Mahesh Chaudhari (@mjchaudhary1395) 's Twitter Profile
Mahesh Chaudhari

@mjchaudhary1395

VCE Tetoda Grampanchayat Deesa,
Education:- BCA, B.ed

ID: 1294316386932547584

calendar_today14-08-2020 16:54:31

72 Tweet

56 Followers

72 Following

Pankaj Parmar. (@pankajp16116) 's Twitter Profile Photo

પંચાયત વિભાગની Digital Gujarat નો #VCE 15 વર્ષથી વગર પગારે કામ કરે છે. Digitalની વાતો કરતી સરકાર નિષ્ફળ નિવડી પગાર ધોરણ લાગુ કરવામાં. સતાપક્ષ, વિપક્ષ હોય કે આપ પાર્ટી હોય કોઈને અન્યાય નથી દેખાતો. #JusticeForVce BJP Gujarat AAP Gujarat Gujarat Congress Hardik Patel C R Paatil

પંચાયત વિભાગની Digital Gujarat નો #VCE 15 વર્ષથી વગર પગારે  કામ કરે છે. Digitalની વાતો કરતી સરકાર નિષ્ફળ નિવડી પગાર ધોરણ લાગુ કરવામાં.
સતાપક્ષ, વિપક્ષ હોય કે આપ પાર્ટી હોય કોઈને અન્યાય નથી દેખાતો.
#JusticeForVce
BJP Gujarat AAP Gujarat Gujarat Congress Hardik Patel C R Paatil
ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ (@vcegujaratstate) 's Twitter Profile Photo

Sachiv સાહેબશ્રી અમે ગુજરાત ના દરેક Vce આપના દરેક આદેશનું પાલન કરીશું. પણ અમારી મંડળ ની એક ભલામણ છે કે પોલીસી માં ફેરબદલ કરી પગાર ધોરણ લાગુ કરો. રાજ્ય Vce મંડળ

ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ (@vcegujaratstate) 's Twitter Profile Photo

Bhupendra Patel સર E Gram VCE છેલ્લા 15 વર્ષની કમીશન બેઝ પર કામ કરે છે. સરકારના મહત્વપૂર્ણ વિભાગોના એક સરકારી કર્મચારી કામ કરે એ તમામ કામ #VCE કરે છે. સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોય તો 15 વર્ષથી સરકાર સાથે સંકળાયેલા #EGramVCE ને સરકારી કર્મચારી જાહેર કરી કાયમી કરો એવી માંગણી છે

Bhupendra Patel સર E Gram VCE છેલ્લા 15 વર્ષની કમીશન બેઝ પર કામ કરે છે. સરકારના મહત્વપૂર્ણ વિભાગોના એક સરકારી કર્મચારી કામ કરે એ તમામ કામ #VCE કરે છે.
સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોય તો 15 વર્ષથી સરકાર સાથે સંકળાયેલા #EGramVCE ને સરકારી કર્મચારી જાહેર કરી કાયમી કરો એવી માંગણી છે
ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ (@vcegujaratstate) 's Twitter Profile Photo

સરકાર અને ગ્રામજનો વચ્ચેની મહત્વપૂર્ણ કડી એટલે #VCE સરકારની દરેક યોજનાઓને ગામના દરેક નાગરિક સુધી પહોંચાડી શ્રેષ્ઠ કામગીરી કરતાં એટલે #VCE વગર વેતન મેળવનાર કેડર એટલે #VCE સરકાર ન્યાય આપે એવી અમારી માંગણી છે🙏 #JusticeForVce PMO India CMO Gujarat VIPUL MITTRA Brijesh Merja ABP Asmita

ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ (@vcegujaratstate) 's Twitter Profile Photo

ખુબ ખુબ અભિનંદન પ્રમુખશ્રી મનહરસિંહ ઝાલા, પંકજભાઈ પરમાર, અંકિતભાઈ શેઠ, હરેશભાઇ મહેતા, અનિલભાઈ, ગોવિંદભાઇ, અશ્વિનભાઈ સહિત મંડળના બાહોશ હોદ્દેદારો ને ધન્યવાદ છે.✌️🙏💐 ● આજે ૧૪૦૦૦ હજાર VCE અને ૧૪૦૦૦ VCE નાં પરિવારના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે સાથે રહેશે. ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ

