarat National tv(@GujaratTv) 's Twitter Profile Photo

યોગ દિવસે સુરતીઓને આવકારવા માટે બનાવેલો ગેટ સુરતીઓ માટે જ જોખમી બન્યા
Corporation

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

સામાન્ય સભામાં થયેલી કોમેન્ટના પડઘા સુરત પાલિકાની કચેરીએ પડ્યા : વિપક્ષની મહિલા કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા
Corporation

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

સુરત પાલિકાની સામાન્ય સભા પહેલા રામ નામના ખેસ સાથે ભાજપના કાર્યકરોએ હનુમાન ચાલીસાનું પઠન કર્યું
- સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા રામમય બની
Corporation

account_circle
Gujarat National tv(@GujaratTv) 's Twitter Profile Photo

ભાજપ નો વિકાસ અગાસી સુધી પહોંચ્યો ,
સુરત પાલિકાની ગ્રાન્ટના બાંકડા ખાનગી માલિકી હોય તેવો ઉપયોગ
- ડીંડોલીમાં કોર્પોરેટરના સંબંધીએ બાંકડા ટેરેસ પર મૂકી દીધા, વિડીયો વાયરલ
Corporation

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Surat News । શહેરમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કેરી વિક્રેતાઓને ત્યાંથી લીધા સેમ્પલ

corporation

account_circle