Rajesh Manjhu (@rmanjhu) 's Twitter Profile
Rajesh Manjhu

@rmanjhu

A candid family man, serving public.

ID: 263759706

calendar_today10-03-2011 17:52:02

1,1K Tweet

2,2K Takipçi

11 Takip Edilen

Collector Panchmahal (@collectorgodhra) 's Twitter Profile Photo

RO બેઠક યોજી e-SARKAR અમલીકરણ,સરકારી પડતર જમીનની ફાળવણી,RIC/Vigilance પડતર પ્રકરણના અહેવાલ કરવા,Edhara,IoRA,iRCMS પર પડતર કેસો,RIC પેરાની કરેલ પૂર્તતા,iMojni વિગેરે મુદ્દાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.CMO Gujarat Dr. Kuber Dindor Jayanti Ravi Rajesh Manjhu Revenue Dep. Gujarat

આગામી ૧ મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે જિલ્લાના MPશ્રી,MLAશ્રી, જિ.પં.પ્રમુખશ્રી,ન.પા.પ્રમુખશ્રી તથા જિલ્લાના પ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક યોજી યોજાનાર કાર્યક્રમ,રૂપરેખા,સ્થળ,જનમેદની, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ વિગેરે અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનો મેળવ્યા.Rajesh Manjhu

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ કાર્યક્રમોમાં ભાગલેનાર નાગરિકોની ભોજન,પાણી,આવવા જવા માટે બસની સુવિધા,રુટ પ્લાન,આરોગ્યલક્ષી સુવિધાઓ સુનિશ્ચિત કરવા સબંધિત અધિ.શ્રીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.CMO Gujarat Dr. Kuber Dindor Rajesh Manjhu Gujarat Information

ગુજરાત રાજ્યના ૬૫માં સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિવસ-૨૦૨૫ની રાજ્ય કક્ષાની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ગોધરા ના પોલીસ મુખ્ય મથક ખાતેથી મશાલ પીટીનું આયોજન કરવામાં આવેલ જેમાં પધારવા જિલ્લાના નાગરિકોને ભાવ ભર્યું નિમંત્રણ છે.CMO Gujarat Dr. Kuber Dindor Rajesh Manjhu Gujarat Information

NEET-UG 2025 અંતગર્ત નિર્ધારિત કરેલ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ પરીક્ષા માટે તૈયાર કરવામાં આવેલ કેન્દ્રો ખાતે ઉપલબ્ધ સુવિધાઓ,સતત વીજ પ્રવાહ,પીવાના પાણી,CCTV કેમેરા,નજીકમાં આવેલ ઝેરોક્ષ સેન્ટર પર પ્રતિબંધ વિગેરે મુદ્દાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.Rajesh Manjhu

વાવાઝોડા/વીજળી પડવી/ભારે વરસાદથી બનતી આકસ્મિક દુર્ઘટનાના સમયે મદદ માટે જિલ્લા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનના કાર્યરત કન્ટ્રોલ રૂમના નંબર ૯૯૨૫૬૧૩૯૫૫ તથા ૯૧૦૬૫૩૮૧૦૧,૯૬૩૮૪૭૯૯૪૭છે જેનો સંપર્ક કરી મદદ મેળવી શકાશે.CMO Gujarat Dr. Kuber Dindor Rajesh Manjhu Anuradha Mall Revenue Dep. Gujarat

Collector Panchmahal (@collectorgodhra) 's Twitter Profile Photo

પ્રી-મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અંગે બેઠક યોજી વરસાદ,પુર,વાવાઝોડા & કુદરતી આફતોને પહોંચી વળવા ગ્રામ્ય,શહેરી,તાલુકા સ્તરે જિ.ડિ.મે.પ્લાન વરસાદમાપક યંત્રની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા,રાહત-બચાવનાં વાહનોની યાદી,જરૂરી સાધન સામગ્રી અધ્યતન કરવા સૂચનાઓ આપી.CMO Gujarat Rajesh Manjhu

જિલ્લાના માન.પ્રભારી સચિવશ્રી Rajesh Manjhu સા.ની અધ્યક્ષતામાં યુદ્ધ જેવી આપાતકાલીન સ્થિતિમા જિ.ની તૈયારીઓ અંગે બેઠક યોજી સુરક્ષા અંગે પેટ્રોલિંગ,વિભિન્ન વિભાગો ની તૈયારીઓ,પ્રાઇવેટ/સરકારી હોસ્પિટલો ખાતે ઉપલ્બધ સુવિધાઓ,રેસ્ક્યુ માટેના સ્થળોની ઓળખ કરવા વિ.ની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી

ભારત-પાક સરહદ વચ્ચે તણાવની સ્થિતિને અનુલક્ષીને અજાણી ડ્રોન પ્રવૃત્તિ,સંવેદનશીલ સૈન્ય અને મહત્વપૂર્ણ સ્થાપનો(જેમ કે રિફાઇનરીઓ,બંદરો,પાવર પ્લાન્ટ્સ,એરપોર્ટ,રેલ્વે સ્ટેશન,તેલના ડમ્પ અને રાસાયણિક પ્લાન્ટ)ની નજીક સુરક્ષાને ધ્યાનમાં રાખીને નીચેના નિર્દેશોને ધ્યાને લેવા.CMO Gujarat Rajesh Manjhu

'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત જિલ્લાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આપત્તિની સ્થિતિમાં પહોંચી વળવા સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. #CivilDefence #OperationShield #MockDrill #DisasterPreparedness #SafetyFirst CMO Gujarat Dr. Kuber Dindor Rajesh Manjhu Harsh Sanghavi Jayanti Ravi

