
Patel Nirav
@official_nirav_
AAP Gujarat , Graphics Lead
ID: 320812547
20-06-2011 15:32:40
10,10K Tweet
5,5K Followers
1,1K Following

AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી Isudan Gadhvi અને Pravin Ram. એ ગતરોજ વડોદરાની ટીમ સાથે ગંભીરા બ્રીજની મુલાકાત લઈ પરિસ્થિતિની ચકાસણી કરી. જે કામ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ એ કરવાનું હોય એ કામ આપ ના પ્રદેશ નેતાઓ અને કાર્યકર્તાઓ કરી રહ્યા છે. #VadodaraBridge



मोरबी विधानसभा के भाजपा विधायक Kantilal Amrutiya चैलेंज का Gopal Italia ने स्वीकार किया कहा की DATE : 12/07/2025 से पहले विधायक पद से इस्तीफ़ा दे दीजिये फिर चुनाव लड़ते है... #Morbi #GopalItalia


📍ડીસા (વિજય સંદેશ યાત્રા) ➡️ ભાજપના ભ્રષ્ટાચારથી ત્રસ્ત ગુજરાતની જનતા હવે આમ આદમી પાર્ટીને એક મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહી છે. Isudan Gadhvi Raju Karpada Rajesh Sharma ।ৰাজেশ শৰ্মা ।રાજેશ શર્મા 🇮🇳 Gopal Italia Arvind Kejriwal


દાદા કહે છે પુલ નહીં, તૂટ્યો છે પુલનો એક જ ગાળો, ભાજપની સત્તાને કોણ સમજાવે કે તૂટ્યો છે પરિવારનો આખો માળો 💯 ધારાસભ્ય Gopal Italia એ ગુજરાતની જનતાનો આત્મા જગાડવા લખી… "વેદનાની કવિતા"

भाजपा में 25 साल तक कार्यकर्ता रहे लोग भी अब भाजपा से नाराज़ परेशान है । भाजपा ने मोरबी में जनता के लिए कोई काम नहीं किया । धीरे धीरे जनता की आत्मा जाग रही है और अब भाजपा के ख़िलाफ़ ये जनआक्रोश शांत होने वाला नहीं है । Isudan Gadhvi Gopal Italia Gopal Rai Gulab Singh Yadav

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi ની ભાજપ પ્રમુખ સી આર પાટીલને ચેલેન્જ.🔥🔥 C R Paatil અને Bhupendra Patel માં હિંમત હોય તો એક એક સીટની રમત છોડો, બધાના રાજીમાનામાં આપી બધાની ચૂંટણી કરાવી લે…👊


नर्मदा के वकीलों जो Gopal Italia का विरोध कर रहे थे आज हकीकत सामने आई तो…😱😱😱 नर्मदा बार एसोसियन के प्रमुख वंदना बेन तो भाजपा के निकले…🤣🤣🤣


गुजरात विधायक Chaitar Vasava AAP की अभी कोर्ट में सुनवाई चल रही है !! दलीले जारी है कुछ देर में सुनवाई पूरी होगी और कोर्ट जल्द फ़ैसला सुनाएगा… #ReleaseChaitarVasava



📍 ભુજ 🔹વિસાવદર પેટાચૂંટણીમાં AAP ની ભવ્ય જીત થઈ છે તેનો સંદેશ જન જન સુધી પહોંચાડવા શરૂ કરાયેલ 'વિજય સંદેશ યાત્રા' ભુજ પહોંચી અને ભવ્ય રોડ શો યોજાયો. ➡️ ભાજપના ભ્રષ્ટાચારથી ત્રસ્ત ગુજરાતની જનતા હવે આમ આદમી પાર્ટીને એક સક્ષમ વિકલ્પ તરીકે જોઈ રહી છે. - Isudan Gadhvi


વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય Gopal Italia ના ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો 🔥🔥

विसावदर में बैठे बैठे AAP विधायक Gopal Italia ने मोरबी के विधायक को सड़क, सीवर और स्ट्रीट लाइट के काम 10 दिन में पूरा करने के लिए मजबूर कर दिया । यह है आम आदमी पार्टी की ताकत 💪 Isudan Gadhvi Arvind Kejriwal AAP Payal Sakariya Rajesh Sharma ।ৰাজেশ শৰ্মা ।રાજેશ શર્મા 🇮🇳 Gulab Singh Yadav


बिहार में चुनावी बिगुल क्या बजा, 20 साल से सत्ता में बैठे नीतीश कुमार जी को 100 यूनिट फ्री बिजली की याद आ गई। ये है Arvind Kejriwal की राजनीति का असर 🔥

મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ભાઈ... આપે હજુ સુધી ફિક્સ પે બાબતે મૌન તોડ્યું નથી !! તમારી સરકારમાં તમારું જ ના ચાલતું હોય તો ફિક્સ પે મામલે રાજીનામુ આપી દો ! લોકોના હીરો બની જશો ! - Isudan Gadhvi #Remove_fix_pay_from_gujarat #Remove_Fixpay_In_Gujarat


સીધો અને સચોટ ઉપાય 💯💯 - Isudan Gadhvi #Remove_fix_pay_from_gujarat #Remove_fix_pay_gujarat #Remove_Fix_Pay_in_Gujarat

