Raju Karpada (@rajubhaikarpad1) 's Twitter Profile
Raju Karpada

@rajubhaikarpad1

Farmers Wing President @AAPGujarat

ID: 1433083078386143237

calendar_today01-09-2021 15:04:01

742 Tweet

4,4K Takipçi

9 Takip Edilen

Raju Karpada (@rajubhaikarpad1) 's Twitter Profile Photo

3 વર્ષ માં 25400 લોકોએ આત્મહત્યા કરી!! 2 વર્ષ માં 42 પરિવારો એ સામુહિક આત્મહત્યા કરી..! હત્યા,ખંડણી, લૂંટ, વ્યાજખોરો નો આતંક, આર્થિક સંકડામણ, દેવું વધી જવું જેવા કારણો થી લોકો જીવન ટૂંકાવી રહ્યા છે..! એક ગુજરાતી તરીકે ખૂબ જ પીડા અનુભવું છું...!