NRLM અંતર્ગત પ્રાદેશિક સરસ મેળાનું રાજકોટ ખાતે ઉદઘાટન તા.૨૫/૪/૨૫ ના રોજ માન.પ્રમુખશ્રી જિલ્લા પંચાયત રાજકોટના હસ્તે કરવામાં આવ્યું. જેમાં દર્શિતાબેન શાહ ધારાસભ્યશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નિયામકશ્રી DRDA,DLM શ્રી ઉપસ્થિત રહ્યા હતા. પ્રાદેશિક સરસ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો.