Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

દીવની હોટલ તુલિપમાં થયેલી પાર્ટી મામલે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખને છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ #diudaman #gujarat #news #ZEE24KALAK

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના Monsoon Festivalની શરૂઆત #diudaman #dadranagarhaveli #monsoonfestival #news #ZEE24KALAK

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

Lok Sabha: લોકસભામાં દમણ દીવના સાંસદે પાણીનો મુદ્દો ઉઠાવ્યો, જુઓ Video #loksabha #mp #diudaman #india sandesh.com/videos/lok-sab… વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Mumbai Samachar Official (@samachar_mumbai) 's Twitter Profile Photo

Diu | દીવ નજીક ગુફામાં સ્થિત ગંગેશ્વર મહાદેવમાં વહે છે ભક્તિનો સાગર | Mumbai Samachar #diu #diudaman #gangeshwarmahadev #mahadev #gujarat #mumbaisamachar

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

"અધિકારીઓ હજુ પણ સુધરી જાય નહિતર....." દીવ દમણના સાંસદ ઉમેશ પટેલની અધિકારીઓને ચીમકી #gujarat #diudaman #news #ZEE24KALAK

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

દમણથી દીવ જતું હેલિકોપ્ટર ખરાબ હવામાનમાં અટવાયું, 4 મુસાફરો હતા સવાર, સલામતીને લઇને પરત લવાયું હેલિકોપ્ટર... #daman #diu #diudaman #helicopter #viralvideo #ZEE24KALAK

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

દમણ દિવ જતું હેલિકોપ્ટર ખરાબ હવામાનમાં અટવાયું, હેલિકોપ્ટરમાં સવાર યાત્રિઓ અને પાયલટ સુરક્ષિત #raining #rainfall #heavyrain #GujaratRains #monsoon #diudaman #zee24kalak

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

"ભાજપ-કોંગ્રેસના ફોન આવે છે, અમે લોકોને પુછીને નક્કી કરીશું કોને સમર્થન આપવું": દમણ-દીવના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ #gujarat #diudaman #news #zee24kalak

Nirbhaynews (@nirbhaynews1) 's Twitter Profile Photo

BJP એ દીવ-દમણની લોકસભા સીટ બેઠક ગુમાવી #Bjp #diudaman #loksabhaelectionresult #electionsresult #nirbhaynews

BJP એ દીવ-દમણની લોકસભા સીટ બેઠક ગુમાવી

#Bjp #diudaman #loksabhaelectionresult #electionsresult #nirbhaynews
Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

ગુજરાતમાં એક-એક રૂપિયો ઉઘરાવીને ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીત #diudaman #candidates #umeshpatel #patidar #BreakingNews‌ #gujaratresults2024 #gujaratelectionresults #gujaratloksabhaelection zeenews.india.com/gujarati/gujar…

BALDEV M SUTHAR (TV9) (@baldevsuthartv9) 's Twitter Profile Photo

દિવ-દમણ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત | TV9Gujarati #resultsontv9 #loksabhaelection2024 #diudaman #loksabhaelectionresult2024 #gujarat #TV9Gujarati

દિવ-દમણ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત | TV9Gujarati
#resultsontv9 #loksabhaelection2024 #diudaman #loksabhaelectionresult2024 #gujarat #TV9Gujarati
Tv9 Gujarati (@tv9gujarati) 's Twitter Profile Photo