
Botad District Police
@sp_botad
Official Instagram Account of Botad District POLICE
For Emergency Dial 112 ,
For Cyber Crime Related Help Dial 1930
ID: 954679784067317760
https://www.instagram.com/invites/contact/?igsh=19bpzxd5ozf0j&utm_content=372grm9 20-01-2018 11:39:32
1,1K Tweet
10,10K Takipçi
249 Takip Edilen


બોટાદ જીલ્લા પોલીસ તેમજ મહિલા બાળ અધિકાશ્રી ના સંકલન દ્વારા ખાંભડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને "બેટી બચાવો, બેટી પઢાઓ" અંતર્ગત 'ગુડ ટચ - બેડ ટચ' તેમજ વિવિધ યોજનાકીય માહિતીનું માર્ગદર્શન આપવામાં આવેલ Gujarat Police IGP BHAVNAGAR RANGE Info Botad GoG DGP Gujarat Harsh Sanghavi


વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ જીલ્લા પોલીસ Gujarat Police IGP BHAVNAGAR RANGE SPSurendranagar DGP Gujarat Harsh Sanghavi

ભાવનગર રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની અખબાર યાદી. Bhavnagar Police SP AMRELI Botad District Police


પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બળોલીયા નાઓની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજવામાં આવેલ. જેમાં પાળીયાદ પો.સ્ટે. વિસ્તારના આગેવાનો/ગામના સરપંચશ્રીઓ સાથે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ર્નો તેમજ અન્ય રજુઆઓતો બાબતે ચર્ચા કરવામાં આવેલ. Gujarat Police IGP BHAVNAGAR RANGE


ભાવનગર રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની અખબાર યાદી. Bhavnagar Police SP AMRELI Botad District Police


ખોવાયેલ મોબાઇલ શોધી કાઢી "તેરા તુજકો અર્પણ" અંતર્ગત અરજદારને પોતાનો મોબાઇલ પરત કરતી એલ.સી.બી. બોટાદ Gujarat Police IGP BHAVNAGAR RANGE


બોટાદ જીલ્લા પોલીસ તેમજ મહિલા અને બાળ વિભાગ દ્વારા ખાંભડા ગામની પાવન માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાંં જાતીય સતામણી અંગે જાગૃતતા કેળવવા માર્ગદર્શન કાર્યક્રમ યોજી માહિતી આવેલ. Gujarat Police IGP BHAVNAGAR RANGE Info Botad GoG


ગેરકાયદેસર હાથ બનાવટની પીસ્ટલ તથા જીવતા કાર્ટીસ નંગ-૦૪ મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૫,૨૦,૪૦૦/- સાથે એક ઇસમને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી. ટીમ Gujarat Police IGP BHAVNAGAR RANGE SpRajkotRural Rajkot City Police Harsh Sanghavi DGP Gujarat Info Botad GoG

ભાવનગર રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની અખબાર યાદી Bhavnagar Police SP AMRELI Botad District Police


બરવાળા પો.સ્ટે.ના ચોકડી ગામના પાટીયા પાસેથી દેશી દારૂની હેરાફેરી કરતા પતિ પત્નીને ૧૦૦ લિટર દેશી દારૂ તથા કુલ કિં.રૂ.૧,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બંને આરોપીને ઝડપી પાડતી બરવાળા પોલીસ સ્ટેશન ટીમ Gujarat Police IGP BHAVNAGAR RANGE DGP Gujarat Harsh Sanghavi Info Botad GoG


બોટાદ ટાઉન પો.સ્ટે. જાણવા જોગ ગુમ નં.૯૪/૨૦૧૬ ના કામે ગુમ થયેલ મહિલાને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી શોધી કાઢી તેના પરીવાર સાથે મુલાકાત કરાવતી I.U.C.A.W. યુનિટ બોટાદ Gujarat Police IGP BHAVNAGAR RANGE Info Botad GoG


બોટાદ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા "સુરક્ષિત બોટાદ જીલ્લા અભિયાન" અંતર્ગત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પો.સ્ટે. વિસ્તારના ૨૧ ગામના સરપંચ / પ્રતિનિધિઓની હાજરીમાં નહિવત ગુન્હા તેમજ ઓછા ગુન્હા નોંધાયેલ ગામના સરપંચોને સન્માન પત્રક આપી સન્માનિત કરવામાં આવેલ Gujarat Police IGP BHAVNAGAR RANGE


માનવ જીવન બચાવવામાં મદદ કરો અને બનો 'રાહવીર' Gujarat Police IGP BHAVNAGAR RANGE Info Botad GoG


મહિલા સશક્તિકરણ સપ્તાહની ઉજવણી અનુસંધાને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બોટાદ ટાઉન, સાયબર ક્રાઈમ તથા ટ્રાફિક શાખા દ્વારા શ્રીમતી એલ.જે.શાહ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓને સુરક્ષા, સાયબર ક્રાઈમ તથા ટ્રાફિક અવેરનેસ બાબતે માહિતી આપવામાં આવેલ. Gujarat Police IGP BHAVNAGAR RANGE


બોટાદ જીલ્લામાંથી ડિગ્રી વગરના બે બોગસ ડોક્ટરને કુલ કિં.રૂ.૫૧,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી બોટાદ ડિવિઝન ટીમ તથા એસ.ઓ.જી. ટીમ Gujarat Police IGP BHAVNAGAR RANGE Info Botad GoG


બોટાદ જીલ્લા પોલીસ વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા ASI વિ.ઝેડ.જાદવ નું પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન થતા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બળોલીયાનાઓ દ્વારા પાઇપિંગ સેરેમની દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ Gujarat Police IGP BHAVNAGAR RANGE Info Botad GoG


ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં માહે ૦૭/૨૦૨૫ દરમ્યાન ભોગ બનનારના રૂ.૧૭,૧૫,૧૪૬ /-(સત્તર લાખ પંદર હજાર એક સો છેતાળીસ પુરા) પરત મેળવી આપતું સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોટાદ Gujarat Police IGP BHAVNAGAR RANGE DGP Gujarat Harsh Sanghavi Info Botad GoG


ભાવનગર રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની અખબાર યાદી.Bhavnagar Police SP AMRELI Botad District Police


નવા કાયદાઓ બાબતે જાગૃતિ લાવવા આયોજીત કરેલ સ્પર્ધાના વિજેતાઓ તથા રમત-ગમત સ્પર્ધા અને વિશિષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બળોલીયા નાઓની અધ્યક્ષતામાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયેલ. Gujarat Police IGP BHAVNAGAR RANGE DGP Gujarat Harsh Sanghavi