
SP Kheda Nadiad
@spkheda
#SPKheda
Kheda-Nadiad District
(पुलिस अधीक्षक ,खेड़ा नडियाद ज़िल्ला )I #GujaratPolice I सेवा सुरक्षा शांति I #Dial100 | #abhyam181| RTs ≠ endorsements
ID: 711226767453908992
http://www.spkheda.gujarat.gov.in 19-03-2016 16:24:10
2,2K Tweet
9,9K Followers
67 Following




ખેડા જિલ્લાના વડતાલ પોલીસ સ્ટેશન અને નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક અને ગુંડા તત્વો વિરૂદ્ધ ખેડા, આણંદ, અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેરમાંથી તડીપારની કાર્યવાહી કરતી ખેડા જિલ્લાપોલીસ Gujarat Police CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat Collector Kheda


કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દોર-અમદાવાદ હાઇવે પરથી વિદેશી દારૂ બોટલો નંગ-૮૧૬તથા બિયર ટીન નંગ-૬૯૬મળી કિં.રૂ.૭,૬૩,૭૨૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી કઠલાલ પોલીસ CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat



ખેડા જિલ્લાની અખબાર યાદી તા.૧૧-૦૬-૨૦૨૫. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat Gujarat Police Collector Kheda


મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારનાલક્ષ્મીપુરા સીમ વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ૭૦૮ કિં.રૂ.૭,૪૨,૮૦૦/- સાથે બે આરોપીઓને ઝડપી રૂ.૨૨,૫૭,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી મહેમદાવાદ પોલીસ CMO Gujarat Harsh Sanghavi Gujarat Police Collector Kheda mahemdabad police station



ખેડા જિલ્લાની અખબાર યાદી તા.૧૨-૦૬-૨૦૨૫. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat Gujarat Police Collector Kheda


આજે અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં Air India ફ્લાઇટ AI 171 (અમદાવાદ - લંડન) ક્રેશ થયેલ છે. જે ફ્લાઇટમાં ખેડા જિલ્લાના કોઈ પણ મુસાફર હોય અને તેના સંબંધીઓને કંઇ પણ પોલીસ મદદની જરૂરીયાત હોય તો તાત્કાલિક નીચેના નંબર પર સંપર્ક કરશો. Collector Kheda Info Kheda GoG


એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થતા ખેડા જિલ્લાના નાગરિકો માટે જિલ્લા વહીવટી તંત્ર ખેડા દ્વારા હેલ્પલાઇન નંબર 0268-2553356/57 જાહેર કરાયેલ છે આ નંબર ઉપરાંત એર ઇન્ડિયા પેસેન્જર હોટલાઈન નંબર 18005691444 તથા અમદાવાદ શહેર પોલીસ નંબર 07925620359 જાહેર કરેલ છેCMO Gujarat Info Kheda GoG Gujarat Information



During these very trying times, Gujarat Police has been able to successfully conduct the written examination for LRD Recruitment today, spread across 8 districts, 825 centres and 8261 classrooms for about 2.5 lakh candidates. Huge congratulations to Chairman, Recruitment Board


ખેડા જિલ્લા પોલીસ દ્વારા "ત્રણ નવા કાયદા" ની થીમ પર ચિત્ર, ઓડિયો, વિઝ્યુઅલ કન્ટેન્ટ (શોર્ટ ફિલ્મ) સ્પર્ધામાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat Dysphq Kheda


ખેડા જિલ્લા પોલીસ દ્વારા "ત્રણ નવા કાયદા" ની થીમ પર ચિત્ર, ઓડિયો, વિઝ્યુઅલ કન્ટેન્ટ (શોર્ટ ફિલ્મ) સ્પર્ધામાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat Dysphq Kheda
