Rajesh Joshi
@rajeshj09171800
official Twitter Account of The Mr Rajesh Joshi ।।@BJPGujarat।।@BJP4India।।Social Activist ।। @Gujarat Ladayak manch।।@Kutch Ladayak manch-mahamtri ।। Live Bhuj
ID: 948129783212269569
02-01-2018 09:52:10
629,629K Tweet
10,10K Followers
10,10K Following
लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्। कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये ।। અયોધ્યા ધામ ખાતે શ્રીરામ જન્મભૂમિ મંદિરનું ધ્વજારોહણ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભહસ્તે 25 નવેમ્બરે સંપન્ન થશે.
ભારતની એકતા અને અખંડિતાના પ્રણેતા લોહપુરુષ સરદાર વલ્લભાઈ પટેલની જયંતી પર સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી વિશેષ ઉપસ્થિતિમાં એકતા દિવસ પરેડ યોજાશે.
ધરતીપુત્રોની પડખે ભાજપ સરકાર... રાજ્યમાં થયેલ કમોસમી વરસાદના કારણે ઘણા વિસ્તારો પ્રભાવિત થયા છે. આજે કેબિનેટ મંત્રી શ્રી Jitu Vaghani એ ભાવનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની ત્વરિત મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને ખેડૂતો સાથે મુલાકાત કરી.
રાજ્યમાં પડેલ કમોસમી વરસાદના કારણે અમરેલી જિલ્લાના ઘણા વિસ્તારો પણ પ્રભાવિત થયા છે. આજે રાજ્યકક્ષાના મંત્રી શ્રી Kaushik Vekariya અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને ખેડૂતો સાથે રૂબરૂ મુલાકાત કરી.
કેબિનેટ મંત્રી શ્રી Naresh Patel અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી Jayram Gamit એ આજે તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારની મુલાકાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ગુજરાતની ભાજપ સરકાર ધરતીપુત્રોની તમામ સ્તરે મદદ કરવા મક્કમ અને પ્રતિબદ્ધ છે.
કેબિનેટ મંત્રી શ્રી Arjun Modhwadia અને Dr Pradyuman Vaja એ આજે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી તેમજ ખેડૂતો સાથે વાતચીત કરી અને નુકસાનનું નિરીક્ષણ કર્યું.
'એક ભારત, શ્રેષ્ઠ ભારત' અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીની ગરિમામય ઉપસ્થિતિમાં 31 ઓક્ટોબર, 2025ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાશે. #RashtriyaEktaDiwas2025
સંગઠનની શક્તિ 'આપણા કાર્યકર્તા' પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આયોજિત કાર્યકર્તા સ્નેહમિલન સમારોહમાં માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Vishwakarma જી અને સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જીએ સૌ કાર્યકર્તાઓને રૂબરૂ મળીને નૂતન વર્ષની હાર્દિક