ये है भारतीय संस्कृति का सच्चा स्वरूप, गुजरात का धोरडो गाँव..यह है गरबा का अद्भुत स्वरूप..
#AmazingDhordo
અંતિમ ગામને પ્રથમ પંક્તિમાં જોડવાથી મળેલી સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે...'ધોરડો'
#AmazingDhordo
#BestTourismVillages
ગુજરાતનું ગૌરવ રૂપી ધોરડો વિશ્વભર માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે!
કચ્છના ધોરડો ખાતે આયોજિત રણોત્સવની દેશ અને વિદેશના ૭ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી, જે ગતવર્ષ કરતા ત્રણ ગણો વધારે આંકડો છે.
#AmazingDhordo