Sandesh (@sandeshnews) 's Twitter Profile
Sandesh

@sandeshnews

Sandesh is a Gujarat's No.1 News Network.For Latest news, Business, Sport,Entertainment,Lifestyle and Culture from Sandesh.com, sandeshnews.tv

ID: 85814753

linkhttp://www.sandesh.com calendar_today28-10-2009 13:15:52

290,290K Tweet

516,516K Followers

2 Following

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

Kutch: ટેન્ટ સિટીની ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ, રણોત્સવના આયોજનને લઈને ચિંતાના વાદળો ઘેરાયા #Kutch #tentcity #rannutsav #dhordo sandesh.com/gujarat/kutch-… વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

ઐશ્વર્યા અભિષેકના છૂટાછેડાના સમાચાર વચ્ચે અમિતાભ બચ્ચને લીધો મોટો નિર્ણય! #AmitabhBachchan #AishwaryaRai #AbhishekBachchan #Bollywood #Entertainment sandesh.com/entertainment/… વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

સ્પેસસૂટની કિંમત જાણીને ઉડી જશે હોશ, જાણો કઈ-કઈ સુવિધાઓથી હોય છે સજ્જ! sandesh.com/knowledge/spac… #Spacesuit #NASA #Knowledge #Coast #Feature #SpaceShip વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

Bharuch: જંબુસર ST ડેપોમાં 250થી વધુ મુસાફરો અટવાયા, મચાવ્યો હોબાળો #Bharuch #Jambusar #stdepot sandesh.com/gujarat/bharuc… વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

IND vs BAN: ચેન્નઈ ટેસ્ટ પહેલા ભારતીય કેપ્ટને લીધી અજીબોગરીબ ટ્રેનિંગ, તસવીરો વાયરલ sandesh.com/sports/ind-vs-… #INDvsBAN #RohitSharma #PracticeSession #TestSeries #Cricket #Sports વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

'લગ્ન કરવાના ફાયદા...' સોનાક્ષી સિંહાએ કોર્ટ મેરેજ બાદ કર્યો મોટો ખુલાસો #SonakshiSinha #ZaheerIqbal #Bollywood #Entertainment sandesh.com/entertainment/… વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

Knowledge: ભારતના કયા રાજ્યોમાં સૌથી વધુ જંગલો? જાણો તેનું મહત્વ #ForestsinIndia #ForestArea #MadhyaPradesh #ArunachalPradesh #Chhattisgarh #Maharashtra #WaterResources #SandeshNews sandesh.com/knowledge/know… વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

ભરૂચમાં ગ્રાહકની ડિશમાંથી નીકળ્યો કાનખજુરો હોટલ એપલ ઈનમાં ડિશમાંથી નીકળ્યો કાનખજુરો હોટલ સંચાલકો દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસો ભરૂચમાં છાશવારે બની રહી છે આવી ઘટનાઓ #Gujarat #Hotel #newsupdate #sandeshnews

ભરૂચમાં ગ્રાહકની ડિશમાંથી નીકળ્યો કાનખજુરો
હોટલ એપલ ઈનમાં ડિશમાંથી નીકળ્યો કાનખજુરો
હોટલ સંચાલકો દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસો
ભરૂચમાં છાશવારે બની રહી છે આવી ઘટનાઓ

#Gujarat #Hotel #newsupdate #sandeshnews
Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

One Nation One Election: કયા દેશોમાં છે વન નેશન વન ઈલેક્શન સિસ્ટમ #OneNationOneElection #RamNathKovind #SupremeCourt #SouthAfrica sandesh.com/india/kovind-c… વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

IPL Mega Auctionને લઇને આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે અને ક્યાં યોજાશે! sandesh.com/sports/ipl-meg… #IPLMegaAuction #IPL2025 #BCCI #RetentionRules #Teams #Cricket #Sports વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

Bihar: નવાદામાં ફાયરિંગ બાદ દલિતોના 80 ઘરમાં આગચાંપી, ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત #Bihar #Nawada #Crime #NawadaWreakHavoc #BurnManyHouses #SandeshNews sandesh.com/india/bihar-af… વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

ICC Rankingમાં સૂર્યકુમારનો જલ્વો, બોલિંગ રેન્કિંગના ટોપ 10માં એકપણ ભારતીય નહીં! sandesh.com/sports/suryaku… #SuryakumarYadav #Cricket #Sports #YashasviJaiswal #T20Ranking #HardikPandya #ICCRanking વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

IPOની જાહેરાત પહેલા માધુરી દીક્ષિતે આ દિગ્ગજ કંપનીના કરોડો રૂપિયાના શેર ખરીદ્યા! #MadhuriDixit #SwiggyIPO #Swiggy #Business sandesh.com/business/madhu… વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

બિહારના નવાદામાં ફાયરિંગ બાદ દલિતોના 80 ઘરમાં આગચાંપી, પોલીસ બંદોબસ્ત તૈનાત #buhar #police #Newsupdate #sandeshnews

બિહારના નવાદામાં ફાયરિંગ બાદ દલિતોના 80 ઘરમાં આગચાંપી, પોલીસ બંદોબસ્ત તૈનાત

#buhar #police #Newsupdate #sandeshnews
Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

મથુરામાં માલગાડીના 25 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 15 ટ્રેનોને અસર #mathura #Train #newsupdate #Breakingnews #sandeshnews

મથુરામાં માલગાડીના 25 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 15 ટ્રેનોને અસર

#mathura #Train #newsupdate #Breakingnews #sandeshnews
Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

Dwarka News: જામ ખંભાળીયામાં વીજ ધાંધીયાથી ખેડૂતોને હાલાકી, જુઓ Video #Dwarka #Farmers #Jamkhambhaliya #PowerSupply #SandeshNews sandesh.com/videos/dwarka-… વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

Mathuraમાં માલગાડીના 25 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 15 ટ્રેનોને અસર #Mathura #IndianRailway #Agra #Delhi #MathuraGoodsTrain sandesh.com/india/mathura-… વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

AFG vs SA: અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, ODI ક્રિકેટમાં પહેલીવાર કર્યું આ કારનામું sandesh.com/sports/afg-vs-… #AFGvsSA #Cricket #Sports #Record #ODIRecord #TeamAfghanistan #RashidKhan #GulabdinNaib વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

Surat: અંજની ઈન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન બંધ, ઉડિયા કર્મચારીઓના પ્રવેશબંધીના લાગ્યા પોસ્ટર, જુઓ Video #Surat #AnjaniIndustries #Production #OdiaLanguage #SandeshNews sandesh.com/videos/surat-p… વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d

Sandesh (@sandeshnews) 's Twitter Profile Photo

હિઝબુલ્લાએ જવાબી કાર્યવાહી કરી, ઇઝરાયેલ-લેબનોન સરહદ પર 20થી વધુ રોકેટ છોડ્યા #IsraelLebanonBorder #Hezbollah #PagerExplosionsinLebanon #BlamedIsrael #SandeshNews sandesh.com/world/hezbolla… વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d