ખુબ ખુબ અભિનંદન પ્રમુખશ્રી મનહરસિંહ ઝાલા, પંકજભાઈ પરમાર, અંકિતભાઈ શેઠ, હરેશભાઇ મહેતા, અનિલભાઈ, ગોવિંદભાઇ, અશ્વિનભાઈ સહિત મંડળના બાહોશ હોદ્દેદારો ને ધન્યવાદ છે.✌️🙏💐
● આજે ૧૪૦૦૦ હજાર VCE અને ૧૪૦૦૦ VCE નાં પરિવારના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે સાથે રહેશે.
ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ
ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ (@vcegujaratstate) 's Twitter Profile Photo

Bhupendra Patel જી 15 વર્ષથી વગર પગારે સરકાર સાથે સંકળાયેલ રહીને નિષ્ઠાપૂર્વક ગ્રામ પંચાયત માં કામગીરી કરીએ છીએ. પાયાના કર્મચારી તરીકે સરકાર સાથે રહીને ગામલોકો સુધી દરેક યોજના પહોંચાડી છે. #VCE સરકાર સાથે જ છે. સરકારશ્રી દ્વારા માંગણી પુરી કરવામાં આવે વિનંતી છે. #JusticeForVce

ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ (@vcegujaratstate) 's Twitter Profile Photo

કાયમી કરો, શોષણ દૂર કરો, ગ્રામ પંચાયત E- Gram Vce સરકારના પાયાના કર્મચારી છીએ. સરકાર પાસે સાચા અર્થ માં "ન્યાય"માંગીએ છીએ.. વગર પગારે સરકાર સાથે 15 વર્ષથી કામ કરીએ છીએ. હવે તો પગાર આપી કાયમી કરો. #JusticeForVce Bhupendra Patel C R Paatil CMO Gujarat

કાયમી કરો,  શોષણ દૂર કરો, ગ્રામ પંચાયત E- Gram Vce સરકારના પાયાના કર્મચારી છીએ. સરકાર પાસે સાચા અર્થ માં "ન્યાય"માંગીએ છીએ..

વગર પગારે સરકાર સાથે 15 વર્ષથી કામ કરીએ છીએ. હવે તો પગાર આપી કાયમી કરો.
#JusticeForVce
Bhupendra Patel
C R Paatil
CMO Gujarat
E-Gram Vce Zala Jagdish (VCE) (@zalajagdish20) 's Twitter Profile Photo

કાયમી કરો, શોષણ દૂર કરો, ગ્રામ પંચાયત E- Gram Vce સરકારના પાયાના કર્મચારી છીએ. સરકાર પાસે સાચા અર્થ માં "ન્યાય"માંગીએ છીએ.. વગર પગારે સરકાર સાથે 15 વર્ષથી કામ કરીએ છીએ. હવે તો પગાર આપી કાયમી કરો. #JusticeForVce Bhupendra Patel C R Paatil CMO Gujarat

ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ (@vcegujaratstate) 's Twitter Profile Photo

#EGramVce નું છેલ્લા 15 વર્ષથી શોષણ, માન. Cm Bhupendra Patel સર #Vce ને ન્યાય આપે એવી અપેક્ષા. આજે તમામ #ઈ_ગ્રામ કેન્દ્ર બંધ. શોષણ દુર કરો, કાયમી કરો, #Digital_seva_Setu થી લઈને #મગફળી રજીસ્ટ્રેશન તમામ online કામગીરી બંધ. #JusticeForVce ABP Asmita Tv9 Gujarati VTV Gujarati News and Beyond

#EGramVce નું છેલ્લા 15 વર્ષથી  શોષણ,
માન. Cm Bhupendra Patel સર #Vce ને ન્યાય આપે એવી અપેક્ષા.

આજે તમામ #ઈ_ગ્રામ કેન્દ્ર બંધ. શોષણ દુર કરો, કાયમી કરો,
#Digital_seva_Setu થી લઈને #મગફળી રજીસ્ટ્રેશન તમામ online કામગીરી બંધ.
#JusticeForVce
ABP Asmita Tv9 Gujarati VTV Gujarati News and Beyond
Pankaj Parmar. (@pankajp16116) 's Twitter Profile Photo

#EGramVce નું છેલ્લા 15 વર્ષથી શોષણ, માન. Cm Bhupendra Patel સર #Vce ને ન્યાય આપે એવી અપેક્ષા. આજે તમામ #ઈ_ગ્રામ કેન્દ્ર બંધ. શોષણ દુર કરો, કાયમી કરો, #Digital_seva_Setu થી લઈને મગફળી રજીસ્ટ્રેશન તમામ online કામગીરી બંધ. #JusticeForVce ABP Asmita Tv9 Gujarati VTV Gujarati News and Beyond

ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ (@vcegujaratstate) 's Twitter Profile Photo

