Krunal Ahir (@krunalchad) 's Twitter Profile
Krunal Ahir

@krunalchad

✍️ Extension officer, Bhavnagar.
कृष्ण सदा सहायते
❤️ સંવેદના.
💙 પ્રામાણિકતા.
💜 કર્તવ્યનિષ્ઠા.
🤎 રાષ્ટ્રપ્રેમ.

🌎 वसुधैव कुटुम्बक्म ।।

ID: 1707595878

calendar_today28-08-2013 15:51:00

74 Tweet

161 Followers

135 Following

Krunal Ahir (@krunalchad) 's Twitter Profile Photo

🎆 ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી આપ સૌના ઘર આંગણામાં ધન,ધાન્ય,સુખ,સમૃદ્ધિ સાથે ભગવાનના અનંત આશીર્વાદ લઈને આવે. દિવાળીની આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🎆 #DiwaliCelebration #Diwali2024 #DiwaliFestival

🎆 ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી આપ સૌના ઘર આંગણામાં ધન,ધાન્ય,સુખ,સમૃદ્ધિ સાથે ભગવાનના અનંત આશીર્વાદ લઈને આવે.
દિવાળીની આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🎆
#DiwaliCelebration #Diwali2024 #DiwaliFestival
Krunal Ahir (@krunalchad) 's Twitter Profile Photo

આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ,સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે એવી પ્રાર્થના.આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની શુભેચ્છાઓ ! નૂતન વર્ષાભિનંદન ! #newyear2024

આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ,સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે એવી પ્રાર્થના.આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની શુભેચ્છાઓ !
નૂતન વર્ષાભિનંદન ! #newyear2024
Krunal Ahir (@krunalchad) 's Twitter Profile Photo

આજે ભાવનગર તાલુકાના વરતેજ ગામે શ્રી વરતેજ વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી લી.ની મુલાકાત કરી. મંડળીની પ્રાથમિક માહિતી મંત્રીશ્રી પાસેથી મેળવી. મંડળીના પેટાનિયમ,તારીજ,વાર્ષિક વહીવટી અહેવાલ અને દફતરની તપાસણી તેમજ મંડળીના ખાતર વેચાણ ગોડાઉનની મુલાકાત કરી. DDOBhavnagar TDO Bhavnagar (P.K.Ravat)

આજે ભાવનગર તાલુકાના વરતેજ ગામે શ્રી વરતેજ વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી લી.ની મુલાકાત કરી. મંડળીની પ્રાથમિક માહિતી મંત્રીશ્રી પાસેથી મેળવી. મંડળીના પેટાનિયમ,તારીજ,વાર્ષિક વહીવટી અહેવાલ અને દફતરની તપાસણી તેમજ મંડળીના ખાતર વેચાણ ગોડાઉનની મુલાકાત કરી.
DDOBhavnagar TDO Bhavnagar (P.K.Ravat)
Krunal Ahir (@krunalchad) 's Twitter Profile Photo

ભાવનગર તાલુકાના શામપરા (ખો.) ગામે ગ્રામ પંચાયત કચેરીની વિસ્તરણ અધિકારીશ્રીની ટીમ દ્વારા મુલાકાત કરી. તલાટી કમ મંત્રીશ્રી ના દફતરની તપાસણી કરવામાં આવી. DDOBhavnagar TDO Bhavnagar (P.K.Ravat)

ભાવનગર તાલુકાના શામપરા (ખો.) ગામે ગ્રામ પંચાયત કચેરીની વિસ્તરણ અધિકારીશ્રીની ટીમ દ્વારા મુલાકાત કરી. તલાટી કમ મંત્રીશ્રી ના દફતરની તપાસણી કરવામાં આવી.
DDOBhavnagar TDO Bhavnagar (P.K.Ravat)
Krunal Ahir (@krunalchad) 's Twitter Profile Photo

આજે કોળીયાક ગ્રામ પંચાયતની મુલાકાત કરી. ફાર્મર રજિસ્ટ્રેશન અંગે ત.ક.મશ્રી, ગ્રામસેવકશ્રી(ખેતી),સેવા સહકારી મંડળીના મંત્રીશ્રી અને વીસીઇ સાથે મુલાકાત કરી. વધુમાં વધુ ખેડૂત નોંધણી થાય એ અંગે તેમજ યોજના પ્રચાર પ્રસાર કરવા અંગે સૂચના આપી. ગ્રા.પંના કરવેરા વસૂલાત,દફ્તર અંગે ચર્ચા કરી.

આગામી ગ્રામ પંચાયત ચૂંટણી - ૨૦૨૫ અન્વયે મતદાન મથક નક્કી કરવા તેમજ મતદાન મથકની ભૌતિક ચકાસણી કરતા ભાવનગર તાલુકાના પાળીયાદ ગામે પ્રાથમિક શાળા ખાતે મતદાન મથકની મુલાકાત કરી અને બૂથની વ્યવસ્થા તપાસી. ચેકલિસ્ટ ભર્યુ. Chief Electoral Officer, Gujarat Collector & District Magistrate Bhavnagar DDOBhavnagar TDO Bhavnagar (P.K.Ravat) Mamlatdar & AERO 103- Bhavnagar Rural

આગામી ગ્રામ પંચાયત ચૂંટણી - ૨૦૨૫ અન્વયે મતદાન મથક નક્કી કરવા તેમજ મતદાન મથકની ભૌતિક ચકાસણી કરતા ભાવનગર તાલુકાના દેવળિયા ગામે પ્રાથમિક શાળા ખાતે મતદાન મથકની મુલાકાત કરી અને બૂથની વ્યવસ્થા તપાસી.ચેકલિસ્ટ ભર્યુ. Chief Electoral Officer, Gujarat Collector & District Magistrate Bhavnagar DDOBhavnagar TDO Bhavnagar (P.K.Ravat) Mamlatdar & AERO 103- Bhavnagar Rural

