Raj Goswami (@rajgoswami) 's Twitter Profile
Raj Goswami

@rajgoswami

journalist and writer

ID: 93187877

linkhttp://ugnaama.blogspot.com/ calendar_today28-11-2009 13:54:29

11,11K Tweet

2,2K Followers

1,1K Following

Raj Goswami (@rajgoswami) 's Twitter Profile Photo

મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશિયલ):  માણસો જ્યારે આંત્યતિક પરિસ્થિતિમાં મુકાય (જેવી રીતે આ પુસ્તકના લેખક વિક્ટર ફ્રેન્કલ નાઝી મૃત્યુ શિબિરમાં તેમનો નંબર આવે તેના ઇંતેજારમાં દિવસો પસાર કરી રહ્યા હતા), ત્યારે તેઓ જીવન પ્રત્યે  અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. (નીચે)

મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશિયલ): 
માણસો જ્યારે આંત્યતિક પરિસ્થિતિમાં મુકાય (જેવી રીતે આ પુસ્તકના લેખક વિક્ટર ફ્રેન્કલ નાઝી મૃત્યુ શિબિરમાં તેમનો નંબર આવે તેના ઇંતેજારમાં દિવસો પસાર કરી રહ્યા હતા), ત્યારે તેઓ જીવન પ્રત્યે  અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. (નીચે)