Shetrunjay Wildlife Division, Palitana (@shetrunjaywild1) 's Twitter Profile
Shetrunjay Wildlife Division, Palitana

@shetrunjaywild1

નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી
શેત્રુંજી વન્યજીવ વિભાગ, તળાજા રોડ,
હાટકેશ્વર મંદિરની પાછળ, ઘાંસ ગોડાઉન,
પાલીતાણા, જી.ભાવનગર

ID: 1514120934273449985

linkhttps://forests.gujarat.gov.in/ calendar_today13-04-2022 05:59:14

448 Tweet

409 Followers

226 Following

Mulubhai Bera (@mulubhai_bera) 's Twitter Profile Photo

નર્સરીમાંથી રોપા મેળવ્યા બાદ યોગ્ય રીતે વૃક્ષારોપણ કરીએ અને રોપમાંથી વૃક્ષ બને ત્યાં સુધી તેની કાળજી લઈએ. તમારી નજીકની વન વિભાગની નર્સરીમાંથી રોપાઓ મેળવવા આપેલ QR કોડ સ્કેન કરો.

Mulubhai Bera (@mulubhai_bera) 's Twitter Profile Photo

"મિશન મેન્ગ્રુવ" ગુજરાત મિષ્ટી યોજના હેઠળ 19,520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ પહેલ દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણને સંરક્ષિત રાખવાના ગુજરાત સરકારના નક્કર પ્રયાસને દર્શાવે છે.

"મિશન મેન્ગ્રુવ"

ગુજરાત મિષ્ટી યોજના હેઠળ 19,520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

આ પહેલ દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણને સંરક્ષિત રાખવાના ગુજરાત સરકારના નક્કર પ્રયાસને દર્શાવે છે.
Mukesh Patel (@mukeshpatelmla) 's Twitter Profile Photo

"સમૃદ્ધિ તથા સંપન્નતાને સ્પર્શતી વૃદ્ધિ!" ‘મિષ્ટી(Mangrove Initiative for Shoreline Habitats and Tangible) પ્રોજેક્ટ’ હેઠળ 19,520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. ચેરના વૃક્ષોમાં થતો વધારો અત્યંત લાભદાયક છે. મેન્ગ્રુવ જંગલો દરિયાને આગળ

"સમૃદ્ધિ તથા સંપન્નતાને સ્પર્શતી વૃદ્ધિ!" 

‘મિષ્ટી(Mangrove Initiative for Shoreline Habitats and Tangible) પ્રોજેક્ટ’ હેઠળ 19,520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

ચેરના વૃક્ષોમાં થતો વધારો અત્યંત લાભદાયક છે. મેન્ગ્રુવ જંગલો દરિયાને આગળ
GujaratForestDept (@gujforestdept) 's Twitter Profile Photo

ગ્લોબલ વોર્મિંગને લીધે પૃથ્વીના વાતાવરણમાં ફેરફારો થઇ રહ્યા છે જે ચિંતાજનક છે. આ અસરને ઓછી કરવા આપણે સહુ વૃક્ષ વાવીને ધરતી માને હરિયાળી બનાવીએ !

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

26 જુલાઈ : આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ ઈકોસિસ્ટમ સંરક્ષણ દિવસ ગુજરાતમાં ચેરના વૃક્ષોનું વાવેતર વધારવા માટેના સંનિષ્ઠ પ્રયાસોના પરિણામ સ્વરૂપે આજે ચેરનું આવરણ 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે… #InternationalDayfortheConservationoftheMangroveEcosystem

26 જુલાઈ : આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ ઈકોસિસ્ટમ સંરક્ષણ દિવસ

ગુજરાતમાં ચેરના વૃક્ષોનું વાવેતર વધારવા માટેના સંનિષ્ઠ પ્રયાસોના પરિણામ સ્વરૂપે આજે ચેરનું આવરણ 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે…

#InternationalDayfortheConservationoftheMangroveEcosystem
Mulubhai Bera (@mulubhai_bera) 's Twitter Profile Photo

26 જુલાઈ: આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ ઈકોસિસ્ટમ સંરક્ષણ દિવસ મેન્ગ્રુવ અથવા ચેરના વૃક્ષો દરિયાના ખારા પાણીમાં પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરી પ્રકૃતિ સંરક્ષણના પ્રતીક બન્યા છે. ગુજરાત રાષ્ટ્રીય સ્તરે મેન્ગ્રુવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે.

