
Rajkot Municipal Corporation
@smartcityrajkot
સ્માર્ટ રાજકોટ – સ્વચ્છ રાજકોટ - સ્વસ્થ રાજકોટ
ID: 3747069143
http://www.rmc.gov.in 23-09-2015 07:21:29
13,13K Tweet
18,18K Takipçi
16 Takip Edilen

રાજકોટમાં વરસાદ બાદ તૂટેલા રસ્તાઓનું સમારકામ માટે મહાનગરપાલિકાની ઝુંબેશ: ખુદ મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા સહિતના અધિકારીઓએ સ્થળ વિઝીટ કરી હતી કમિશનરશ્રી વિઝીટ દરમિયાન સોસાયટી ના લોકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો #rajkot CMO Gujarat Ministry of Housing and Urban Affairs Gujarat Information Info Rajkot GoG