NRLM_LODHIKA (@lodhika1708) 's Twitter Profile
NRLM_LODHIKA

@lodhika1708

TLM.LODHIKA

ID: 1636026262345981955

calendar_today15-03-2023 15:27:26

30 Tweet

36 Takipçi

399 Takip Edilen

Collector Rajkot (@collectorrjt) 's Twitter Profile Photo

~ ::જાહેર આમંત્રણ:: ~ ખેલ મહાકુંભ ૩.૦ "રમશે ગુજરાત.. જીતશે ગુજરાત.." 🗓️૪ જાન્યુઆરી ૨૦૨૫, શનિવાર 🕓સાંજે ૪ વાગે 🚩એથલેટિક્સ ટ્રેક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ . હજારો રમતવીરોના ઉત્સાહ વધારવા આપસૌ જરૂરથી પધારશો. CMO Gujarat Dept of Sports MYAS Sports, Youth & Cultural Activities Dept. Gujarat Sports Authority of Gujarat Harsh Sanghavi

~ ::જાહેર આમંત્રણ:: ~
ખેલ મહાકુંભ ૩.૦
"રમશે ગુજરાત.. જીતશે ગુજરાત.."
🗓️૪ જાન્યુઆરી ૨૦૨૫, શનિવાર
🕓સાંજે ૪ વાગે
🚩એથલેટિક્સ ટ્રેક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

હજારો રમતવીરોના ઉત્સાહ વધારવા આપસૌ જરૂરથી પધારશો.
CMO Gujarat Dept of Sports MYAS Sports, Youth & Cultural Activities Dept. Gujarat Sports Authority of Gujarat Harsh Sanghavi
Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile Photo

કચ્છના ધોરડોમાં યોજાયેલ સખી ક્રાફ્ટ બજારમાં હસ્તકલાની વસ્તુઓની ખરીદી સાથે તમને જોવા મળશે મજા-મસ્તીનો માહોલ, સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમો. તો આજે જ મુલાકાત લો. #sakhicraftbazar #glpc #shgwomen #shggujarat

NRLM_LODHIKA (@lodhika1708) 's Twitter Profile Photo

કચ્છના ધોરડોમાં યોજાયેલ સખી ક્રાફટ બજારમાં લોધિકા તાલુકાના પાળ ગામના આંબેડકર મિશન મંગલમના બહેને વસ્તુના વેચાણ અર્થે સરસ મેળામાં ભાગ લઈ આજીવિકા મેળવતા થયા.

કચ્છના ધોરડોમાં યોજાયેલ સખી ક્રાફટ બજારમાં લોધિકા તાલુકાના પાળ ગામના પ્રેરણા મિશન મંગલમના બહેનો ફૂડ સ્ટોલ કરીને સરસ મેળામાં ભાગ લઈ આજીવિકા મેળવતા થયા.

NRLM GLPC Rajkot ICDS__RAJKOT District Panchayat Rajkot TDO Lodhika બ્લોક - લોધિકા,ગામ - ખાંભા , કુપોષણ નિવારણ અભિયાન અંગેના પાયલોટ પ્રોજેકટ નો શુભારંભ.

NRLM GLPC Rajkot ICDS__RAJKOT District Panchayat Rajkot TDO Lodhika
બ્લોક - લોધિકા,ગામ - ખાંભા , કુપોષણ નિવારણ અભિયાન અંગેના પાયલોટ પ્રોજેકટ નો શુભારંભ.
NRLM_LODHIKA (@lodhika1708) 's Twitter Profile Photo

આજ રોજ પીપળીયા પાળ ગ્રામ સખી સંઘ ની મિટિંગ કરી તથા એસ બી. આઈ બેંક તરફ થી સાક્ષરતા કેમ્પ કરેલ.જૂથ રચના કરેલ . પારડી 2 જૂથ નાં લૉન રીન્યું નાં ફોર્મ ભરેલ બ્લૉક લોધીકા. NRLM GLPC Rajkot TDO Lodhika

