Rajan B Thakkar.. (@rajanthakkar9) 's Twitter Profile
Rajan B Thakkar..

@rajanthakkar9

પશ્ચિમ માં ઉગેલો સુર્ય.. Youth Leader..

रघुकुल रीत सदा चली आई,
प्राण जाए पर वचन न जाई।।

#Sub_Broker @angelone

ID: 1184057544525959169

calendar_today15-10-2019 10:45:02

4,4K Tweet

14,14K Followers

154 Following

Rajan B Thakkar.. (@rajanthakkar9) 's Twitter Profile Photo

જનરલ અને EWS માં ફર્ક દેખાઈ રહ્યો છે?? પુરુષ કેટેગરી માં બંને વચ્ચે 26 માર્ક્સ અને મહિલા માં 18 માર્ક્સ નો ફેર છે.. એક વાત સ્પષ્ટ કહી શકાય કે આ પરીણામ ભૂતકાળમાં થયેલા પાટીદાર અનામત આંદોલનને આભારી છે.. જે ઉમેદવારોને ફાયદો મળ્યો હોય તેમણે ક્યાંક ને કયાંક પાટીદાર આગેવાનો અને લડાઈ

જનરલ અને EWS માં ફર્ક દેખાઈ રહ્યો છે?? પુરુષ કેટેગરી માં બંને વચ્ચે 26 માર્ક્સ અને મહિલા માં 18 માર્ક્સ નો ફેર છે.. 
એક વાત સ્પષ્ટ કહી શકાય કે આ પરીણામ ભૂતકાળમાં થયેલા પાટીદાર અનામત આંદોલનને આભારી છે.. જે ઉમેદવારોને ફાયદો મળ્યો હોય તેમણે ક્યાંક ને કયાંક પાટીદાર આગેવાનો અને લડાઈ
Rajan B Thakkar.. (@rajanthakkar9) 's Twitter Profile Photo

2015 માં 6500 ની ભરતી હતી... જનરલ નું DV (દોઢ ગણા મુજબ) 80 એ અટક્યું હતુ અને મારે 86 માર્ક્સ હોવા છતા સિલેક્શન થયુ ન હતુ.. હવે આના પરથી વિચારી લેજો કે આ વખતે મેરીટ કેટલે અટકી શકે છે... DV ના કટઓફ થી 5-7 માર્ક્સ વધારે હોય તેવા મિત્રો એ બની શકે તો આશા ઓછી જ રાખવી.. #LRD #GPRB

Rajan B Thakkar.. (@rajanthakkar9) 's Twitter Profile Photo

મંડળ માં બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓ પણ ક્યારેક ભુતકાળ માં તૈયારી કરતા હશે એટલે એક ઉમેદવારની તકલીફને સમજવાની કોશિશ કરવી જોઈએ નહીં કે આવી રીતે સ્ક્રીનશોર્ટ લઈને પોતાનો તર્કવિહોણો જવાબ રજુ કરવો જોઈએ... સરકારી નોકર છો તો નોકર બની ને રહો, બાપ બનવાની કોશિશ ન કરશો... ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

Rajan B Thakkar.. (@rajanthakkar9) 's Twitter Profile Photo

ચોથી પાર્ટી પર તેલંગાણા માં નાર્કોટીક્સ નો કેસ થયેલો છે અને તેના એકાઉન્ટમાંથી વાયા વાયા ઓનલાઇન પેમેન્ટ થી મળેલા ફક્ત 6000 રૂપિયા ના લીધે 3 લાખ કરતા પણ વધારે બેલેન્સ વાળું અમદાવાદનું આખુ બેંક એકાઉન્ટ 5 મહિના થી ફ્રીઝ થયેલું પડયું છે... CID CRIME સહિતની ઓફિસે ઘણા ધક્કા ખાવા છતા કોઈ

Rajan B Thakkar.. (@rajanthakkar9) 's Twitter Profile Photo

રાજસ્થાનમાં 2021 માં લેવાયેલી PSI ની ભરતી, જેમાં ઉમેદવારો નોકરી પણ લાગી ગયા હતા પરંતુ તે ભરતીમાં કૌભાંડ થયુ હોવાના લીધે વિપક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરીને સમગ્ર ભરતીને 2025 માં હાઈકોર્ટમાંથી રદ કરાવવામાં આવી... અહીયા ગુજરાતમાં 2018 ની #LRD ભરતીમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી

Rajan B Thakkar.. (@rajanthakkar9) 's Twitter Profile Photo

એક વાર પોલીસ ભરતી બોર્ડ દ્વારા એવી ઓફિસિયલી જાહેરાત કરી દેવામાં આવે કે જ્યાં સુધી CCE નુ પુરુ નહી થાય ત્યાં સુધી LRD માં DV ની પ્રોસેસ આગળ વધારવામાં નહી આવે તો ઘણા યુવાનોના પ્રશ્નો અને મૂંઝવણ નો અંત આવી જાય તેમ છે.. બંને ભરતીમાં પાસ થયેલા ઉમેદવારો માંથી મોટાભાગના CCE માં જ જશે

Rajan B Thakkar.. (@rajanthakkar9) 's Twitter Profile Photo

अगर ये बाढ़ चुनाव के कुछ वक्त पहेले आई होती तो पक्ष के साथ साथ विपक्ष के सारे नेता भी जनता के बीच होते ।। Raghav Chadha

Rajan B Thakkar.. (@rajanthakkar9) 's Twitter Profile Photo

ગાંધી પરિવારની જેમ અમે પણ ગઈ કાલે એરોપ્લેન માં જન્મદિવસ મનાવ્યો.. જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બદલ દરેક મિત્રોનો ખુબ ખુબ આભાર...

