SP AMRELI (@sp_amreli) 's Twitter Profile
SP AMRELI

@sp_amreli

ID: 955776021147435009

calendar_today23-01-2018 12:15:35

3,3K Tweet

54,54K Takipçi

55 Takip Edilen

SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિવિધ બેંકોના પ્રતિનિધિઓ તેમજ લોન મેળવવા ઇચ્છતા જરૂરિયાતમંદ લોકો હાજર રહ્યા હતા. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિવિધ બેંકોના પ્રતિનિધિઓ તેમજ લોન મેળવવા ઇચ્છતા જરૂરિયાતમંદ લોકો હાજર રહ્યા હતા.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

આજરોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ઓમ સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દામનગર ખાતે, વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અવેરનેસ તથા પ્રિવેન્શન લગત માર્ગદર્શન આપવામાં આવેલ. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

આજરોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ઓમ સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દામનગર ખાતે, વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અવેરનેસ તથા પ્રિવેન્શન લગત માર્ગદર્શન આપવામાં આવેલ.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

અમરેલી તાલુકા પોલીસ દ્વારા ચિતલ ગામની ચિતલ હાઇસ્કુલ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

અમરેલી તાલુકા પોલીસ દ્વારા ચિતલ ગામની ચિતલ હાઇસ્કુલ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

ચલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડિટેક્ટ ગુનામાં એક આરોપીને ચોરીના મોબાઇલ સાથે પકડી પાડતી ચલાલા પોલીસ. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

ચલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડિટેક્ટ ગુનામાં એક આરોપીને ચોરીના મોબાઇલ સાથે પકડી પાડતી ચલાલા પોલીસ.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારનો ગુમ થયેલ મોબાઇલ મુળ માલિકને પરત અપાવતી ચલાલા પોલીસ. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારનો ગુમ થયેલ મોબાઇલ મુળ માલિકને પરત અપાવતી ચલાલા પોલીસ.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારની ગુમ થયેલ મોટરસાયકલ સીસીટીવી તથા હ્યુમન સોર્સ આધારે શોધી મુળ માલિકને પરત અપાવતી સાવરકુંડલા ટાઉન પોલીસ. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારની ગુમ થયેલ મોટરસાયકલ સીસીટીવી તથા હ્યુમન સોર્સ આધારે શોધી મુળ માલિકને પરત અપાવતી સાવરકુંડલા ટાઉન પોલીસ.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારે સાયબર ફ્રોડમાં ગુમાવેલ રૂ. ૪૯૯૬/- ને ટેક્નિકલ સોર્સ આધારે રિકવર કરી ફરિયાદીને પરત અપાવતી સાવરકુંડલા રૂરલ પોલીસ. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારે  સાયબર ફ્રોડમાં ગુમાવેલ રૂ. ૪૯૯૬/- ને ટેક્નિકલ સોર્સ આધારે રિકવર કરી ફરિયાદીને પરત અપાવતી સાવરકુંડલા રૂરલ પોલીસ.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

ચોરીના ગુનામાં અને નામદાર કોર્ટના વોરંટના કામે ૪ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને હ્યુમન તથા ટેક્નિકલ સોર્સ આધારે પકડી પાડતી રાજુલા તથા સાવરકુંડલા ડીવીઝન નાસતા ફરતા સ્કવોર્ડ. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

ચોરીના ગુનામાં અને નામદાર કોર્ટના વોરંટના કામે ૪ વર્ષથી  નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને હ્યુમન તથા ટેક્નિકલ સોર્સ આધારે પકડી પાડતી રાજુલા તથા સાવરકુંડલા ડીવીઝન નાસતા ફરતા સ્કવોર્ડ.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

બાબરા પોલીસ સ્ટેશનના મારી નાખવાની ધમકીના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી ડીવીઝન તથા અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

બાબરા પોલીસ સ્ટેશનના મારી નાખવાની ધમકીના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી ડીવીઝન તથા અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ અપહરણ તથા પોકસોના ગુનાને હ્યુમન તથા ટેક્નિકલ સોર્સ આધારે ડીટેક્ટ કરી આરોપી તથા ભોગ બનનારને ગણતરીના દિવસોમાં પકડી પાડતી જાફરાબાદ ટાઉન પોલીસ. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ અપહરણ તથા પોકસોના  ગુનાને હ્યુમન તથા ટેક્નિકલ સોર્સ આધારે ડીટેક્ટ કરી આરોપી તથા ભોગ બનનારને ગણતરીના દિવસોમાં પકડી પાડતી જાફરાબાદ ટાઉન પોલીસ.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

E-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક આરોપીને હ્યુમન તથા ટેક્નિકલ સોર્સ આધારે ચોરીના મોબાઇલ સાથે પકડી પાડી,બે વર્ષથી અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરતી અમરેલી એલ.સી.બી. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