26 જુલાઈ: આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ ઈકોસિસ્ટમ સંરક્ષણ દિવસ

મેન્ગ્રુવ અથવા ચેરના વૃક્ષો દરિયાના ખારા પાણીમાં પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરી પ્રકૃતિ સંરક્ષણના પ્રતીક બન્યા છે. ગુજરાત રાષ્ટ્રીય સ્તરે મેન્ગ્રુવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે.
Mulubhai Bera (@mulubhai_bera) 's Twitter Profile Photo

"29 जुलाई - अंतर्राष्ट्रीय बाघ दिवस" बाघों को संरक्षण देने हेतु विश्व बाघ दिवस मनाया जाता है। वर्तमान समय में देश के 18 राज्यों में 51 टाइगर रिजर्व स्थित है, एवं विश्व के लगभग 70% बाघ भारत में पाए जाते है जिनकी संख्या 2,967 है। #InternationalTigerDay

"29 जुलाई - अंतर्राष्ट्रीय बाघ दिवस"

बाघों को संरक्षण देने हेतु विश्व बाघ दिवस मनाया जाता है। 

वर्तमान समय में देश के 18 राज्यों में 51 टाइगर रिजर्व स्थित है, एवं विश्व के लगभग 70% बाघ भारत में पाए जाते है जिनकी संख्या 2,967 है।

#InternationalTigerDay
GujaratForestDept (@gujforestdept) 's Twitter Profile Photo

On this van Mahotsav, let's make our Gujarat greener by planting a tree! #EkPedMaaKeNaam #Nursery #GujaratForestDept #Trees #Plants #VanMahotsav2025

Mukesh Patel (@mukeshpatelmla) 's Twitter Profile Photo

પર્યાવરણ ક્ષેત્રે: 'સદભાવથી સફળતા અને વૃદ્ધિથી સમૃદ્ધિ' !! માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના વન વિભાગ અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ - સદભાવના વૃદ્ધાશ્રમ વચ્ચે રાજ્યના જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઇવે પર રોડની બે તરફ ખાલી પડતર જગ્યા તથા

પર્યાવરણ ક્ષેત્રે: 'સદભાવથી સફળતા અને વૃદ્ધિથી સમૃદ્ધિ' !!

માન. મુખ્યમંત્રી શ્રી <a href="/Bhupendrapbjp/">Bhupendra Patel</a> સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના વન વિભાગ અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ - સદભાવના વૃદ્ધાશ્રમ વચ્ચે રાજ્યના જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઇવે પર રોડની બે તરફ ખાલી પડતર જગ્યા તથા
GujaratForestDept (@gujforestdept) 's Twitter Profile Photo

Rangers are very much necessary for our precious forest and environment. They are the protectors of our natural heritage. . . . #WorldRangersDay2025 #Heritage #VanMahotsav #EkPedMaaKeNaam #Nursery #एक_पेड़_माँ_के_नाम #Environment #SaveTrees #SaveForests #GujaratForest #Gujarat

Mulubhai Bera (@mulubhai_bera) 's Twitter Profile Photo

🌳વન રક્ષકોને સલામ 🙏 આજના #WorldRangerDay નિમિત્તે તમામ વીર વન રક્ષકોને સલામ, જેઓ આપણા જંગલો, વન્યજીવો અને કુદરતી વારસાની રક્ષા માટે દિવસ-રાત સમર્પિત છે. ગુજરાતના સમૃદ્ધ વન ક્ષેત્રો અને જૈવ વિવિધતાની રક્ષા માટે આપણા રેન્જર્સની નિષ્ઠા, સાહસ અને પ્રતિબદ્ધતા અદભુત છે. ચાલો, આપણે

🌳વન રક્ષકોને સલામ 🙏

આજના #WorldRangerDay નિમિત્તે તમામ વીર વન રક્ષકોને સલામ, જેઓ આપણા જંગલો, વન્યજીવો અને કુદરતી વારસાની રક્ષા માટે દિવસ-રાત સમર્પિત છે.

ગુજરાતના સમૃદ્ધ વન ક્ષેત્રો અને જૈવ વિવિધતાની રક્ષા માટે આપણા રેન્જર્સની નિષ્ઠા, સાહસ અને પ્રતિબદ્ધતા અદભુત છે.

ચાલો, આપણે