'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત જિલ્લાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આપત્તિની સ્થિતિમાં પહોંચી વળવા સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું.
#CivilDefence #OperationShield
#MockDrill #DisasterPreparedness
#SafetyFirst
CMO Gujarat Dr. Kuber Dindor Rajesh Manjhu Harsh Sanghavi Jayanti Ravi
Collector Panchmahal (@collectorgodhra) 's Twitter Profile Photo

'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત જિલ્લાના ગોધરા શહેરમાં સંપૂર્ણ બ્લેક આઉટનું સફળ આયોજન કરવામાં આવ્યું. #CivilDefence #OperationShield #MockDrill #DisasterPreparedness #SafetyFirst CMO Gujarat Dr. Kuber Dindor Rajesh Manjhu Harsh Sanghavi Jayanti Ravi

'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત જિલ્લાના ગોધરા શહેરમાં સંપૂર્ણ બ્લેક આઉટનું સફળ આયોજન કરવામાં આવ્યું.
#CivilDefence #OperationShield
#MockDrill #DisasterPreparedness
#SafetyFirst
CMO Gujarat Dr. Kuber Dindor Rajesh Manjhu Harsh Sanghavi Jayanti Ravi
Collector Panchmahal (@collectorgodhra) 's Twitter Profile Photo

શહેરા અને મોરવા(હ)તાલુકા આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજી ચોમાસાની તૈયારીના ભાગરૂપે ભારે વરસાદ,પૂર તથા વાવાઝોડાની પરિસ્થિતિમા રાહત બચાવની કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.CMO Gujarat Dr. Kuber Dindor Rajesh Manjhu Revenue Dep. Gujarat Anuradha Mall SEOC Gujarat Gujarat Information

માન.પ્રભારી સચિવશ્રી Rajesh Manjhu સા.ના અધ્યક્ષપદે જિલ્લામા આવેલ નેશનલ હાઈવે/માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ/પંચાયત) હસ્તકના બ્રિજ/રસ્તાઓની સ્થિતિની સમીક્ષા બેઠક યોજી સત્વરે રસ્તાઓ મોટરેબલ કરવા,પેચ વર્ક સત્વરે પૂર્ણ કરવા અંગે જરૂરી સૂચનાઓ આપી.CMO Gujarat Dr. Kuber Dindor Gujarat Information Roads & Buildings Department, Govt. of Gujarat

Nayana Chauhan (@nayanaschauhan) 's Twitter Profile Photo

*અભિનંદન #Ghoghamba*💐😊 એસ્પિરેશન બ્લોક *ઘોઘંબા* તાલુકામાં સુંદર કામગીરી કરવામાં આવી એ બદલ પંચમહાલ કલેકટર શ્રી અજય દહીયા સરને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. Collector Panchmahal Bhupendra Patel Rajesh Manjhu #Panchmahal DDO PANCHMAHAL Dy DDO Panchmahal Panchmahal Police ICDS Panchmahal

Collector Panchmahal (@collectorgodhra) 's Twitter Profile Photo

જિ.ક.ના #SwasthNariSashaktParivarAbhiyaan કાર્યક્ર્મ પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં C.H.C. ઘોઘંબા ખાતે યોજાયો જેમાં માન.વડાપ્રધાનશ્રીનું ઉદબોધન નું જીવંત પ્રસારણ નિહાળ્યું અને એક પેડ માં કે નામ હેઠળ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.CMO Gujarat Dr. Kuber Dindor Rajesh Manjhu Ministry of Health

આસો નવરાત્રી પર્વના આયોજન,કાયદો & વ્યવસ્થાની સમીક્ષા અંગે બેઠક યોજી પર્વ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત,યાત્રીઓની પાયાની સુવિધાઓ પાણી, વીજળી,આરોગ્ય,વાહન વ્યવહાર & ટ્રાફિકના સુચારુ આયોજન અંગે સબંધિત અધિ.શ્રીઓને જરૂરી સૂચનાઓ આપીCMO Gujarat Dr. Kuber Dindor Rajesh Manjhu Gujarat Information

જિલ્લામાં વરસાદના વિરામબાદ માર્ગ અને માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી જેમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડ - રસ્તાના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવેલ છે.CMO Gujarat Dr. Kuber Dindor Rajesh Manjhu Gujarat Information

આગામી આસો નવરાત્રી દરમિયાન કોમી એખલાસ અને સાંપ્રદાયિક સૌહાર્દ જળવાઇ રહે તે હેતુથી વિવિધ ધાર્મિક અગ્રણીઓ સાથે બેઠક યોજી શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ ઉજવાઈ તેમજ કોઈ અઘટિત બનાવ ન બને તેની તકેદારી રાખવા અંગે અપીલ કરવામાં આવી.CMO Gujarat Dr. Kuber Dindor Rajesh Manjhu Gujarat Information Panchmahal Police

Rajesh Manjhu (@rmanjhu) 's Twitter Profile Photo

Kanishk secured admission in #BJMedicalCollege Ahmedabad!!! Congratulations my Son 🎉🎉🥳🥳 Gr8 feeling indeed 😊 ⁦amanjhu⁩ ⁦⁦Kanishk⁩ #NEET2025

Kanishk secured admission in #BJMedicalCollege Ahmedabad!!!

Congratulations my Son 🎉🎉🥳🥳

Gr8 feeling indeed 😊

⁦amanjhu⁩ ⁦⁦Kanishk⁩ #NEET2025