આજ રોજ પીપળીયા  પાળ  ગ્રામ સખી સંઘ ની મિટિંગ કરી તથા એસ બી. આઈ બેંક તરફ થી  સાક્ષરતા કેમ્પ કરેલ.જૂથ રચના કરેલ . પારડી 2 જૂથ નાં લૉન રીન્યું નાં ફોર્મ ભરેલ  બ્લૉક લોધીકા.
NRLM GLPC Rajkot
TDO Lodhika
NRLM_LODHIKA (@lodhika1708) 's Twitter Profile Photo

માન પ્રધાનમંત્રીશ્રી દ્વારા લખપતિ દીદી સાવંદ કાર્યક્રમ...

NRLM_LODHIKA (@lodhika1708) 's Twitter Profile Photo

૧૭/૩/૨૫ ના રોજ રાજકોટ જિલ્લાના ડ્રોન દીદી વિધાનસભાનું સત્ર નિહાળવા અને માન.અધ્યક્ષશ્રી સાથે સંવાદ કરવા માટે ગયેલ જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સૌથી વધુ એક્ટિવ અને વધુમાંવધુ આવક મેળવતા આપણા રાજકોટ જિલ્લાના ડ્રોનદીદી ને માન.અધ્યક્ષશ્રી દ્વારા વિધાનસભાનો મોમેન્ટો આપી.NRLM GLPC Rajkot

NRLM અંતર્ગત પ્રાદેશિક સરસ મેળાનું રાજકોટ ખાતે ઉદઘાટન તા.૨૫/૪/૨૫ ના રોજ માન.પ્રમુખશ્રી જિલ્લા પંચાયત રાજકોટના હસ્તે કરવામાં આવ્યું. જેમાં દર્શિતાબેન શાહ ધારાસભ્યશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નિયામકશ્રી DRDA,DLM શ્રી ઉપસ્થિત રહ્યા હતા. પ્રાદેશિક સરસ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો.

ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ દેશી આંબા-શાકભાજી નિદર્શન કાર્યક્રમ, બ્લોક - લોધિકા ગામ હરીપર તરવડા District Panchayat Rajkot Mission Mangalam NRLM GLPC Rajkot

બ્લોક - લોધિકા આજ રોજ લોધિકા તાલુકા માં રાજકોટ જિલ્લા નો સ્ટાફ .DLM-શ્રી બસિયા સર District Sm APM-શ્રી અંજનાબેન District farm APM - શ્રી કૃપાલીબેન આવેલા હતા.વિઝિટ દરમિયાન સ્ટાફ મીટીંગ કરવામાં આવી . ખાંભા ક્લસ્ટર લેવલ ફેડરેશન ની મીટીંગ કરવામાં આવી .

બ્લોક - લોધિકા
આજ રોજ લોધિકા તાલુકા માં રાજકોટ જિલ્લા નો સ્ટાફ .DLM-શ્રી બસિયા સર
District Sm APM-શ્રી અંજનાબેન
District farm APM - શ્રી કૃપાલીબેન આવેલા હતા.વિઝિટ દરમિયાન સ્ટાફ મીટીંગ કરવામાં આવી . ખાંભા ક્લસ્ટર લેવલ ફેડરેશન ની મીટીંગ કરવામાં આવી .
NRLM_LODHIKA (@lodhika1708) 's Twitter Profile Photo

રાજકોટ તાલુકા ખાતે DLM શ્રી ની ઉપસ્થિતિમાં 5 દિવસ્ય "લોકોસ ટ્રાન્જેક્શન મોડ્યુલ" તાલીમ collab with બિહાર જીવિકા NRO થી હાજર રહેલ રિસોર્સ પર્સન દ્વારા પ્રથમ દિવસે રાજકોટ, લોધિકા, પડધરી તાલુકાના મિશન સ્ટાફ અને ઈ-બૂકકીપર ને પ્રોફાઈલ, કટ-ઓફ તેમજ ટ્રાન્જેક્શન એન્ટ્રી અંગે માહિતી આપી.