Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profileg
Kaushik Vekariya (मोदी का परिवार)

@ikaushikvekaria

Deputy Chief whip – Gujarat Legislative Assembly,
MLA - Amreli, Kunkavav, Vadiya

ID:1171344109681836034

linkhttp://www.bjpgujarat.org calendar_today10-09-2019 08:46:38

11,0K Tweets

6,6K Followers

52 Following

Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત.
ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છાઓ

જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છાઓ
account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

દેશને સુરક્ષિત રાખવા અને ભારતને ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા માટે ફરી એકવાર મોદી સરકાર જરૂરી છે. મોદીજીને ભવ્ય વિજય અપાવવા આ વખતે કમળનું બટન દબાવીશું અને ભાજપને જિતાડીશું.

account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

યશસ્વી અને લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના સુશાસનમાં દેશ અને આપણું ગુજરાત વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. આ વિકાસકાર્યને ચાલુ રાખવા ફરી એકવાર મોદી સરકારને કેન્દ્રમાં લાવવા સજ્જ છે ગુજરાત

account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

સરકારી ક્ષેત્રમાં ડિજિટાઈઝેશન કરી તમામ સરકારી સેવાઓ નાગરિકોને ઘરઆંગણે આપવાના આ કાર્ય થકી સમગ્ર દેશની જનતા સમજી ગઈ છે કે મોદીજી ભ્રષ્ટાચાર મુક્ત ભારતની દિશામાં અગ્રેસર છે.

account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

ગરીબ પરિવારને ગરીબીમાંથી બહાર લાવવા અને તેમને ગૌરવપૂર્ણ જીવન આપવા માટે ભારત સરકાર હંમેશા પ્રતિબદ્ધ રહી છે અને આ મોદી સરકારના સુશાસનમાં જ ગરીબોને મફત રાશન મળવાનું શક્ય બન્યું છે.

ગરીબ પરિવારને ગરીબીમાંથી બહાર લાવવા અને તેમને ગૌરવપૂર્ણ જીવન આપવા માટે ભારત સરકાર હંમેશા પ્રતિબદ્ધ રહી છે અને આ મોદી સરકારના સુશાસનમાં જ ગરીબોને મફત રાશન મળવાનું શક્ય બન્યું છે. #મોદી_સાથે_ગુજરાત
account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મોદી સરકાર દ્વારા ૪ કરોડ પરિવારને ઘરનું ઘર પ્રદાન કરવામાં આવ્યું છે, માટે જ મારો વોટ તો ગરીબો માટે કાર્યરત મોદી સરકારને જ…

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મોદી સરકાર દ્વારા ૪ કરોડ પરિવારને ઘરનું ઘર પ્રદાન કરવામાં આવ્યું છે, માટે જ મારો વોટ તો ગરીબો માટે કાર્યરત મોદી સરકારને જ… #મોદી_સાથે_ગુજરાત
account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

આપણી માતા બહેનોને ધુમાડાથી મુક્ત કરાવવા માટે ઉજ્જવલા યોજના અંતર્ગત 10 કરોડ પરિવારોને ગેસના કનેક્શન પુરા પડ્યા છે.

આપણી માતા બહેનોને ધુમાડાથી મુક્ત કરાવવા માટે ઉજ્જવલા યોજના અંતર્ગત 10 કરોડ પરિવારોને ગેસના કનેક્શન પુરા પડ્યા છે. #મોદી_સાથે_ગુજરાત
account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

એક સમયે કોંગ્રેસે ડિજિટલ ભારતની મજાક ઉડાવતું હતું આજે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ડિજિટલ આર્થિક  વ્યવહારોમાં ભારત પ્રથમ નંબર પર છે, RBI ના આંકડા મુજબ આજે ભારતમાં પ્રતિદિવસ 37.75 કરોડ ઓનલાઈન આર્થિક વ્યવહારો થાય છે.

