RAJESH RATHOD(NTEP) (@rajeshjr227) 's Twitter Profile
RAJESH RATHOD(NTEP)

@rajeshjr227

ID: 1578658865507610629

calendar_today08-10-2022 08:10:10

65 Tweet

14 Followers

33 Following

H V Jadeja RNTCP (@hvjadeja4) 's Twitter Profile Photo

CMO Gujarat @Rushikeshmla JITU VAGHANI Harsh Sanghavi TB Mukt Bharat - Gujarat DDG - TB | #TBMuktBharat VTV Gujarati News and Beyond Sandesh NHM Gujarat PMO India narendramodi_in हम मजबुर है के पिछले 22 दिनो के बाद भी हमारी आवाझ नही सुनी गइ,अब आ रहै है आपके कानो के करीब,अब तो सुन लीजीयेगा-वरना TBFREE गुजरात कैसे करेंगे ।

Hemant Golani (@golanihemant) 's Twitter Profile Photo

ગુજરાતના ગરીબ-મધ્યમવર્ગની સેવા કરનારો ખૂબ મોટો વર્ગ જમીન પર કામ કરી રહ્યો છે.નેશનલ હેલ્થ મિશનમાં જોડાયેલા તો ટીબી મુક્ત ભારત કરવામાં મોટું યોગદાન આપી રહ્યાં છે. દવાખાનાઓમાં દિવસ-રાત કામ કરે છે એ સ્ટાફને આ બદલાવની નીતિનો લાભ મળે એવી લાગણી છે.ગુજરાતની આરોગ્ય સેવામાં મોટો બદલાવ થશે.

hemanshu pandya RNTCP (@hvpandya1) 's Twitter Profile Photo

Hemant Golani ટીબી નિયંત્રણની રીવાઇઝડ કામગીરી 1997 થી ચાલે છે સાહેબ,ટીબીના કરારી કર્મીઓ સરકારશ્રીના ગ વિભાગના પરિપત્રથી હંગામી ધોરણે નિમણૂક પામેલા છે,પરંતુ અધિકારીઓની આળસને પરિપત્રો શોધવાની તકલીફ લેવાતી નથી અને કર્મીઓ શોષાય છે,અમારી પાસે દસ્તાવેજી પુરાવા છેજેનુ હોદાની રુએ મનઘડત અર્થઘટન કરાય છે

Bhumit Bhojani (@bhumit_patel98) 's Twitter Profile Photo

Hemant Golani Hemant Golani ટીબી નિયંત્રણની રીવાઇઝડ કામગીરી 1997 થી ચાલે છે સાહેબ,ટીબીના કરારી કર્મીઓ સરકારશ્રીના ગ વિભાગના પરિપત્રથી હંગામી ધોરણે નિમણૂક પામેલા છે,પરંતુ અધિકારીઓની આળસને પરિપત્રો શોધવાની તકલીફ લેવાતી નથી અને કર્મીઓ શોષાય છે,

Kamlesh Patel (@kamleshpatel010) 's Twitter Profile Photo

Hemant Golani ટીબી નિયંત્રણની રીવાઇઝડ કામગીરી 1997 થી ચાલે છે સાહેબ,ટીબીના કરારી કર્મીઓ સરકારશ્રીના ગ વિભાગના પરિપત્રથી હંગામી ધોરણે નિમણૂક પામેલા છે,પરંતુ અધિકારીઓની આળસને પરિપત્રો શોધવાની તકલીફ લેવાતી નથી અને ટીબી માટે TBS ની જગ્યાઓ કાયમી હતી તે જગ્યા ઉપર અત્યારે STS ની ભરતી કરેલ છે.