E-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક આરોપીને હ્યુમન તથા ટેક્નિકલ સોર્સ આધારે ચોરીના મોબાઇલ સાથે પકડી પાડી,બે વર્ષથી અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરતી અમરેલી એલ.સી.બી.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

ચલાલાની સગીરાનું અપહરણ તથા પોક્સોના ગુનામાં નામ.સ્પે. જજ અને એડિ. સેશન્સ જજ ધારીનાઓએ આરોપી વિપુલ લખુભાઈ વાડદોરીયાને ૨૦ વર્ષની કેદ તથા રૂ.૫,૦૦,૦૦૦/- ના દંડની સજા કરી. PI પી.બી.લક્કડ તથા PP વી.ડી.વડેરાની દલીલોને આધારે આરોપીને સજા મળી. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE

ચલાલાની સગીરાનું અપહરણ તથા પોક્સોના ગુનામાં નામ.સ્પે. જજ અને એડિ. સેશન્સ જજ ધારીનાઓએ આરોપી વિપુલ લખુભાઈ વાડદોરીયાને ૨૦ વર્ષની કેદ તથા રૂ.૫,૦૦,૦૦૦/- ના દંડની સજા કરી.
PI પી.બી.લક્કડ તથા PP વી.ડી.વડેરાની દલીલોને આધારે આરોપીને સજા મળી.
Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

ધારી પોલીસ સ્ટેશનના E-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક આરોપીને હ્યુમન તથા ટેક્નિકલ સોર્સ આધારે ચોરીના મોબાઇલ સાથે પકડી પાડી, અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરતી ધારી પોલીસ. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

ધારી પોલીસ સ્ટેશનના E-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક આરોપીને હ્યુમન તથા ટેક્નિકલ સોર્સ આધારે  ચોરીના મોબાઇલ સાથે પકડી પાડી, અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરતી ધારી પોલીસ.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના E-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક આરોપીને CEIR પોર્ટલ તથા ટેક્નિકલ સોર્સ આધારે ચોરીના મોબાઇલ સાથે પકડી પાડી, અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરતી સાવરકુંડલા ટાઉન પોલીસ. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના E-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક આરોપીને CEIR પોર્ટલ તથા ટેક્નિકલ સોર્સ આધારે  ચોરીના મોબાઇલ સાથે પકડી પાડી, અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરતી સાવરકુંડલા ટાઉન પોલીસ.
Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ તથા હ્યુમન સોર્સની મદદથી અરજદારનો ગુમ થયેલ મોબાઇલ શોધી મુળ માલિકને પરત સોંપતી સાવરકુંડલા રૂરલ પોલીસ. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ તથા હ્યુમન સોર્સની મદદથી અરજદારનો ગુમ થયેલ મોબાઇલ શોધી મુળ માલિકને પરત સોંપતી સાવરકુંડલા રૂરલ પોલીસ.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

મધ્યપ્રદેશના બીજાડાંડી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના આરોપીને હ્યુમન સોર્સ આધારે પકડી પાડતી રાજુલા પોલીસ. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

મધ્યપ્રદેશના બીજાડાંડી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના આરોપીને હ્યુમન સોર્સ આધારે પકડી પાડતી રાજુલા પોલીસ.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

નાણાની ધીરધારના ગુનામાં છેલ્લા બે મહીનાથી ધરપકડ કરવાનો બાકી આરોપીને પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

નાણાની ધીરધારના ગુનામાં છેલ્લા બે મહીનાથી ધરપકડ કરવાનો બાકી આરોપીને પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

લાઠી પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન રજા પરથી છેલ્લા એક મહીનાથી ફરાર પાકા કામના કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

લાઠી પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન રજા પરથી છેલ્લા એક મહીનાથી ફરાર પાકા કામના કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

મહીલા પોલીસ સ્ટેશન દ્વારા દિપક હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીનીઓને “સ્પર્શ એક સમજ” (ગુડ ટચ અને બેડ ટચ) અંગે જાગૃતતા લાવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat

મહીલા પોલીસ સ્ટેશન દ્વારા દિપક હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીનીઓને “સ્પર્શ એક સમજ” (ગુડ ટચ અને બેડ ટચ) અંગે જાગૃતતા લાવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli
DGP Gujarat
SP AMRELI (@sp_amreli) 's Twitter Profile Photo

ખાંભા તાલુકાના ભાડ ગામની યુવતી સાથે રૂ.૨૮,૦૦,૦૦૦/- નો સાયબર ક્રાઈમ ફ્રોડ કરી યુવતીને આત્મહત્યા કરવા મજબુર કરનાર બે આરોપીઓને પકડી પાડતી ખાંભા પોલીસ. Gujarat Police Harsh Sanghavi IGP BHAVNAGAR RANGE Collector & DM Amreli DGP Gujarat