ગાંધી પરિવારની જેમ અમે પણ ગઈ કાલે એરોપ્લેન માં જન્મદિવસ મનાવ્યો.. જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બદલ દરેક મિત્રોનો ખુબ ખુબ આભાર...
Rajan B Thakkar.. (@rajanthakkar9) 's Twitter Profile Photo

ઉમેદવારો રજુઆતો કરીને થાકી ગયા કે #CCE પૂરું થાય પછી #LRD નું આગળ વધારો પણ બોર્ડમાં બેઠેલા તાનાશાહો ક્યારેય ઉમેદવારોની લાગણી અને માંગણી પર ધ્યાન નહી આપે .. હવે ઉમેદવારો માટે ઉમેદવાર જ મદદરૂપ બની શકે.. જો #CCE માં અને કોન્સ્ટેબલ બનેમાં પાસ થયા હોવ તો મહેરબાની કરીને કોઈ એક માંથી

Rajan B Thakkar.. (@rajanthakkar9) 's Twitter Profile Photo

શું યુરોપ અને અમેરિકાના વિકસીત દેશોમાં પણ પહેલા વરસાદમાં તૂટી જાય એવા જ રસ્તાઓ બનતા હશે?? અમદાવાદ શહેરમાં (ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં) રસ્તા પર નીકળીએ તો એવો વિચાર આવે કે શુ રોડ બનાવવાની બીજી કોઈ સિસ્ટમ હશે જ નહી??? પણ પછી યાદ આવે કે આતો ભ્રષ્ટાચાર ની સિસ્ટમ પર બનેલા રોડ છે એટલે

Rajan B Thakkar.. (@rajanthakkar9) 's Twitter Profile Photo

ગઈ કાલે નારોલમાં ખાડામાં ભરાયેલા પાણી માથી કરંટ લાગતા દંપતીનું ઘટના સ્થળ પર મોત થયુ... છાશવારે આવી ઘટનાઓ બનતી રહે છે.. આ બધા પરીણામ માટે આપણે ટેક્સ ભરીએ છીએ??? આજે કોઈક બીજા સાથે થયુ તો આવતી કાલે આપણી સાથે પણ થઈ શકે છે.. દુકાનો અને લારીઓ વાળા પાસે રુપિયા ઉઘરાવવાના હોય ત્યાં

Rajan B Thakkar.. (@rajanthakkar9) 's Twitter Profile Photo

Yuvrajsinh Jadeja 🦁 Yuvrajsinh Jadeja Nirav Joshi Hiren NewsCapital Gujarat VTV Gujarati News and Beyond News18 India Dixit Soni Dixit Thakrar આ ટ્વીટ માં તમારી બહુ મોટી ભુલ છે જેને સુધારુ કે "અમદાવાદ હવે સલામત શહેર" નથી.. જે શહેર માં આંતરે દિવસે હત્યા, લૂંટફાટ, બળાત્કાર અને રસ્તે જતા મારામારી ની ઘટનાઓ બનતી હોય તેને તમે સુરક્ષિત કઈ રીતે કહી શકો?? અને રહી વાત કાળા કાચ ની તો આ કાયદો ફક્ત સમાન્ય અને ઉપર ઓળખાણ વગરના માણસો

Rajan B Thakkar.. (@rajanthakkar9) 's Twitter Profile Photo

OptOut કરી ને કોઈની નોકરી બચાવવી તમારા જ હાથમાં છે... સરકારે પણ જો Waiting List રાખ્યું હોત તો ઉમેદવારો આટલા હેરાન ન થાત...

Rajan B Thakkar.. (@rajanthakkar9) 's Twitter Profile Photo

ઝગડો સરકારી ઓફિસ માં થયો હતો અને ધારાસભ્ય એક વર્ષ સુધી પોતાના મતવિસ્તાર માં ન જઈ શકે તે શરતે જામીન મળ્યા તેને લોકશાહીનો ભંગ ન કહેવાય??? કોર્ટ દ્વારા પણ આવા નિર્ણયો લેવામાં આવે તે ખરેખર આશ્ચર્યજનક છે...

Rajan B Thakkar.. (@rajanthakkar9) 's Twitter Profile Photo

કહેવાય છે કે નક્સલવાદીઓ પણ સરકાર જ પેદા કરે છે અને લદાખ માં પણ એજ થયું.. કોઈ પણ આંદોલન શરૂ થાય ત્યારે જ સરકારે અભિમાન થોડુ સાઈડમાં મુકી ને આંદોલનકારીઓ સાથે બેઠક કરીને વાત નો "હા અથવા ના" માં જવાબ આપીને નિવેડો લાવી દેવો જોઈએ.. લદાખ માં થયુ તેના માટે સરકાર પણ એટલી જ જવાબદાર છે