આગામી ગ્રામ પંચાયત ચૂંટણી - ૨૦૨૫ અન્વયે મતદાન મથક નક્કી કરવા તેમજ મતદાન મથકની ભૌતિક ચકાસણી કરતા ભાવનગર તાલુકાના સવાઇનગર ગામે પ્રાથમિક શાળા ખાતે મતદાન મથકની મુલાકાત કરી અને બૂથની વ્યવસ્થા તપાસી. ચેકલિસ્ટ ભર્યુ. Chief Electoral Officer, Gujarat Collector & District Magistrate Bhavnagar DDOBhavnagar TDO Bhavnagar (P.K.Ravat) Mamlatdar & AERO 103- Bhavnagar Rural

આજરોજ સરકારશ્રીના ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર તાલુકાના નવા જૂના માઢિયા ગામે ગ્રામ પંચાયતની નોડલ અધિકારી તરીકે મુલાકાત લીધી. બાકી રહેલા ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન સત્વરે પુર્ણ થાય તે બાબતે તલાટી કમ મંત્રી,ગ્રામસેવક (ખેતી) અને VCE સાથે ચર્ચા અને કામગીરી કરી.

આજે સરકારશ્રીના ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર તાલુકાના સનેસ ગામે ગ્રામ પંચાયતની નોડલ અધિકારી તરીકે મુલાકાત લીધી.બાકી રહેલા ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન સત્વરે પુર્ણ થાય તે બાબતે તલાટી કમ મંત્રી,ગ્રામસેવક(ખેતી),VCE ને સૂચના આપી,કામગીરીની પેન્ડસીના કારણોની ચર્ચા કરી.

આજરોજ ભાવનગર તાલુકાના શેઢાવદર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસ પ્લસ ૨૦૨૪ એપ્લિકેશનમાં સર્વેક્ષણ થયેલ કેસોની ચેકર તરીકે રૂબરૂ જઈને ચકાસણી કરી અને આવાસ પ્લસની એપ્લિકેશન પર ઓનલાઇન અપલોડ કરવાની કામગીરી ૧૦૦% પૂર્ણ કરી. CMO Gujarat

આજરોજ ભાવનગર તાલુકાના શેઢાવદર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસ પ્લસ ૨૦૨૪ એપ્લિકેશનમાં સર્વેક્ષણ થયેલ કેસોની ચેકર તરીકે રૂબરૂ જઈને ચકાસણી કરી અને આવાસ પ્લસની એપ્લિકેશન પર ઓનલાઇન અપલોડ કરવાની કામગીરી ૧૦૦% પૂર્ણ કરી.CMO Gujarat

"એક કાચા મકાનની અંદર બેઠું હતું એક કુટુંબ,સફળતાની નહીં,છતની રાહ જોતું." આજે ભાવનગર તાલુકાના કરદેજ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસ પ્લસ ૨૦૨૪ એપ્લિકેશનમાં સર્વે થયેલ કેસોની ચેકર તરીકે રૂબરૂ જઈને ચકાસણી કરી અને આવાસ પ્લસની એપ્લિકેશન પર ઓનલાઇન કરવાની કામગીરી કરી.

"એક કાચા મકાનની અંદર બેઠું હતું એક કુટુંબ,સફળતાની નહીં,છતની રાહ જોતું."

આજે ભાવનગર તાલુકાના કરદેજ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસ પ્લસ ૨૦૨૪ એપ્લિકેશનમાં સર્વે થયેલ કેસોની ચેકર તરીકે રૂબરૂ જઈને ચકાસણી કરી અને આવાસ પ્લસની એપ્લિકેશન પર ઓનલાઇન કરવાની કામગીરી કરી.

આજરોજ ભાવનગર તાલુકાની કરદેજ ગ્રામ પંચાયતની મુલાકાત કરી, ગ્રામ પંચાયતના વેરા વસૂલાત, ફાર્મર રજિસ્ટ્રેશન,પંચાયત દફતર અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે તલાટી કમ મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી.

આજરોજ ભાવનગર તાલુકાના શેઢાવદર ગ્રામ પંચાયત ખાતે ઉપસરપંચની ચૂંટણીમાં પ્રમુખ અધિકારી તરીકે હાજરી આપી. ઉપસરપંચની ચૂંટણી અંગેની નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ તકે શેઢાવદર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રી અને ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. CMO Gujarat

આજરોજ ભાવનગર તાલુકાની ફરિયાદકા ગ્રામ પંચાયત ખાતે ઉપસરપંચની ચૂંટણીમાં પ્રમુખ અધિકારી તરીકે હાજરી આપી. આ તકે ફરિયાદકા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી,સરપંચશ્રી અને ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. સાથે સાથે ફરિયાદકા ગામના આગેવાનો અને ગ્રામજનો સાથે સંવાદ કરવાની તક મળી.

આજરોજ ભાવનગર તાલુકાની સનેસ ગ્રામ પંચાયત ખાતે ઉપસરપંચની ચૂંટણીમાં પ્રમુખ અધિકારી તરીકે હાજરી આપી.આ તકે સનેસ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી,સરપંચશ્રી અને ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. કામગીરીના અંતે પંચાયતnના સભ્યો અને ગામલોકોની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.

આજે ભાવનગર તાલુકાના નવાગામ (ચીરોડા) ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસ પ્લસ ૨૦૨૪ એપ્લિકેશનમાં સર્વે થયેલ કેસોની ચેકર તરીકે રૂબરૂ જઈને ચકાસણી કરી અને આવાસ પ્લસની એપ્લિકેશન પર ઓનલાઇન કરવાની કામગીરી કરી.