Rakshit Vachhani (@vachhanirakshit) 's Twitter Profile Photo

Hemant Golani ટીબી નિયંત્રણની રીવાઇઝડ કામગીરી 1997 થી ચાલે છે સાહેબ,ટીબીના કરારી કર્મીઓ સરકારશ્રીના ગ વિભાગના પરિપત્રથી હંગામી ધોરણે નિમણૂક પામેલા છે,પરંતુ અધિકારીઓની આળસને પરિપત્રો શોધવાની તકલીફ લેવાતી નથી અને કર્મીઓ શોષાય છે,અમારી પાસે દસ્તાવેજી પુરાવા છેજેનુ હોદાની રુએ મનઘડત અર્થઘટન કરાય છે

hemanshu pandya RNTCP (@hvpandya1) 's Twitter Profile Photo

VTV Gujarati News and Beyond ફેકે છે અધિકારીઓના અર્થઘટનો સમજો. કર્મચારીઓ કોર્ટમા છે નિર્ણય ન આવતા સુધી કાઇ નહી કરી શકીએ એમ કહી છટકશે જાહેરાતો કરશે પરંતુ કાયમી થવાના કેસોમા એફીડેવીટ કરી કોર્ટને નહી કહે કે કાયમી કરીશુ. બહુ શાણા અને શોષણખોર છે નજીકથી અનુભવ છે.👇ને કાયમી કરશે આજ સુધી કોન્ટ્રાકટ પર છે આ નમૂનો છે

VTV Gujarati News and Beyond ફેકે છે અધિકારીઓના અર્થઘટનો સમજો.
કર્મચારીઓ કોર્ટમા છે નિર્ણય ન આવતા સુધી કાઇ નહી કરી શકીએ એમ કહી છટકશે
જાહેરાતો કરશે પરંતુ કાયમી થવાના કેસોમા એફીડેવીટ કરી કોર્ટને નહી કહે કે કાયમી કરીશુ.
બહુ શાણા અને શોષણખોર છે નજીકથી અનુભવ છે.👇ને  કાયમી કરશે આજ સુધી કોન્ટ્રાકટ પર છે આ નમૂનો છે
hemanshu pandya RNTCP (@hvpandya1) 's Twitter Profile Photo

BJP Gujarat CMO Gujarat TB Mukt Bharat - Gujarat Rushikesh Patel VTV Gujarati News and Beyond ગુજરાતમા આઉટસોર્સ અને કરાર આધારીતને કાયમી કરાશે તે સરકારી લોલીપોપ છે, કારણકે, 1...શુ NHM અંતર્ગત આરોગ્યની આવશ્યક સેવાઓમા 15 કરતા વધુ વર્ષથી જે કરારી છે તેને કાયમી કરાશે ?? 2.શુ NHM જેવી સરકારી આઉટસોર્સ કંપની બંધ કરાશે ?

hemanshu pandya RNTCP (@hvpandya1) 's Twitter Profile Photo

3..જો મંજુર મહેકમ ઉપરના કોન્ટ્રાકચ્યુઅલ અને આઉટસોર્સને કાયમી કરવાના હો તો ખાલી જગ્યા પરની ભરતીઓની જાહેરાતો યુવાઓને લોલીપોપ હતી ? 4...કાયમી માટે કોર્ટના શરણે ગયેલ કર્મીઓ બાબતે શુ સરકાર કોર્ટમા એફીડેવીટથી જણાવશે કે અમે આ અરજદારોને કાયમી કરવા જઇ રહ્યા છીએ ??? આવા ઘણા સવાલો છે.

Bhumit Bhojani (@bhumit_patel98) 's Twitter Profile Photo

hemanshu pandya RNTCP BJP Gujarat CMO Gujarat TB Mukt Bharat - Gujarat Rushikesh Patel VTV Gujarati News and Beyond 3..જો મંજુર મહેકમ ઉપરના કોન્ટ્રાકચ્યુઅલ અને આઉટસોર્સને કાયમી કરવાના હો તો ખાલી જગ્યા પરની ભરતીઓની જાહેરાતો યુવાઓને લોલીપોપ હતી ? 4...કાયમી માટે કોર્ટના શરણે ગયેલ કર્મીઓ બાબતે શુ સરકાર કોર્ટમા એફીડેવીટથી જણાવશે કે અમે આ અરજદારોને કાયમી કરવા જઇ રહ્યા છીએ ??? આવા ઘણા સવાલો છે.

