Pradip Parmar (Modi Ka Parivar)(@pradipparmarguj) 's Twitter Profileg
Pradip Parmar (Modi Ka Parivar)

@pradipparmarguj

Ex-Cabinet Minister - Govt. of Gujarat | Ex-MLA : 56 Asarwa Constituency

ID:870587812948529153

calendar_today02-06-2017 10:28:04

20,1K Tweets

19,8K Followers

381 Following

Manan Dani (Modi Ka Parivar)(@MananDaniBJP) 's Twitter Profile Photo

અમદાવાદમાં ઉત્તર ગુજરાત સોશિયલ મીડિયા મીટ દરમ્યાન કાર્યકર્તાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગની લાગણી જોવા મળી.

કાર્યક્રમની ખાસ ક્ષણ...

account_circle
Pradip Parmar (Modi Ka Parivar)(@pradipparmarguj) 's Twitter Profile Photo

આગામી લોકસભાની ચૂંટણી અંગે પ્રદેશ સંગઠન મહામંત્રી માન. શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં આયોજીત કલસ્ટર પ્રભારીશ્રીઓ તથા ચૂંટણી સંયોજકશ્રીઓની બેઠકમાં વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું.

આગામી લોકસભાની ચૂંટણી અંગે પ્રદેશ સંગઠન મહામંત્રી માન. શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં આયોજીત કલસ્ટર પ્રભારીશ્રીઓ તથા ચૂંટણી સંયોજકશ્રીઓની બેઠકમાં વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું. #LokSabhaElections2024
account_circle
Pradip Parmar (Modi Ka Parivar)(@pradipparmarguj) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi નું ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં સંબોધન

🕗 આજે રાત્રે 8:00 કલાકે

લાઈવ નિહાળો:
• Facebook.com/BJP4Gujarat
• Twitter.com/BJP4Gujarat
• Youtube.com/BJP4Gujarat

માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi નું ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં સંબોધન 🕗 આજે રાત્રે 8:00 કલાકે લાઈવ નિહાળો: • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat
account_circle
Pradip Parmar (Modi Ka Parivar)(@pradipparmarguj) 's Twitter Profile Photo

લાખો કાર્યકર્તાઓના પ્રેરણાસ્રોત, કુશળ સંગઠનકર્તા, ભારતીય જનતા પાર્ટી - ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil (Modi Ka Parivar) સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ .

લાખો કાર્યકર્તાઓના પ્રેરણાસ્રોત, કુશળ સંગઠનકર્તા, ભારતીય જનતા પાર્ટી - ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ .
account_circle
Pradip Parmar (Modi Ka Parivar)(@pradipparmarguj) 's Twitter Profile Photo

અમદાવાદ પશ્ચિમ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર શ્રી દિનેશભાઈ મકવાણાની ભવ્ય બાઈક રેલીમાં ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કર્યું….

account_circle
Pradip Parmar (Modi Ka Parivar)(@pradipparmarguj) 's Twitter Profile Photo

आपके पहले वोट की ताकत से आधुनिक शिक्षा को मिलेगा दम।

इसलिए आज ही संकल्प लें

account_circle
Pradip Parmar (Modi Ka Parivar)(@pradipparmarguj) 's Twitter Profile Photo

अबकी बार 400 पार,
फिर एक बार मोदी सरकार
લોકસભા ચૂંટણી 2024 માટે જાહેર કરાયેલ તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ.

अबकी बार 400 पार, फिर एक बार मोदी सरकार લોકસભા ચૂંટણી 2024 માટે જાહેર કરાયેલ તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ. #LokSabhaElection2024
account_circle
Pradip Parmar (Modi Ka Parivar)(@pradipparmarguj) 's Twitter Profile Photo

૭-અમદાવાદ પૂર્વ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય અને પ્રજાવત્સલ સાંસદ હસમુખભાઈ પટેલને ફરીથી ઉમેદવાર તરીકે નિયુક્ત થવાં બદલ હ્રદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદનસહ લીડથી વિજય ભવ: ની શુભેચ્છાઓ...💐

૭-અમદાવાદ પૂર્વ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય અને પ્રજાવત્સલ સાંસદ હસમુખભાઈ પટેલને ફરીથી ઉમેદવાર તરીકે નિયુક્ત થવાં બદલ હ્રદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદનસહ લીડથી વિજય ભવ: ની શુભેચ્છાઓ...💐 #LokSabhaElection2024
account_circle