C R Paatil Office, BJP Gujarat President (@patiloffice) 's Twitter Profile
C R Paatil Office, BJP Gujarat President

@patiloffice

President @BJP4Gujarat, Member of Parliament-Navsari, Co-Incharge of BJP Bihar State

ID: 1278571385040695297

calendar_today02-07-2020 06:09:24

1,1K Tweet

27,27K Takipçi

14 Takip Edilen

C R Paatil Office, BJP Gujarat President (@patiloffice) 's Twitter Profile Photo

પ્રદેશ અધ્યક્ષ તરીકે બે વર્ષ પૂર્ણ થવા બદલ BJP Gujarat ના Facebook પેજ પર Liveના માધ્યમથી પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil 'પેજ સમિતિના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે સંવાદ માંડશે. તારીખ: 20 જુલાઈ, 2022 સમય: બપોરે 3:30 કલાકે

પ્રદેશ અધ્યક્ષ તરીકે બે વર્ષ પૂર્ણ થવા બદલ BJP Gujarat ના Facebook પેજ પર Liveના માધ્યમથી પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil 'પેજ સમિતિના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે સંવાદ માંડશે.

તારીખ: 20 જુલાઈ, 2022     સમય: બપોરે 3:30 કલાકે
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટી - ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ને પ્રદેશ અધ્યક્ષ તરીકે બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન

ભારતીય જનતા પાર્ટી - ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ને પ્રદેશ અધ્યક્ષ તરીકે બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન
C R Paatil Office, BJP Gujarat President (@patiloffice) 's Twitter Profile Photo

Live: વન ડે - વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની અધ્યક્ષતામાં આયોજિત 'સરપંચ સંવાદ' | સ્થળ: સુરેન્દ્રનગર #OneDayOneDistrict x.com/i/broadcasts/1…

C R Paatil Office, BJP Gujarat President (@patiloffice) 's Twitter Profile Photo

વન ડે - વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની અધ્યક્ષતામાં આયોજિત પેજ સમિતિ સંમેલન 🕠 આજે સાંજે 5:30 કલાકે લાઈવ નિહાળો: • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat #OneDayOneDistrict

વન ડે - વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની અધ્યક્ષતામાં આયોજિત પેજ સમિતિ સંમેલન

🕠 આજે સાંજે 5:30 કલાકે

લાઈવ નિહાળો:
• Facebook.com/BJP4Gujarat
• Twitter.com/BJP4Gujarat
• Youtube.com/BJP4Gujarat

#OneDayOneDistrict
News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ મિશન સૌરાષ્ટ્ર પર છે પાટીલે ગોંડલમાં ભવ્ય રોડ શો યોજ્યો... જેમાં સૌરાષ્ટ્રના ધારાસભ્ય, નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા #Rajkot #CRPatil

C R Paatil Office, BJP Gujarat President (@patiloffice) 's Twitter Profile Photo

Live: માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી, કેન્દ્રીય મંત્રી ડૉ. Dr Bhagwat Kishanrao Karad (मोदी का परिवार) જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જી ની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે PM સ્વનિધિ સંદર્ભે કાર્યક્રમ. x.com/i/broadcasts/1…

C R Paatil Office, BJP Gujarat President (@patiloffice) 's Twitter Profile Photo

સુરત ભાગળ ચાર રસ્તા ખાતે પ્રદેશ અધ્યક્ષ C R Paatil જીની અધ્યક્ષતામાં યોજાયેલા “મટકી ફોડ” કાર્યક્રમની એક ઝાંખી….

C R Paatil Office, BJP Gujarat President (@patiloffice) 's Twitter Profile Photo

Live: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જી નો એબીપી અસ્મિતા પર "અસ્મિતા સંવાદ કાર્યક્રમ" x.com/i/broadcasts/1…

C R Paatil Office, BJP Gujarat President (@patiloffice) 's Twitter Profile Photo

માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જીનો 24મી ઓગસ્ટનો પ્રવાસ કાર્યક્રમ

માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જીનો 24મી ઓગસ્ટનો પ્રવાસ કાર્યક્રમ
C R Paatil Office, BJP Gujarat President (@patiloffice) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટી, સુરત જીલ્લાનાં મધ્યસ્થ કાર્યાલય "શ્રી કમલમ્"નું શુભ ખાતમુહૂર્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ જી ના વરદ હસ્તે, 25મી ઓગસ્ટ-ગુરૂવારના રોજ, સવારે 9.45 કલાકે યોજાશે. સ્થળ : શ્રી કમલમ, મધ્યસ્થ કાર્યાલય, ગણેશ સોડા ફેક્ટરી પાછળ, મિંઢોળા નદીને કિનારે, બારડોલી.

ભારતીય જનતા પાર્ટી, સુરત જીલ્લાનાં મધ્યસ્થ કાર્યાલય "શ્રી કમલમ્"નું શુભ ખાતમુહૂર્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ જી ના વરદ હસ્તે, 25મી ઓગસ્ટ-ગુરૂવારના રોજ, સવારે 9.45 કલાકે યોજાશે.

સ્થળ : શ્રી કમલમ, મધ્યસ્થ કાર્યાલય, ગણેશ સોડા ફેક્ટરી પાછળ, મિંઢોળા નદીને કિનારે, બારડોલી.
C R Paatil Office, BJP Gujarat President (@patiloffice) 's Twitter Profile Photo

Live: માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના વરદ્ હસ્તે તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે વાઇબ્રન્ટ વિવર્સ એક્સ્પો 2022 નું ઉદ્ઘાટન. x.com/i/broadcasts/1…

C R Paatil Office, BJP Gujarat President (@patiloffice) 's Twitter Profile Photo

Live: શિવ ગોરખગાવ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મહાદેવજીને બીલીપત્ર અર્પણોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જીની વિશેષ ઉપસ્થિતિ | સ્થળ: વસઈ, જિ. મહેસાણા x.com/i/broadcasts/1…

C R Paatil Office, BJP Gujarat President (@patiloffice) 's Twitter Profile Photo

Live: પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જીની વિશેષ ઉપસ્થિતિમાં જૂનાગઢ ખાતે આયોજિત જિલ્લા સહકારી બેન્કની સાધારણ સભા x.com/i/broadcasts/1…

C R Paatil Office, BJP Gujarat President (@patiloffice) 's Twitter Profile Photo

પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જી આજે સાંજે 7.25 કલાકે Zee 24 કલાક પર શંખનાથ કાર્યક્રમમાં સંવાદ સાધશે

પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જી આજે સાંજે 7.25 કલાકે Zee 24 કલાક પર શંખનાથ કાર્યક્રમમાં સંવાદ સાધશે
C R Paatil Office, BJP Gujarat President (@patiloffice) 's Twitter Profile Photo

Live: માન. વડાપ્રધાન શ્રી Narendra Modi જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તથા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીઅને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જીની ઉપસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ. | સ્થળ: ઓલપાડ. જિ: સુરત. x.com/i/broadcasts/1…

C R Paatil Office, BJP Gujarat President (@patiloffice) 's Twitter Profile Photo

ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીમાં બીજું કંઇ ન હોય શકે….