એક સમયે કોંગ્રેસે ડિજિટલ ભારતની મજાક ઉડાવતું હતું આજે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ડિજિટલ આર્થિક  વ્યવહારોમાં ભારત પ્રથમ નંબર પર છે, RBI ના આંકડા મુજબ આજે ભારતમાં પ્રતિદિવસ 37.75 કરોડ ઓનલાઈન આર્થિક વ્યવહારો થાય છે. #મોદી_સાથે_ગુજરાત
account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

આજે આયુષ્માન યોજના હેઠળ સમગ્ર ભારતમાં પાંચ લાખ અને ગુજરાતમાં તો 10 લાખ સુધીનો ઉપચાર નિઃશુલ્ક છે. આખા દેશમાં 30 કરોડથી વધુ લોકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આખા વિશ્વમાં આટલી મોટી સ્વાસ્થ્ય યોજના અન્ય કોઈ દેશમાં નથી.  

આજે આયુષ્માન યોજના હેઠળ સમગ્ર ભારતમાં પાંચ લાખ અને ગુજરાતમાં તો 10 લાખ સુધીનો ઉપચાર નિઃશુલ્ક છે. આખા દેશમાં 30 કરોડથી વધુ લોકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આખા વિશ્વમાં આટલી મોટી સ્વાસ્થ્ય યોજના અન્ય કોઈ દેશમાં નથી.  #મોદી_સાથે_ગુજરાત
account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

વિવિધ યોજનાઓ દ્વારા ભાજપ સરકારે ગુજરાતમાં પ્રવાસને પ્રોત્સાહન આપ્યું. આજે દેશ-વિદેશના પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. એટલે કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર જરૂરી છે.

account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

મોદી સરકારના 400 પારના સંકલ્પને ચરિતાર્થ કરી ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના હાથમાં ફરી એકવાર દેશની સુકાન સોંપવા જનજન છે તૈયાર

account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

જેમણે રાખ્યું ગુજરાતનું માન
એ મોદીજી માટે કરીશું મતદાન

તેજ ગતિએ વિકાસ કરી દુનિયાના નક્શામાં ગુજરાતને લાવનાર આપણા લોકલાડીલા અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી Narendra Modi ને ફરી એકવાર પ્રધાનમંત્રી બનાવવા છીએ તૈયાર

account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

આપણા લોકલાડીલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi એ હંમેશા ગુજરાતને વિકાસની મુખ્યધારામાં જોડવાનું કામ કર્યું છે. મોદી સાહેબે વિશ્વમાં સમગ્ર દેશનું નામ વધાર્યું છે.

account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi એ ગુજરાતને વિકાસકાર્યોની અમૂલ્ય ભેટ આપીને સૌના જીવનમાં ખુશહાલી લાવવાનું કામ કર્યું છે.

account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

વિશ્વાસ અને વિકાસથી જેમણે ગુજરાતની કાયાકલ્પ કરી તેવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ને ફરી એકવાર ભવ્ય વિજય અપાવવા જનજન તૈયાર છે.

account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

પ્રવાસન ક્ષેત્રના વિકાસના કારણે આજે આપણું ગુજરાત સમગ્ર દેશમાં વિદેશ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે.

account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

ગુજરાતના કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, અત્યાધુનિક ફિનટેક હબ, ગ્રીન હાઇડ્રોજન અને સેમિકન્ડક્ટર ચિપના નિર્માણમાં અગ્રીમ સ્થાન વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

ગુજરાતમાં ભાજપ એટલે સૌનો સાથ, સૌનો વિકાસ
ગુજરાતમાં ભાજપ એટલે સૌને સુવિધા, સૌને સન્માન

account_circle
Kaushik Vekariya (मोदी का परिवार)(@ikaushikvekaria) 's Twitter Profile Photo

એક સમયે પાણી માટે તરસતું આપણું ગુજરાત આજે આદરણીય Narendra Modi ના નેતૃત્વમાં પાણીદાર બન્યું છે. મા નર્મદાના નીર આજે કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચી રહ્યા છે.

account_circle