
Soham Sharma
@sohamshrma
Educator, Executive Director, Alumni of IITE.
ID: 1030394322351415298
17-08-2018 10:02:05
125 Tweet
89 Followers
397 Following

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ માં ISRO પ્રદર્શન અંતર્ગત કેન્દ્રવર્તી શાળા, સણોસરાનાં મુખ્ય શિક્ષક હેમાંશુંભાઈ જાજલ નાં માર્ગદર્શન હેઠળ, નિવૃત વૈજ્ઞાનિક શ્રી 'દિપક પંડ્યા' તેમજ વિદ્યાપીઠનાં ટ્રસ્ટી શ્રી 'અરુણભાઈ દવે' સાથે હળવી પળો માં મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો. Harshad Patel (हर्षद पटेल ) હર્ષદ પટેલ