hemanshu pandya RNTCP (@hvpandya1) 's Twitter Profile Photo

Rushikesh Patel CMO Gujarat BJP Gujarat VTV Gujarati News and Beyond NHM Gujarat TB Mukt Bharat - Gujarat વિશ્ર્વમા ભારત આજે ટીબીના દર્દીઓની સંખ્યાને લઇ પ્રથમ ક્રમે છે અને છતા, ટીબી માટે વર્ટીકલી કાર્યરત કરારી કર્મીઓને સતત છેલ્લા પચ્ચીસ વર્ષથી શોષીત રાખ્યા છે પગારવધારો-કમ્પેન્સેશન-કાયમીનો દરજજો, જેવા હકકોથી.

Rushikesh Patel CMO Gujarat BJP Gujarat VTV Gujarati News and Beyond NHM Gujarat TB Mukt Bharat - Gujarat
વિશ્ર્વમા ભારત આજે ટીબીના દર્દીઓની સંખ્યાને લઇ પ્રથમ ક્રમે છે
અને છતા,
ટીબી માટે વર્ટીકલી કાર્યરત કરારી કર્મીઓને સતત છેલ્લા પચ્ચીસ વર્ષથી શોષીત રાખ્યા છે પગારવધારો-કમ્પેન્સેશન-કાયમીનો દરજજો,
જેવા હકકોથી.
hemanshu pandya RNTCP (@hvpandya1) 's Twitter Profile Photo

Rushikesh Patel Narendra Modi Amit Shah Jagat Prakash Nadda Bhupendra Patel C R Paatil CMO Gujarat BJP Gujarat BJP વિશ્ર્વમા ભારત આજે ટીબીના દર્દીઓની સંખ્યાને લઇ પ્રથમ ક્રમે છે પરંતુ મૃત્યુદર ઘટાડાયો છે. અને છતા, ટીબી માટે કાર્યરત કરારી કર્મીઓને સતત છેલ્લા પચ્ચીસ વર્ષથી શોષીત રાખ્યા છે પગારવધારો-કમ્પેન્સેશન-કાયમીનો દરજજો, જેવા હકકોથી.

Rushikesh Patel Narendra Modi Amit Shah Jagat Prakash Nadda Bhupendra Patel C R Paatil CMO Gujarat BJP Gujarat BJP વિશ્ર્વમા ભારત આજે ટીબીના દર્દીઓની સંખ્યાને લઇ પ્રથમ ક્રમે છે પરંતુ મૃત્યુદર ઘટાડાયો છે.
અને છતા,
ટીબી માટે  કાર્યરત કરારી કર્મીઓને સતત છેલ્લા પચ્ચીસ વર્ષથી શોષીત રાખ્યા છે પગારવધારો-કમ્પેન્સેશન-કાયમીનો દરજજો,
જેવા હકકોથી.
Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile Photo

આજરોજ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આર.કે.એચ.આઈ.વી એઇડ્સ રિસર્ચ અને કેર સેન્ટર તથા જિલ્લા ક્ષય કેન્દ્ર,અમદાવાદના સંયુક્ત ઉપક્રમે CDHOશ્રી,ડો.શૈલેષ પરમારની અધ્યક્ષતામાં અને DTOશ્રી,ડો ચિરાગ ધુવાડનાં માર્ગદર્શન મુજબ ટીબીના 500 દર્દીઓને પોષણક્ષમ કીટનું વિતરણ કરાયું.

TB Mukt Bharat - Gujarat (@ntepguj) 's Twitter Profile Photo

ટીબીનું વહેલુ નિદાન કરાવી આપ ટીબીથી સાજા થઇ શકો છો. દરેક સરકારી દવાખાનામાં વિનામૂલ્યે નિદાન અને સારવાર ઉપલબ્ધ છે. #TBMuktBharat Dr Nishant Kumar Dr Raghuram Rao NHM Gujarat CMO Gujarat Central TB Division | #TBMuktBharat MUKESH KUMAR