#EGramVce નું છેલ્લા 15 વર્ષથી શોષણ, માન. Cm Bhupendra Patel સર #Vce ને ન્યાય આપે એવી અપેક્ષા. આજે તમામ #ઈ_ગ્રામ કેન્દ્ર બંધ. શોષણ દુર કરો, કાયમી કરો, #Digital_seva_Setu થી લઈને #મગફળી રજીસ્ટ્રેશન તમામ online કામગીરી બંધ. #JusticeForVce

ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ (@vcegujaratstate) 's Twitter Profile Photo

#ગ્રામપંચાયત ના પાયાના કર્મચારી #EGramVce નું શોષણ કરતી #BJP ની ગુજરાત સરકાર 15 વર્ષથી વગર પગારે કામ કરાવતી #BJP ની ગુજરાત સરકાર Digital seva ના સારથી નું શોષણ બંધ કરો. કમિશન બંધ કરી કાયમી કરો મુખ્ય માંગણી છે #JusticeForVce C R Paatil Bhupendra Patel Pradip Parmar CMO Gujarat

#ગ્રામપંચાયત ના પાયાના કર્મચારી #EGramVce નું શોષણ કરતી #BJP ની ગુજરાત સરકાર

15 વર્ષથી વગર પગારે કામ કરાવતી #BJP ની ગુજરાત સરકાર

Digital seva ના સારથી નું શોષણ બંધ કરો.
કમિશન બંધ કરી કાયમી કરો મુખ્ય માંગણી છે
#JusticeForVce
C R Paatil Bhupendra Patel Pradip Parmar CMO Gujarat
ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ (@vcegujaratstate) 's Twitter Profile Photo

*હુ ક્યા મફત માંગુ છું* *હુ ફક્ત હક માંગુ છું* *કામ કરીએ છીએ ગણા* *અનુરૂપ હું ખાલી વેતન માંગુ છું* *વ્હાલા દોહ્યલા કર્યા છે* *હુ એનુ કારણ માંગુ છું* *બહુ થયુ , થાકી જવાયું છે* *પ્રશ્નોના નિરાકરણ માંગુ છું _એક મજબૂર અને લાચાર vce ની વેદના #justiceforvce Bhupendra Patel

ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ (@vcegujaratstate) 's Twitter Profile Photo

#E_Gram_VCE પાસે પગાર આપ્યા વગર માત્રને માત્ર કમિશન પર કામ કરાવીને VCE ને અન્યાય. 😑 ◆ પગાર આપી શોષણ દૂર કરો. ◆ Ppp મોડેલ રદ કરો. #E_Gram_VCE Panchayat, Rural Housing & Rural Dev. Department ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ CMO Gujarat Kanada Gram Panchayat

ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ (@vcegujaratstate) 's Twitter Profile Photo

#શોષણ સામે આજે #E_Gram_VCE "કાળી પટ્ટી " ધારણ કરી કામગીરી કરતા વિરોધ દર્શાવશે. ♂ છેલ્લા 15 વર્ષથી #શોષણ કરતી ગુજરાત સરકાર. ◆ Brijesh Merja કમિશન બંધ કરી પગાર ધોરણ આપી સરકારી કર્મચારી જાહેર કરો મુખ્ય માંગણી. #JusticeForVce Bhupendra Patel CMO Gujarat

#શોષણ સામે આજે #E_Gram_VCE
"કાળી પટ્ટી " ધારણ કરી કામગીરી કરતા વિરોધ દર્શાવશે.
♂ છેલ્લા 15 વર્ષથી #શોષણ કરતી ગુજરાત સરકાર.
◆ Brijesh Merja કમિશન બંધ કરી પગાર ધોરણ આપી સરકારી કર્મચારી જાહેર કરો મુખ્ય માંગણી.
#JusticeForVce
Bhupendra Patel
CMO Gujarat
Pankaj Parmar. (@pankajp16116) 's Twitter Profile Photo

ન્યાય માટે છેલ્લા 6 વર્ષથી તરસી રહ્યો છે #E_Gram_VCE. 15 વર્ષથી કામ કરતો ગ્રામ પંચાયત #VCE સરકારનું અંગ હોવા છતાં પગાર ધોરણ માટે વલખા મારી રહ્યો છે #E_Gram_VCE C R Paatil સાહેબ હિતો ની વાતો કરતી #Bjp ની સરકાર શોષણ ક્યારે દુર કરશે? CMO Gujarat AAP Gujarat Gujarat Congress BJP Gujarat

Ramjibhai Desai (@ramjibhaidesai2) 's Twitter Profile Photo

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત અપાવવા બદલ જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત અપાવવા બદલ જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર.