
Pints Bharwad
@matsya1809
#જય_દ્વારકાધીશ... !!! #Chaser
#A_Dark_Horse
#Gpsc_Aspirant
ID: 1245558355432792067
02-04-2020 03:47:25
6,6K Tweet
1,1K Followers
378 Following












Wishing You The Best & Fantastic Birthday Yet, पंड्या निराली हिंदू 🚩 🎂🎂🎂

Pints Bharwad पंड्या निराली हिंदू 🚩 Happy Birthday to you Happy Birthday to you

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રોશનીના અવનવા શણગારથી દીપી ઉઠયુ પ્રાચીન શિવ મંદિર બાવકા. CMO Gujarat Revenue Dep. Gujarat #VikasSaptah #23yearsOfSuccess




એક અધ્યક્ષ કેમ વધુને વધુ લોકો પરીક્ષા આપે અને યોગ્ય સ્પર્ધાથી રાજ્યને યોગ્ય લોક સેવક મળે તે માટે વિચારણા કરે છે, જયારે એક અધ્યક્ષ કેમ ઓછા લોકોની પરીક્ષા લેવી જેથી ગૌણ સેવાને સહેલું પડે એ વિચારે છે. તમારી જવાબદેહિતા,સત્યનીષ્ઠા, જવાબદારીને સલામ છે સાહેબ શ્રી Hasmukh Patel 🙏🙏



માન. Harsh Sanghavi સાહેબશ્રી સુરેન્દ્રનગર ના નવા બનેલ બસ સ્ટેન્ડની ઓચિંતી મુલાકાત લઈ ત્યાં ફેલાઈ ગંદકી જોવો.🙏 બહુ જ ખરાબ હાલત છે કોઈ જ વ્યવસ્થા નથી. લાંબી મુસાફરી વાળાને તકલીફ પડે છે. સફાઇની દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી 🙏 #swachhta
