Swara Shah (@radhaswara) 's Twitter Profile
Swara Shah

@radhaswara

કૃષ્ણ સાથે છે... ચિત્ત તું શીદને ચિંતા કરે❤️

ID: 1401925753206239240

calendar_today07-06-2021 15:35:51

63,63K Tweet

26,26K Followers

101 Following

Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

નથી થયાં દર્શન રૂબરૂ હજીયે શ્રીનાથજી આપનાં. તોય થાય દર્શન વદનનાં મુજને શ્રીનાથજી દિલમાં. વિટંબણાની આંધી છે ઘણી મારા હૃદય સાગરમાં. મનની ઈચ્છા જરૂર પૂરી કરશે શ્રીનાથજી આંખોમાં.✨🙏🏻 #રાધાસ્વરા અપરા એકાદશીના સૌને #જય_શ્રી_કૃષ્ણ