𝐑𝙖𝙟𝙚𝙨𝙝 (@rajeshkthakka) 's Twitter Profile
𝐑𝙖𝙟𝙚𝙨𝙝

@rajeshkthakka

कृष्णं वंदे जगदगुरुम् ! #Tino #विद्रोही

ID: 1922281219

calendar_today01-10-2013 04:34:58

137,137K Tweet

14,14K Takipçi

5,5K Takip Edilen

𝐑𝙖𝙟𝙚𝙨𝙝 (@rajeshkthakka) 's Twitter Profile Photo

ભાગ્યને બીજી પેઢી નથી હોતી અને પુરુષાર્થને આખો વંશ હોય છે... નસીબનું ક્યારેય કોઇ ઝુંટવી શકતું નથી, અને ઝુંટવી જાય એ ક્યારેય નસીબમાં હોતું નથી. જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે કુદરત કોઈ આંગળી પકડનારને મોકલી જ દે છે , કદાચ આનું નામ જ જિંદગી છે. અજ્ઞાત.