
dipesh majalpuriya
@majalpuriya
@newscapitalGJ
ID: 1580472856831328257
13-10-2022 08:18:04
348 Tweet
10 Takipçi
41 Takip Edilen






#Tapi : વિદ્યાર્થીઓ વગરની શાળાને મરાયા તાળા. અલગટના જવાહર ફળિયાની શાળાને તાળાબંધી. શિક્ષણ અધિકારીએ શાળા બંધ કરવા આપ્યો આદેશ. #School | #Students | #Education | Collector & DM-Tapi



#Tapi : ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ડૉ. તુષાર ચૌધરીની નિયુક્તિ થયા બાદ તેઓ વતન પહોંચ્યા. #TusharChaudhry | #Congress | Dr.Tushar Chaudhary









#Tapi : BJP ધારાસભ્યના પોલીસની કામગીરી પર આક્ષેપ. ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાપી SPને પત્ર લખ્યો. પોલીસ મારામારી કરનારને પ્રોત્સાહિત કરતી હોવાનો ઉલ્લેખ. #Police | #MohanDhodiya | #Letter | Mohan Dhodiya MLA | Tapi Police

