
SP Junagadh
@sp_junagadh
This is the Official Twitter Account of Superintendent of Police, Junagadh District. Dial 100 for Emergency
ID: 955768835298045953
https://spjunagadh.gujarat.gov.in/spjunagadh/CMS.aspx?content_id=6849 23-01-2018 11:47:02
4,4K Tweet
15,15K Takipçi
63 Takip Edilen


ઓપિયમ (અફીણ), સિન્થેટિક ડ્રગ્સ (જેમ કે મેથમ્પેટામીન, ફેન્ટેનીલ, કોકેઈન) અને પ્રિસ્ક્રિપ્શન દવાઓ (જેમ કે ઓક્સીકોડોન,પેઈનકિલર્સ,એન્ટી-એન્ઝાઇટી દવાઓ) નો દુરુપયોગ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range


જૂનાગઢ જિલ્લામાં સાગર રક્ષક દળ માં 56 ખાલી જગ્યાઓ માનદ વેતન આધારિત ભરવા માટેની જાહેર ખબર. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range #junagadhpolice


જુગાર રમતાં 7 ઇસમોને રોકડ ₹ 27,680 સહિત કુલ કિં. ₹ 4,37,680 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી જૂનાગઢ બી ડિવીઝન પોલીસ. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range #junagadhpolice #crimecontrol


જુગાર રમતાં 7 ઇસમોને રોકડ કિં. ₹ 31,070 સાથે પકડી પાડતી જૂનાગઢ બી ડિવીઝન પોલીસ. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range #junagadhpolice #crimecontrol


જુગાર રમતાં 6 ઇસમોને રોકડ કિં.₹ 47,730 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ભેંસાણ પોલીસ. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range #junagadhpolice #crimecontrol


જુગાર રમતાં 10 ઇસમોને રોકડ કિં.₹ 11,130 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ભેંસાણ પોલીસ. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range #junagadhpolice #crimecontrol


છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range #junagadhpolice #crimecontrol



છેતરપિંડીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને કચ્છ જીલ્લાના ગાંધીધામ ખાતેથી પકડી માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range #junagadhpolice #crimecontrol

9 અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન,સોનાની બંગડી તથા રોકડ રકમ સહિત કુલ કિં. ₹ 4,82,600 નો મુદ્દામાલ શોધી મુળ માલીકને પરત કરતી જૂનાગઢ નેત્રમ શાખા. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range #junagadhpolice #VISWAS


ભવનાથ ફરવા આવેલ પ્રવાસીની બેગ ખોવાઇ જતા ગણતરીના કલાકોમાં બેગ શોધી પ્રવાસીને પરત કરતી ભવનાથ પોલીસ. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range #junagadhpolice

ભારે વરસાદ દરમ્યાન અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું માણાવદર ખાતે પાણીમાં ફસાયેલી ૨ વ્યક્તિઓને તાત્કાલિક રેસ્ક્યુ કરી જીવ બચાવવામાં આવેલCMO Gujarat Harsh Sanghavi Gujarat Police IGP Junagadh Range #heavyrain #rain #rainrescue #junagadhpolice #junagadh

વાહનની બનાવટી નંબર પ્લેટ બનાવી સરકાર સાથે છેતરપિંડી ના ગુન્હામાં 6 માસથી નાસતા ફરતા આરોપીને ચોરવાડ ખાતેથી પકડી પાડતી જૂનાગઢ એ ડિવીઝન પોલીસ. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range #junagadhpolice #crimecontrol


માર મારીને લુંટ કરનાર 3 આરોપીઓને તાત્કાલીક પકડી પાડતી જૂનાગઢ એ ડિવીઝન પોલીસ. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range #junagadhpolice #crimecontrol


જૂનાગઢ-કેશોદ હાઇ-વે પર વાયરલ થયેલ વિડિયોમાં સ્ટંટ કરી પોતાની તથા જાહેર જનતાની સુરક્ષા જોખમનાર યુવક વિરુદ્ધ કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવતી જૂનાગઢ પોલીસ. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range #junagadhpolice

ઘોડીપાસાનો જુગાર રમતાં 6 ઇસમોને રોકડ કિં.₹ 51,900 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી જૂનાગઢ એ ડિવીઝન પોલીસ. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range #junagadhpolice #crimecontrol


ફેસબુક મારફતે મહિલા પોલીસ અધિકારીને જાતીય પ્રકારની અભદ્ર કોમેન્ટ કરનાર તથા નીમ્ન કક્ષાની માનસિકતા ધરાવતા શખ્સને પકડી કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ એસ.ઓ.જી. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range #junagadhpolice #SocialMediaSafety #crimecontrol
