વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડીયા અંતર્ગત આજ રોજ વિરમગામ નગરપાલિકાના પ્રમુખશ્રી,ચીફ ઓફિસરશ્રી, કર્મચારીગણ, સખી મંડળના બહેનો તથા નગરજનોની હાજરીમાં શહીદબાગ ખાતે પ્લાસ્ટિક શપથ લેવામાં આવેલ તથા CEPT યુનિવર્સીટીના પ્રતિનિધિ શ્રી વિરલભાઈ ચૌહાણ દ્વારા સેગ્રીગેશન તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